SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨મ્ય ૨૩મય રચુ, (વિ.) જુએ રમણીક, રમણીય. રયણ, રયણ, રયની, (સ્ત્રી.) રાત્રિ; night. રવ, (પુ.) અવાજ; sound, voice, noise. રવઈ, (સ્ત્રી) વલણને દડે કે વાંસ; a churning stick. રવડવું, (અ. ક્રિ) જુઓ રખડવું. રવરવવુ, (અ. ક્રિ) છમ પર ચચરાટ થવો sal; to occur or produce a biting sensation on the tongue: (2) 434 પાડવી; to shout: (૩) ઘોઘાટ કરે; to make noise: રવરવાર, (૫) ચચરાટ, ઈ. રવાનગી, (સ્ત્રી.) પ્રચાણ, પ્રસ્થાન; a going away, a departure: (૨) વિદાય311-2; a sending-off, a good-bye: (૩) નિકામ; export, despatch. રવાના, (વિ.) મોકલેલું, નિકાસ કરેલું, વિદાય કરેલું; despatched,exported,sent off. રવાલ, (સ્ત્રી.) ઘોડાની તાલબદ્ધ ચાલ; rhy thmic gait of a horse. રવિ, (૫) સૂર્ય; the sun (૨) રવિવાર; Sunday: વાર, (૫) Sunday. cropરવી, (વિ.) (૫) શિયાળુ પાક; a winterરવેશ, (૫) ઝરૂખે; a balcony: (૨) રૂઢિ, રિવાજ; a tradition, a custom: રવેશી, (સ્ત્રી) ઝરૂખાની નીચેનો ભાગ; the part below a balcony. રવૈયું, (ન) કુમળું રીંગણું; tender brinjal, રયો, (૫) મેટી રવઈ; જુઓ રવઈ. રયો, (૫) રિવાજ, શિરસ્તો, રૂઢિ, a custom,a rule, a usage, a tradition. રવો, () ઘઉં, વગેરે દાણાદાર લેટ; granular flour of wheat, etc.: () ગાળેલી ધાતુને દાણો; a grain of melted metal: (૩) ગેળના જથ્થાની ગોળાકાર ગાંઠ; a circular big lump r heap of jaggery. રમિ , (પુ.) (ન) કિરણ; a beam, a r.ly: (૨) લગામ; a rein (૩) રાશ, લાખું દોરડુંt a long rope. રસ, (પુ.) ખાદ્યપદાર્થના મધુર, ખારે, વગેરે છે ગુણેમાંને એ; one of the six qualities (tastes) such as sweet, saline, etc. of eatables: (૧) સ્વાદ; taste: (3) Hlyn'; sweetness: (8) શરીરની સાત ધાતુઓમાંની પ્રથમ; the first of the seven chief substances of the bodyઃ (૫) કાવ્યના નવ ભાવમાં કોઈ એક; one of the nine poetic sentiments: (૧) આનંદ, પ્રેમ, લાગણી; delight, affection, sentimet: (1) આસક્તિ; fondness: (૮) કોઈ પણ મધુર કે રોચક પ્રવાહી; juice: (૯) ફળ કે વન સ્પતિનું પ્રવાહી સવ; liquid extract of fruits, etc., fruit juice: (20) સર્વ, સાર; extract, cream: (૧૧) નફે, લાભ; profit, gainઃ (૧૨) પ્રવાહી 243471 ud; metal in liquid state: (૧૩) પારે; mercury: (૧૪) પારાના મિશ્રણવાળું ઔષધ; a medicine containing mercury: (૧૫) મમત, જક; insistence obstinacy: (૧૬) વિકૃત પ્રવાહીથી થતે સાજો; a swelling of the body caused by defcrmed liquid: (૧૭) સ્વાર્થ, મતલબ; selfinterest: -કસ, (કું.) સવ, સાગ, કસ; esserce, extract, real stuff. (R) ફળદ્રુપતા; fertility: -ગુલું, (ન.) એક પ્રકારની બંગાળી મીઠાઈ; a Hind of Bengali sweetmeat: -1, (ra.) (પુ.) રસ માણનાર કે એનું યોગ્ય મૂલ્યાંકન $pd/19; appreciative, appreciator, a eiticઃ (૨) કીયિાગર કે રસશાસ્ત્રના નિષ્ણાત au; an alchemist, a physician well. versed in medicines containing mercury -ભેર, (અ.) ઉમંગથી; enthusiastically,with keen interest. રસને દિય, (સ્ત્રી.) અભ; the tongue. રસમ, (સ્ત્રી.) ૨, રિવાજ, રઢિ; a custom, a tradition, a rule રસમય, (વિ.) રસથી ભરપૂર; full of juice: (૨) અત્યંત રોચક કે મનોરંજક; For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy