SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રડાફટ રતાંજલી in the eyes: રડવું, (અ. )િ ગબડી ovg'; to tumble down. ૨ડાકૂટ, (સ્ત્રી.) રડાકુટો, (૫) રડવું, કૂટવું a; weeping or beating the breast: (૨) શેક, વિલાપ; mourning, lamentation, wailing: (૩) નિષ્ફળ પરિશ્રમ, કે પ્રયત્નો; futile labour or efforts. ૨ડાળ, (સ્ત્રી) રુદન, વિલાપ, શોક; weep hug, lamentation, mourning. ૨૭૬ખડસુ,(વિ) ભાગ્યે કોઈ એક hardly any one: (૨) સાથીઓથી વિખૂટું પડેલું; separated from companions: (3) ભૂલું પડેલું; strayed. રઢ, (સ્ત્રી) તાન, તાલાવેલી, લગની; an intense whim or attachment, an addiction. (૨) દુરાગ્રહ, હઠ; persistence, obstinacy. રઢિયાળુ, (વિ.) મેહક સુંદર; fascinat ing, beautiful. રણ, (ન) વેરાન, રેતાળ પ્રદેશ; a desert. રણ, (ન.) લડાઈ, યુદ્ધ; a battle= (૨) યુદ્ધમેદાન; a battle-field. મ. ક્રિ.) રણકાર વો કે કરો ; to tinkle, to occur or create a pleasant metallic sound: (?) (ારનું) ભાંભરવું; to bellow. રણકાર, રણકારે, રણકે, (પુ.) ધાતુ અથડાવાથી કે ધાતુ પર પ્રહાર કરવાથી થતા (મધુર) અવાજ; a tinkle, a (plea sant) metallic sound. રણક્ષેત્ર, (ન.) યુદ્ધભૂમિ; a battle-field. રણગાડી, (સ્ત્રી) આધુનિક યુદ્ધમાં વપરાતી, મજબૂત, મોટા કદની, વિનાશક યાંત્રિક Ouist; a (battle) tank. રણગીત, (ન.) યુદ્ધનું ગીત; a war-song રણછોડ, (પુ) ભગવાન શ્રીકૃષ્ણ Lord Shri Krishna. [in a battle. રણુજિત, (વિ.) યુદ્ધ જીતનાર; victorious રણઝણવું, (અ. ક્રિ) સતત રણકારા થવા, ઝણઝણવું; to tinkle repeatedly. રણધીર, રણધીરુ, (વિ.)યુદ્ધભૂમિ પરસ્વસ્થ અને અડગ; cool, collected and unmoved on a battle-field. રણબં, (વિ.) (પુ.) યુદ્ધભૂમિ પર બહાદુરીથી લડનાર; a brave warrior. રણભૂમિ, રણભૂમી, (સ્ત્રી)જુઓ રણક્ષેત્ર રણવાટ, (સ્ત્રી) યુદ્ધભૂમિનો રસ્ત; a way or road to a battle-field: (?) બહારવટું; outlawry. રણવાસ, (પુ) અંતઃપુર; a harem. રણશિંગ, (ન) યુદ્ધ સમયે વગાડવાનું ભૂંગળ જેવું વાદ્ય; a bugle, a war-trumpet. રણુશર, રણશર, (વિ.) યુદ્ધભૂમિ પર બહાદુરીથી લડનારું, શૌર્યવાન; brave on a batile-field, chivalrous. રણસંગ્રામ, (૫) મોટું, ભયંકર યુદ્ધ; a great tremendous battle: (?) જુઓ રણક્ષેત્ર. રણહાક, (સ્ત્રી) યુદ્ધમાં જોડાવાની હાકલ, દ્ધાઓને ઉત્તેજિત કરવાની હાકલ; a warરણુગણ, (ન.) જુઓ રણક્ષત્ર. [cry. રણિયું, રણી, (વિ.) *ણી, દેવાદાર; burdened with an obligation or debt, indebted. રત, (વિ.) તેલ્લીન, આસક્ત; absorbed or engrossed in, captivated by. રતન, (ન.) જુઓ રત્ન: (૨) આંખની $141; the pupil of the eye. રતનજત, (સ્ત્રી) એક પ્રકારની ઔષધ તરીકે વપરાતી વનસ્પતિ; a kind of herb. રતલ, (પુ.) આશરે ઓગણચાળીસ તેલાનું વજનનું માપ: a measure of weight equal to about thirty-nine tolas, a pound: રતલી, (વિ.) અમુક રતલ વજનનું; weighing certain pounds. રતવા, (૫) એક પ્રકારનો ચામડીનો રોગ; a kind of skin disease રતાશ, (સ્ત્રી.) લાલાશ; redness. રતાળુ, (ન.) એક પ્રકારને ખાદ્ય કંદ; yam. રતાંજલી, રતાંદલી, રતાં જળી, રતાંદળી, (સ્ત્રી) લાલ સુખડ red sandal-wood. રણક For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy