SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રીતિ રીતિ, (સ્ત્રી) જુઓ રીત. જુઓ રિદ્ધિસિદ્ધિ રીધ, (સ્ત્રી) જુઓ રિદ્ધિ-સીધ, (સ્ત્રી) રીબવું, (સ. ક્રિ) ત્રાસ આપ, પીડવું, જુલમ ગુજારો; to persecute, to રર, (સ્ત્રી) જુઓ રીડ. {tyrannize. રીસ, (સ્ત્રી) જુઓ રિસામણી. રીંગણ, રીંગણુ (ન.)રીંગણીનું ફળa brinjalરીંગણી,(સ્ત્રી)એક પ્રકારને છોડ જેનું ફળ શાક તરીકે વપરાય છે; a brinjal plant. રીંછ, (ન.) શરીરે ખૂબ વાળવાળું એક પ્રકારનું જંગલી ચોપગું પ્રાણી; a bear. રુઆબ, (પુ.) દબદબે, ભપકે; pomp, grandeur: (૨) પ્રભાવ, તેજ: dignity, awe, glory, dusre (3) ધમકી, દાબ, threat, control: –દાર, (વિ.)ભપકાદાર, પ્રભાવશાળી, વગેરે grand, glorious, threatening, etc. રુકાવટ, (સ્ત્રી) અટકાયત, રોકાણ, અવરોધવું તે: the act of restricing, thwar. ting, obstructing, detaining, or stopping. [short message or note. રુકકે, (૫) ટૂંકાં સંદેશો કે ચિઠ્ઠી; a રુક્ષ, (વિ.) સૂર્ક, શુષ્ક, ભેજરહિત, ચીકાશRea; dry, moistureless, arid, nonsticky: (?) ?zslat; juiceless: (3) કઠાર; harsh: તા, (સ્ત્રી.) શુષ્કતા, વગેરે; dryness, etc. રૂખ, (પુ.) ગાલ; the cheek: (૨) ચહેરે; the face, countenance: (૩) પક્ષપાત; partiality. (૪) વૃત્તિ, વલણ; ir clination, trend: (૫) અનુમાન; a guess, a conjecture (૬) બજારોની ચાલ, વગેરે માટેનાં ધારણ કે આગાહી; guess or prediction about market trends. રૂખસત, રુખસદ, (સ્ત્રી.) બરતરફી; dismissal, discharge. રુણ, (વિ) બીમાર, રેગી; sick, diseased: ૩ણ્યાલય, (ન) દવાખાનું, ઇસ્પિતાલ; a dispensary, a hospital. રુચવું, (અ, જિ.) ગમવું, અનુકૂળ હોવું; to like, to be suitable or agreeable. રુચિ, (સ્ત્રી) ગમે, અનુકૂળતા; liking, suitability, agreement (૨) ઈચ્છા; a wish or desires (૩) શોખ; fontness: (x) 424; hunger, appetile: (૫) સ્વાદ, લિજજત; taste, relish -કર, -૨, (વિ.) સ્વાદિષ્ટ, લિજ્જતદાર; tasteful, relishing (૨) ગમે એવું, અનુકૂળ; likable, suitable: (૩) આનંદપ્રદ; pleasant: (૪) મનહર, સુંદર; charming, beautiful. (4231; pain. જ, ૨જા, (સ્ત્રી) રોગ: a disease: (૨) ઉંઝા, (અ. 4િ) જુએ રૂઝ, રૂઝવું. ૨દન, (ન) રડવું તે; weeping, crying: (૨) વિલાપ; wailing, lamentation. રુદય, રુદિયુ, (ન) હૃદય, અંતઃકરણ; the heart, conscience. ૩, (વિ.) ભયાનક, ભયંકર; terrible,horri ble: (1.) 1914 U1°52; Lord Shịva: (૨) એ નામનો એક દેવ; a god so named. રુદ્રાક્ષ, (૫) એક પ્રકારનું વૃક્ષ અથવા એનું બી જે માળાના મણકા તરીકે વપરાય છે; a kind of tree or its seed which is used as a bead of a rosary. રુદ્રી, (સ્ત્રી) ભગવાન શંકરનું સ્તોત્ર અથવા એને પાઠ, a hymn for Lord Shiva or its ceremonial recitation. રુધિર,(ન) રક્ત, લોહીblood –વાહિની, (સ્ત્રી.) લોહીના વહન માટેની નસ;an artery રુવાંટી, (સી.) રૂંવાં જુઓ રૂ૫ રુવાંટુ, (ન) જુઓ રૂકું. [with cotton, ૩યેલ, ૨ , (વિ) રૂથી ભરેલું; stuffed શનાઈ, (સ્ત્રી) (લખવાની) શાહ, ink. રુશવત, (સ્ત્રી) રુશવતખોર, (વિ.) જુઓ રિશ્વત, રિશ્વતખોર. ફુડ, (ન.) માથું, ધડ સિવાયને શરીરને 4419; the head, the bead without the trunke (વિ.) જખમથી અપંગ બનેલું; crippled because of wounds: (3) Rus'; with a completely shaven head: –માળ, (સ્ત્રી) માનવ-પરીઓને SIR; a garland of human skulls. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy