SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આરોગવું આલમ means of escape? (૪) પૈડાના મધ્યભાગથી પરિધ સુધીનો કકડો; a spoke of a wheel. આરોગવું, (સ. કિ.) ખાવું; to eat. (૨) જમવું; to dine. આરોગ્ય, (ન) સ્વાચ્ય, તંદુરસ્તી; health -ધામ, (ન.) દરદીઓને રહેવા માટેનું સારાં હવાપાણીવાળા સ્થળે આવેલું મકાન; a sanatorium -પ્રદ, (વિ.) સ્વાથ્ય 24144413; conducive to health: -શાસ્ત્ર, (ન) –- વિજ્ઞાન, (ન.) -વિદ્યા, (સ્ત્રી.) સ્વાથ્યને લગતા નિયમનું શાસ્ત્ર the science of health, hygiene. આરોપ, (૫) આક્ષેપ, આક્ષેપ કરવો તે; accusation: (૨) આરોપવું તે; endowment –ણ, (ન) આક્ષેપ, આક્ષેપ કરવો તે; accusation, the act of accusing: (2) 41441; establishment: આ પવું, (સ. ક્રિ) આક્ષેપ કરવે; to accuse: (૨) એક વ્યક્તિ કે વસ્તુના ook of lorto 41001391; to ascribe, to attribute. (૩) મુકવું, લગાડવું; to place, to apply to: (૪) હાર, વ. પહેરાવવાં; to garland, etc(૫) તલ્લીન થવું; to concentrate: આરપી, (વિ.) (૫) તહોમતદાર; (an) accused. આરેવારે, (પુ.) છુટકારા; an escape (૨) અંત, વટ; an end, a concluding part. આ હ,(૫) ચાણ; ascent,elevation (૨) સંગીતના સૂરની ઊંચા સૂરે તરફની ગતિ; ascending notes in music: (૩)ચડતી ગઠવણી; ascending arrangement –ણ, (ન) ચડવું તે; the act of climbing or ascending: (?) સવારી કરવી તે; a mounting: (૩) ઉપર બેસવું તે; a sitting on (something). આજવ, (ન) નિખાલસતા; frankness: (૨) પ્રામાણિક્તા; honesty, uprightness, integrity: (૩) વિનય, વિવેક; politeness, modesty, decorum. (૪) વિનવણી; entreaty, beseeching આત(-7), (વિ.) વ્યથિત, દુઃખી; afflicted, miserable. આર્ત(–), (વિ) સમી; seasonal: (૨) ઋતુસ્ત્રાવને લગતું; pertaining to menstrual discharge: (3) (1.) *g2419; menstrual discharge. આર્થિક, (વિ.)નાણાં સંબંધી; financial, monetary, pecuniary. આદ્ર, (વિ) ભીનું; wet, damp (૨) નાજુક, મૃ૬; tender, soft: (૩) માયાળુ; kind, loviog. આદ્રક, (ન) જુઓ આદુ. આર્ય, (વિ.) આદરણીય; respectable: (૨) કુલીન; of a noble family: (૩) (પુ.) એ નામની પ્રજા; a nation or tribe so named: (૪) સભ્ય માણસ; a civilised man -પુત્ર, (૫) પતિ; husband. આર્યાવત, (પુ.) આર્યોએ ભારતમાં પ્રથમ નિવાસ કર્યો એ ઉત્તર ભારતને હિમાલય અને વિંધ્ય પર્વતમાળાઓ વચ્ચે પ્રદેશ; the part of northern India between the Himalayas and the Vindhya ranges where the Ary ins at first settled or inhabitedઃ (૨) ભરતખંડ, Bharat, India. આર્ષ, (વિ.) ઋષિઓ સંબંધી; pertainiog or relating to sages or Rishis: (૨) પવિત્ર; holy, piouse (૩) દેવી; divine. આલબેલ, (સ્ત્રી) “સબ સલામતીના અર્થની ચોકીદારની બૂમ; a shout of a watchman suggesting that everything is safe. આલમ, (સ્ત્રી.) દુનિયા; the world: --ગીર, (વિ.) દુનિયાને જીતનાર; conquerer of the world: (૨) (પુ.) મોગલ સમ્રાટ M7934; Aurangzeb, the Mogul For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy