SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનીમ ૫૮૫ મુસદો tions. મનીમ,(૫) મુખ્ય હિસાબી કે વહીવટી કારકુન; a chief accountant or executive clerk: (૨) વ્યવસ્થાપક; a manager. મુફલિસ, (વિ) કંગાળ, અતિશય ગરીબ, 2465211; wretched, extremely poor, penniless. મુબારક, (વિ.) ભાગ્યશાળી, કલ્યાણકારી, શુભ; fortunate, auspiciouse (૨) આબાદ, 249c9; prosperous, successful: બાદી, (સ્ત્રી) અભિનંદન; congratula [possible. મુમકિન,(વિ.) સંભવિત, શક્ય; probable, મુમુક્ષા, (સ્ત્રી) મોક્ષની ઇચ્છા; desire for spiritual salvation: મુસલું, (વિ.) મોક્ષની ઇચ્છાવાળું. {to die. અમર્ષા, (સ્ત્રી) મૃત્યુ પામવાની ઇચ્છા desire અરધી, (સ્ત્રી) મરધી; a hen: મુરઘો, (4.) 2721; a cock (of drum. સુરજ, (પુ.) એક પ્રકારને ઢેલ; a kind સુરત, (ન.) જુએ મુહૂર્ત. મુરતિયો, (૫) ભાવિ જમાઈ કે વરરાજા; a would-be son-in-law or bridegroom: (૨) હળને એક ખીલા જેવો ભાગ; a nail-like part of a plough. મુરખી , (વિ.) વડીલ; elderly (!) 241948ldi, serélt; an elder, a patron. મુર , (૫) લાંબા સમય સુધી બગડે નહિ એ વિવિધ ફળને ચાસણીયુક્ત પાક; a kind of conserve of fruits mixed સુરલી, (સ્ત્રી) જુઓ મોરલી. [with sugar મુરશિદ, (૫) ધર્મોપદેશક, ગુરુ; a religious preacher, a preceptor. મુરાદ, (સ્ત્રી) ઇચ્છા, હેતુ, ધ્યેય; desire, intention, aim. Vishnu. મુરારિ, (૫) ભગવાન વિષ્ણુ Lord મુરીદ, (૫) શિષ્ય; a disciple. મુદ્દરસિંગ, (૫) સીસામાંથી બનતે એક પ્રકારને સફેદ; a kind of pigment or paint made from lead. ગુલક, (૫) પ્રદેશ, દેશ; a territory, a region, a country: મુલ, (વિ.) મુલકનું કે એને લગતું, વહીવટી, દીવાની; territorial, administrative, civil. મુલતવી, (વિ) મેફ વિલંબમાં પડેલું; postponed. delayed. મુલવણી, (સ્ત્રી.) મૂલવવું તે; valuation, estimation, appreciation. મુલાકાત, (સ્ત્રી) મેળાપ, મળવા જવું કે 24199a; a meeting, a visit, an interview: મુલાકાતી, (વિ.) (૫) મુલાકાત લેનાર; a visitor. મુલા, (૫) અદબ, મર્યાદા; regard, reverence, modesty. મુલાયમ, (વિ) સુંવાળું, નરમ, નાજુક soft, smootb, tender. મુલ્લા, મુલ્લાં, (પુ.) ઇસ્લામી પુરેડિત કે શિક્ષક; an Islamic priest or teacher. [village, a hamlet. મુવાડું, (ન.) નાનું ગામડું; a small સુવાળી, (પુ.) વાળ, મોવાળે; hair. મુશળ, (ન.) સાંબેલું; a long, thick wooden pestle -ધાર, (વિ.)જેથી મોટી ધારે પડતો (વરસાદ); torrential(rain). શાયર, (૫) કવિઓનું સંમેલન જેમાં દરેક કવિ પિતાનું નવું કાવ્ય વાંચી સંભળાવે B; a meeting of poets where each poet recites his new poem. sીકલ, () જઆ છે મુશ્કેટ, (વિ.) હાથને મજબૂત રીતે વસા પાછળ બાંધી રાખ્યા હોય એવું; having the hands tightly tied behind the back. મુકેલ, (વિ.) અધરું, કપરું, કઠણ; diffcult, tough, hard: (૨) અસંભવિત; improbableઃ મુશ્કેલી, (સ્ત્રી) તક્લીફ, મુસીબત; trouble, difficulty. મુષક, (પુ.) ઉંદરa mouse. સુષ્ટિ, (સ્ત્રી.) જુએ મુઠી. મુસદી, (વિ.) (૫) જુ મુત્સદી. સદો, (૫) કાચું લખાણ, ખડે; a rough sketch, a draft. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy