SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જના ૫૯ રખરખ યોજના,(શ્રી.)વ્યવસ્થા, ગોઠવણ; manage- nment, organisation, arrange- ment: (૨) કોઈ પણ બાબતની અગાઉથી વ્યવસ્થિત રીતે તૈયારી કરવી તે; a plan. યોજવું, (સ. ક્રિ) જોડવું, લગાડવું; to join, to attach: (૨) મેળાપ કરાવ; to unite: (3) Plovde spall; to arrange, to organise, to plan (૪) નીમવું; to appuni. (warrior, a soldier. યોદ્ધો, યોધ, (પુ.) લડવૈયે, સૈનિક; a યોનિ, યોની, (સ્ત્રી) સ્ત્રીની જનનેંદ્રિય; a fem le's generative organ: (?) Sc4f712211; sn origin, a source: (૩) જીવાત્માને મળતાં જુદાં જુદાં શરીર- દેવ, માનવ, પશુ, પક્ષી વગેરેનો પ્રકારa યૌવન, () જુવાની youth. species. ૨, (૫) ગુજરાતી મૂળાક્ષરને સત્તાવીસમો ord; the twenty-seventh consonant of the Gujarati alphabet: (૨) ચાર અર્ધસ્વરોમાંનો એક; ane of the four semi-vowels. રકમ, (સ્ત્રી) વસ્તુ, ચીજ; a thing, a com:dity: (૨) મોટા પ્રમાણમાં નાણું; ૮n mount: (૩) સંખ્યા ; a number: (૪) ગણિતના કોયડાનું વિધાન; the statement of a mathematical problem. રાબી, કેબી, (સ્ત્રી.) એક પ્રકારનું ગેળા કાર છીછરું પાત્ર; a plate, a saucer. રક્ત, (વિ) લાલ, રાતું: redઃ (૨) આસક્તિવાળું: attached to, fond of: (ન.) લોહી; blood -કણ,(પુ.)લોહીને અણુ; a red corpuscle of blood:-પાત,(પુ.) લોહી વહેવાડવું તે, હિંસા, ઘાત; bloodshedding, violence, killing: -funt, (ન) કોઢ; leprosy -વાહિની, (સ્ત્રી) રક્તાભિસરણ માટેની નસ; a blood vessel:- સ્ત્રાવ, (૫) કોઈ પણ રોગથી લોહી પડવું તે; flow of blood because of a disease. રક્ષક, (વિ.) (પુ) રક્ષણ કરતું કે કરનાર; protecting, giarding, a protector, a guardian: () 279m; a guard. ૨ક્ષણ, (ન.) બચાવ, આશ્રય, પાલન; de fence, protection, shelter:(?) Hert; nourishing: (3) 2291'll; guarding, watchmanship, guardianship. રક્ષવું, (સ. ક્રિ.) રક્ષણ કરવું; to protect, to defend, to guard, to preserve. રક્ષા, (સ્ત્રી.)જુઓ રક્ષણ ૨) રાખડી; an auspicious thread tied on the wrist as a protection against danger, evil, etc.: (3) 2104; ashes: અંધન, (ન.) બળેવને દિવસે બહેન ભાઈના હાથે રાખડી બાંધે છે તે: a ceremony in which a sister ties an auspicious thread round her brother's wrist. રક્ષિત, (વિ) રક્ષાયેલું; protected, defended, guarded: (૨) કોઈ હેતુ માટે અલાયદું રખાયેલું; reserved. રખડપટ્ટી, (સ્ત્રી) ભટકવું તે; wandering, roaming: (૨) નકામા આંટાફેરા; futile errands. રખડવું, (અ. ક્રિ) ભટકવું, રઝળવું; to wander, to ronm: (૨) રોજગારી, વગેરે માટે ભટકવું; to wander in search of employment (3) ધાર્યું કામ ન થવું; to fail in a desired undertaking. રખડાઉ, (વિ.) જુઓ રખડું. રખડું, રખડેલ, (વિ.) ભટકતું, રઝળતું; roaming, wandering (૨) હરાયું ઢેર, વગેરે); ownerless (cattle, etc.). રખપત, (સ્ત્રી) આબરૂ કે શાખની રક્ષા; protection of reputation or credit: (૨) જતાં સંબંધ કે વ્યવહાર; fitting relations or dealings. રખરખ,(ન) તલસાટ, તલપવું તે hanker For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy