SearchBrowseAboutContactDonate
Page Preview
Page 631
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra સત www.kobatirth.org of actions: લલ્લુણી, (સી.) લણવુ` તે; reaping, harvesting. લત, (સ્રી.) ઉચ્ચ શાખ, આદત, દેવ; intense fondness addiction, habit. જ્ઞતા, (શ્રી.) વેલ; a creeper: "કુંજ, (શ્રી.) –મ'ડપ, (પુ.) વેલેનાં ધઢા માંડવા; a bower. ૬૬ લતાડ, (સ્ત્રી ) લાત, પાટુ; a kick: (૨) ખેલીને ફરી જવું તે; a guinsayng, a self-contradiction: (૩) પ્રત્યાક્રાત; reaction, after-effect: (૪ ગુલાંટ, ગાયું; a stumbling. લત્તાં, (ન. બ. વ.) કપડાં, લૂગડાં; ches. લત્તો, (પુ'.) રાહેર મેં ગામના વિશિષ્ટ વિભાગ; a locality. લથડપથડ, (મ.) ખૂબ ભીંજાયેલ હાય એમ; as if or in the manner of being heavily soaked or wt: (૨) ઢંગધડા ત્રૈનાનું; disordeıly: (૩) લ મડતુ હાથ એમ; hangingly. લચડવું,(અ.ક્રિ.) ડેકર વાગવાથી ગ મડી પડવું; to stumble (૨) ખેલતાં અચકાવુ'; to stammer: (૩) કથળવું; to deteriorate. લથડિયું, (ન.) ગબડી પડવું તે, ગાથુ; a stumbling, an up-side-down turn or fall. સમથ, (મ.) એકબીજાની ભીંસમાં આવેલું હે કે એકમાર્ગીને તૈરથી વળગેલું હોય એમ; as if or in a manner of grappling or embracing. [અને (૩) લથરપથર, (અ.) જુએ લથપથડ, (૨) લદખદ, (અ.) ખૂબ ભીંજાયેલુ' અને લેાંદા જેવુ દાય એમ; as if or in the manner of being highly soaked and lump-like: (૨) શ્રટ્ટ પદાથથી ખરડાયેલુ હોય એમ, as if or in the manner of being smeared with a viscous substan.c: (૩) તલ્લીન થતુ હાય અમ; as if highly engrossed n. લપ, (શ્રી.) ઉપાધિ, તકલીફ, પીડા; trou Acharya Shri Kailassagarsuri Gyanmandir લપડાક ble, boredom, pain: (ર) ત્રાસદાયક વ્યક્તિ, લક્કુ'; a pess, a bore, a nuisance. [dly, quickly. લપ, (અ.) ઉતાવળે, અટ, જલદી; hurrieલપલપક, (અ.) રહી રહીને દાહ કે ડ ખ થતા હેાય એવી રીતે; as if or in the manner of scorching or stinging intermitsenly: (ર) ચાનુ` હોય એવી રીતે; as if licking. લપકવું, (અ. હિં) રશ્મી રહીને દાહ, ડંખ કે વેદના થવાં; to be scorched, sturg or pained intermittently. લપકારા, (પુ.) જીભને વારંવાર બહાર કાંઢવી તે; repeated drawing of he to gue outside the mouh: () રહરહુ ને દાહ કે 'ખજેવી વેદના થવી તે; innermitten! scorching or stin ging pain: (૩) ઉદ્ધતાઈભર્યાં બકવાદ: rude prattle. લપકા, (પુ.) જુએ લપકાશ (૨): (૨) ગદા લચક્રા; a dirty lamp (*) ડામ; a ski.j-burn. For Private and Personal Use Only લપ૭૫, (મો.) પ્રપંચ, બાલમેલ; in:rigue, underhand manoeuvring. લપટ, (સ્રી.)ઝાપટ, તાપ; a swoop, a pouncing upon, a snatch: (૨) છટકું, કાંઈં; a trap, a saare: (અ.) તલ્લીન હેાય એમ; as if engrossed in: -લુ', (અ. ક્રિ.) સરકવુ'; to slip, to slide. લપટાવુ, (અ. ક્રિ.) ખરડાg; to be smeared with; (૨) સાલુ, લલચાવું; to be trapped or ensnared, to benticed. [Àાભી; greedy. ક્ષપવું, (વિ.) ઢીલુ'; slack, loose: (૨) લપડંગ, (વિ.) ધણું ઊંચુ' અને એાળ; very high and ugly. લપડાક, (સી.) થપા, તાયા; a slax:: (૨) ઢંકર; astumbling: (૩) એષાઙ મળે એવુ' ભારે નુકસાન; a c/rective heavy loss or harm.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy