SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખપત્ર ૫૮૩ મુડદાલ sentative or ambassador with full powers: –નામું, (૧) પ્રતિનિધિ, વકીલ, વગેરેને સંપૂર્ણ સત્તા કે અધિકાર આપવા Hilal aut; a power of attorney. મુખપત્ર, (ન) મંડળ, પક્ષ, વગેરેની હિમાયત માટેનાં અખબાર કે સામયિક; a news paper or magazine as a mouthpiece of a body, party, etc. મુખપાઠ, (૫) મોટેથી વાંચીને યાદ રાખવું a; committiog to memory by reading loudly: (૨) કંઠસ્થ કાવ્ય, ઇ.નું ઉચ્ચારણ; recitation. મુખમુદ્રા, (સ્ત્રી.) ચહેરે, ચહેરાનાં આકૃતિ કે દેખાવthe face, physiognomy. મુખર, મુખરિત, (વિ.) મેટેથી ઉચ્ચારણ કે અવાજ કરતું; speaking loudly or noisy: (2) 4124141; loquacious. મુખવાસ, (પુ.) ભજન પછી મેને સ્વચ્છ અને શ્વાસને સુવાસિત કરવા માટે લેવાતા પદાર્થ; things taken after dinner with a view to cleaning the mouth and sweete ving breath. મુખિયો, (૫) મંદિર, ઈ.ને મુખ્ય પૂજારી; the chief priest of a temple, etc. મુખી, (૫) મુખ્ય માણસ, અસર; the chief person, the headman, a leader: (૧) ગામને પટેલ કે વડો; the headman of a village, the chief executive officer of a village, સખ્ય, (વિ.) પ્રથમ, પહેલું, પ્રધાન; first, Forenst, chief-ન, -,-વે કરીન, (અ.)ખાસ કરીને, મહદશે; chiefly,mainly, mostly: પ્રધાન, (પુ) પ્રાંત કે રાજ્યનો 431 Mellat; the chief minister. મુગ, (સ્ત્રી) વસ્ત્રને લગાડવાની રંગીન કર, a coloured strip of cloth attached ti garment. મુગટ, (પું) સત્તા અથવા પ્રતિભાસૂચક, માથાને કીમતી સુંદર પહેરવેશ, તાજ; a crown, a headcrest. મુગટો, (૫) જુએ મુકો. મુગ્ધ, (વિ.) મેહિત,મેહથી ફસાયેલું;fascinated infatuated.(૨)ભેળું,નિખાલસ, અણસમજુ; simple hearted, frank, senseless: (૩) નિષ્કપટ, નિષ્પાપ, નિર્દોષ guileless, sinless, innocent: (x) આકર્ષક, મેહક, સુંદર; fascinating, beautiful: મુગ્ધા , (સ્ત્રી.) યુવાન, સુંદર fyll; a young, beautiful virgin. મુચરકે, (પુ) આરોપી કે ગુનેગારનું જામીન ખત; a culprit's recognizance or security bond. મુછાળો, (૫) પુખ્ત ઉંમરનો પુરુષ, મરદ; an adult man, a brave man: (a.) શક્તિશાળી અને બહાદુર, powerful and brave: (૨) પુખ્ત ઉમરને; grown up, મુજ, (સ. ક્રિ.) મારું; my, mine. [adult. મુજબ, (અ) પેઠે, પ્રમાણે, ની જેમ; according to, like, as. મજરે (પુ.) સલામી, સલામ, મજરે; salutation, showing respects or reverence: (૨) સંગીત, નૃત્ય, વગેરેની રજૂઆત; performance of music, dance, etc. મુજાવર, (૫) સંત, ઓલિયા, વગેરેની કબરને રખેવાળ કે પૂજારી; a keeper or priest of a saint's tomb. મુઝવણ, (સ્ત્રી) જુઓ ઝવણ. મઝારી (સ્ત્રી) અઝારે, (૫) બેચેની, અકળામણ giddiness: (૨) હૃદયરોગ; palpitation, heart-disease, heartમુઝાવું, (અ ક્રિ.) જુઓ મઝાવું. [ache. મુઠ્ઠી, સ્ત્રી) હથેળી પર આંગળાં વાળવાથી થત આકાર; the fist –ભર, (વિ.)મુઠ્ઠીમાં સમાય એટલું; handful: (૨) થોડું; a little: મુકો, (કું.) મોટી મુઠ્ઠી. મુડદાલ, (વિ) નિવહેય એવું; almost lifeless: (૨), મુડદા જેવું; like a corpse: (૩) દુબળું, ન મળું, ઉત્સાહ કે જુસ્સારહિત; lean, weak, spiritless: (૪) મુડદાનું(માંસ); of a corpse (flesh). For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy