SearchBrowseAboutContactDonate
Page Preview
Page 626
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રોશન ૬૨૧ લક્ષણ રોશન, (વિ) ચમતું, ચળકતું; bright, shining: (૨) જાહેર, જાણેલું કે જણાવેલું, yet'; public, known, open. રોશનાઈ (સ્ત્રી) ઝગમગાટ; illumination, intense light: (૨) જુએ રુશનાઈ રોશની,(સ્ત્રી) ઝગમગાટ, illumination. રોષ, (૫) ગુસે, ખફા, નારા; anger, wrath, displeasure. [constellation. રોહિણી, (સ્ત્રી) શૈથું નક્ષત્ર; the fourth રોહિત, (વિ.) રાતું, લાલ; red. રોળ, (પુ.) રોગચાળ; a pestilence, an epidemics(૨)મરકcholera (૩)હોનારત, પાયમાલી, સર્વનાશ; a widespread cala mity, ruin, annihilation (૪) ઓથાર, ગજબ દાટ; nightmare, havoc. રોળ, (સ. ક્રિ) મસળવું, ગુંદવું; to knead: (૨) કચરવું; to cruch: (૩) રગદોળવું: to soil: (૪) કચરીને મારી નાખવું; to crush to death. રોં, (વિ.) રોચો, (પુ) ગામડિયો, જંગલી કે અસંસ્કારી માણસ; a rustic, an uncivilized man. રોં, (ન.) બપોર અને સાંજ વચ્ચેનો સમય; afternoon રોંઢો, (પુ.) એ સમયનાં ભજન કે નાસ્ત; an afternoon dinner or lunch. રૌદ્ધ, (વિ.) ભયંકર; terrible, horrible: (૨) ઉગ્ર,ઝનૂની:intense, fierce, violent: (૫) ભયાનક્તા, વગેરે; horror, etc. રીંગ, (વિ.) રૂપાનું કે રૂપ જેવું; of or like silver. લકડિયું, (વિ) (ન) જુઓ લાકડિયુ, લકકડના પેટામાં). [પક્ષાઘાત; paralysis લક્વો, (૫) એક પ્રકારને વાતવ્યાધિ, લકીર, (સ્ત્રી) રેખા, લીટી; a line. લકુંભો, લભો , (પુ.) (કટાક્ષમાં) ફાયદા કે લાભના અર્થમાં કેળિયો કે લા; (icnically) a mouthful or a sweet-ball in the sense of gain or profit. લકકડ, (ન.) (મહદંશે સમાસમાં) લાકડું; (mostly in compounds) wood: -કામ, (ન) લાકડાનું કે સુતારી કામ; wood-work; carpentry:-કેટ,(પુ.) લાકડાનાં કોટ, આડશ કે દીવાલ; a wooden barricade or wall. (૨) બદર કે નદીકિનારાનો લાકડાં ચડાવવા કે ઊતારવાને 5*; a wharf for loading or unloading wood ધકક, (અ.) તરંગીપણે; whimsically. (૨) ઝડપથી; 1 speedily, quickly: -પીઠ, (સ્ત્રી) લાટી; a wood or timber market: -5181, (૫) લાકડાં ફાડનાર, કઠિયારે; a woodcutter: -શી, (વિ) લાકડા જેવું કઠણ as hard as wood: (પુ.) લક્કડશી-એક પ્રકારને કઠણ લાડુ; a kind of hard sweet-bal -સી, (વિ.) (૫) લક્ક શો: લાકડિયું, (વિ.) લાકડાનું; wooden (૨) લાકડા જેવું કઠણ; as hard as wood: (૩) અતિશય ઉગ્ર હિમ); extremely intense (frost): (ન) મસાલા, વગેરે રાખવાની લાકડાની પેટી; a wooden box for keeping spices, etc. લક્ષ, (૧) હેતુ, ઉદેશ; purpose, aim (૨) ધ્યાન; heed, attention (૩) બાણું, વગેરેનું નિશાન; a targe: (૫) લાખની સંખ્યા; the number one lac or a hundred thousand. લક્ષણ (ન) નિશાની, ચિક; a sign, a mark, a symptom: (૨) ગુણ, ખાસિયત, વિશિષ્ટ ગુણ; quality, peculiar property or attribute: (૩) (વિશિષ્ટ ગુણ, લ, (૫) ગુજરાતી મૂળાક્ષરને અઠ્ઠાવીસ ou ord; the twenty-eighth consonant of the Gujarati alphabet: (૨) ચાર અર્ધસ્વરોમાને એક; one of the four semi-vowels. લઉ, (૫) રાજા કે રાજદરબારને મશ્કરે; a royal or court jester. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy