SearchBrowseAboutContactDonate
Page Preview
Page 624
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રેલો રેલો, (૫) લીટી જે કે ના પાતળો 4918; a line-like or a small thin flow or stream. રેવડી, (સ્ત્રી) એક પ્રકારની, સાકરની ચાસણી અને તલની ખાદ્ય વસ્તુ; an eatable made of syrup and sesame seeds. રેવત, રેવત, (પુ.) ઘેડે; a horse. રેવતી,(સ્ત્રી) સત્તાવીસમું છેલ્લું નક્ષત્ર; the twenty-seveath-last constellation. રેવંચી, (સ્ત્રી) ઔષધ તેમજ રંગ તરીકે વપરાતો એક પ્રકારને ગુંદર; a kind of gum used as a drug and a colour. રેશમ, (ન.) એક પ્રકારના કીડાની લાળમાં રેસા અથવા એમાંથી બનતું હું ધળું કાપડ silk, silk-cloth: રેશમી, વિ) રેશમનું અથવા એના જેવું સુંવાળુંsilken or soft as silk. રેષા, (સ્ત્રી) લાટી, રેખા; a line. રેસાદાર, (વિ.) રેસાવાળું; fibrous. રેસો, (૫) તંતુ; fibre, filament. રેંકડી, (સ્ત્રી) સેંકડો, (૫) બળદગાડી; a 3 bullock-cart (૨) માણસથી ખેંચાતી બે પિકાંવાળી ભારવાહક ગાડી; a two wheeled transport vehicle pulled by man. રેકg, (અ. નિ.) (ગાય, ભેંસ, વગેરેનું) miezg.(of cow, buffalo) to bellow. રેંજીપજી, (વિ.) નિર્માલ્ય, તુચ્છ; stuffless, insignificanc. (૨) મંદ, ઉત્સાહRrega; dull, cold, spiritless. રેટ, (૫) જુઓ રહે રેંટિયો, (૫) એક પ્રકારનું હાથે કાંતવાનું 21144; a spinnicg wheel. રેસવું, (સ. )િ જુએ રહેવુ. રેયત, (સ્ત્રી) પ્રજા, લોકો; subjects, people. રેક, (વિ.) રેકર્ડ; cash. રોકળ, (સ્ત્રી.) રોકકળાટ, (કું.) રોતાં રતાં વિલાપ કરવો કે કકળવું તે; weep ing and wailing. રોકટોક, (સ્ત્રી.) રોકવું, અવરોધવું કે ટીકા કરવાં તે; restraining, obstructing or criticizing (૨) વધે, વિરોધ objection, opposition. શગિયું રોકડ, (વિ) રોડ, cash: (સ્ત્રી. રોકડું he; cash or ready money: રોકડિયું, (વિ.) રોકડ વ્યવહાર કરનારું; dealing in cash (૨) હાજરજવાબી; ready-witted, able to give prompt replies: રોકડી, (સ્ત્રી) કામના નિયત સમય કરતાં વધારે સમય કામ કરવું તે અથવા એ માટે મળતું રેકડું મહેનતાણું; overtime work or cash payment for such works રોકડું, (વિ.) તરત જ ચૂકવેલું (નાણું); cash (payment) (ન.) નગર, હાથવગું નાણું; cash or ready mney: (૨) (લૌકિક) બેધડક કરેલું વિધાન કે આપેલ જવાબ; (colloq.) a bold and frank statement or reply. રોકવું, (સ. કિ.) અટકાવવું, આગળ વધવા ન દેવું; to stop, to thwar (૨) અટકાયત કરવી; to detain (3) અવરોધવું; to hinder, to obstruct: (૪) વિકાસ થવા ન દેવો, સ્થિર રાખવુ to keep standstill: (૫) કર્મચારી તરી નમવું, કામધંધે લગાડવું; to employ: (૧) નફાકારક પ્રવૃત્તિ માટે નાણાને ઉપયોગ કરવો to invest: (9) H418 5241; to prolidit. રોકાણુ, (ન) વિલંબ; delay. (૨) અટકાયત detention: (3) 249714; obstruction: (૪) રોકવું કે રોકાવું તે; employment, investment, prohibition, etc. રોકૂટ, (સ્ત્રી.) રેતાં રોતાં અને છાતી કૂટતાં 198114 siala; wailing by weeping and beating the breast. રોગ, (૫) સાથ્ય બગડવું તે, વ્યાધિ, બીમારી; indisposition, disease, sickness: ચાળી, (૫) રગને વ્યાપક ફેલાવો; an epidemic, a pestilence. રોગાન, (કું.) અમુક પ્રકારનું તેલ, લાખ, વગેરેનું લાકડાં વગેરે પર લગાડવાનું રંગ જેવું મિશ્રણ; varnish. રોગિયું, રોગિષ્ટ, રોગી, વિ) સ્વાસ્થની વિકૃતિથી પીડાતું, બીમાર; diseased, indisposed, sick. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy