SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ ૫૯૦ મેળવણી Ripotle; the chief or best person: (૩) નેતા, નાયક; a leader, a headman. (૪) તાજ; a crown (૫) હુક્કાની ચલમ રાખવાનો ડો; the hollow point of a hubble-bubble on which the tobacco pot is kept: (૬) મેરુ પર્વત; જુઓ મેરુ (૧). મેર, (સ્ત્રી.)બાજુ, દિશા; a side, direction. મેર, (અ.) ધિક્કાર છે તને ! તારું કાળું કર! એવા અર્થને ઉગાર; fie upon you ! go away! મેરમેરાયુ, મેરમેરે,, (ન) જુઓ મેરાયુ. મેરાઈ, (૫) દરy; a tailor મેરાયુ, મેરિ ચું, (ન.) શેરડીના સાંઠામાં કપરાને વાટકો બેસાડીને કરેલ દીવો જે લઈને દિવાળીના તહેવારોમાં છોકરાઓ ઘેર ઘેર ફરે છે; a lamp made by fixing a coconut cup on a sugarcane stalk carrying which children move from house to house on the Dipavali festivals. મેરુ, (૫) પુરાણમાં વર્ણવેલ એક સેનાને Mac: a mythological mountain of gold (૨) સેબતી, મિત્ર; a companion, a friend: (૩) એક પ્રકારનું તાબાનું મોટું વાસણ; a large copper vessel or pot: (૪) જપમાળાને મેર, જુઓ મેર, (કું.) (૧) (૫) હુક્કાને મેર, જુઓ મેર, (૫) (૫). . મેરૈયુ, () જુઓ મેરાયું. [union. મેલ, (૫) મેળાપ, મિલન; meeting, મેલ, (૫) ગંદવાડ, કચર; filth, dirt, dirtiness, dregs: (૨) મળમૂત્ર, વગેરે; bodily excretions: -ખાઉ, (વિ.) મેલને છુપાવે એવું (કાપડ, વગેરે); concealing dirt (cloth, etc). મેલડી, (સ્ત્રી.) એક ત્રાસદાયક ભૂતડી; a troublesome female ghost: (૨) એક પ્રકારની મેલી વિદ્યાની દેવી; a kind of goddess ruling the black art. મેલવું, (સ. ક્રિ.) મૂકવું; to put: (૨) જતું કરવું, છોડવું, છુટકારો કરવ; to let go, to release. મેલાણ, (ન.) મેળાપ, મિલન; meeting, union. (૨) છુટકારે; release. મેલી, (સ્ત્રી.) ગર્ભ પરનું પાતળું પડ, જરાય, એર; placenta --વિદ્યા, (સ્ત્રી) મંતરજંતર, ભૂતપ્રેત, વગેરેને લગતી વિદ્યા; witchcraft, the black art: (?) કુટિલતા, પ્રપંચ; intrigue. મેલું, (વિ.) ગ૬; dirty, filthy: (૨) કુટિલ, પ્રપંચી; intriguing, vile: (ન.) મળમૂત્ર, વગેરે; bodily excretions: (૪) ભૂત, ડાકણ, ઇ.; ghosts, witches, etc. મેવલિયો, મેવલો, (૫) વરસાદ rain. મેવાત, મેવાસ, (પુ) ગુજરાતમાં મહી નદીના કાંઠા પર એક પ્રદેશ; a region on the bank of the Mahi in Gujarat મેવાતી, મેવાસી, (વિ.) એ પ્રદેશનું. એવો. (પુ.) લીલાં કે સૂકાં ફળ; green or એ મસ (સ્ત્રી.)કાજળ: soot. [dry fruits. મેષ, (કું.) ઘેટ; a male-sheep, a ram: (૨) એ નામની પ્રથમ રાશિ; the first sign of the Zodiac, the Aries. lof sweetmeat. મેસર, (૫) એક પ્રકારની મીઠાઈ, a kind મેહ,મેહુલો,મેહુલો, (૫) વરસાદ rain. મેળ, (૫) રોજમેળ, દરરોજનો હિસાબ; day to day accounts: (૨) એને 2143t; an account-book for that: (૩) સામ્ય, સંવાદિતા; similarity, harmony, concord: (૪) મેળાપ, મિલન; meeting, union (૫) અનુકૂળતા, સગવડ; suitability, convenience: (૬) જોગવાઈ; provision (૭) યુક્તિ yrset; schemes. મેળવણું, (ન.) મિશ્રણ; a mixture: (૨) અખરામણ; a fermenting or curdling substance. મેળવણી, (સ્ત્રી.) મિશ્રણ; a mixture (૨) મેળવવું કે ઉમેરવું તે; a mixing or adding: (૩) ઉમેરણ; an addition. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy