SearchBrowseAboutContactDonate
Page Preview
Page 574
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંા ૫૬૯ bedstead: (૨) વ્યાસપીઠ, માંચડે; a platform, a pulpit: (૩) ખેતરમાં બાંધેલા ચોકીદાર માટે માંચડા; an elevated seat or platform for a farm watchman. મંછા, (સ્ત્રી.) કલ્પના; imagination: (૨) વિચાર; an idea or thought (૩) ઈચ્છા; a desire. મંજન, (ન.) સાફ કરવું કે માંજવું તે; a cleaning or washing(૨) માંજવા માટે પદાર્થ, દંતમંજન, ઈ.; a cleaning substance, tooth-powder, etc. મંજરી, (સ્ત્રી) અકુર, ગ; a sprout, a shoot:(?) suid HW; a cluster અંજાર, (૫) જુએ માંજાર. [of buds. મંજીરા, (૫. બ. વ.) કરતાલ, કાંસીજોડ; a pair of cymbals. મંજુ, મંજુલ, (વિ.) રોચક, મધુર, pleasant, sweet (૨) સુંદર, આકર્ષક charming: (3) $149; tender. મંજૂર, (વિ.) સ્વીકૃત, માન્ય; accepted, recognised: (૨) કબૂલ, સંમત; confe ssed, agreed: (3) Biel; confirmed. મંજૂરી, (સ્ત્રી) સંમતિ, બહાલી; consent; approval: (2) 4u&all; acceptance. મંજૂષી, (સ્ત્રી.) પટાર, પેટી; a box. મંડન, (ન) શણગાર; decoration: (૨) શણઝારવું તે; ornamentations (3) સમર્થન,સ્થાપન;proof establishment. મંડપ,(પુ.)શણગારેલો માંડવો, a decorated square or temperory structure: (૨) વ્યાસપીઠ; a platform. અંડલ, (ન.) વર્તુલ, કુંડાળું; a circle: (૨) પરિધ; circumference: (૩) સમાજ, 21'e; association, a company, an organised group: (૪) પ્રદેશ; aregion ૫) પ્રાદેશિક વિભાગ, પ્રોત: a territorial division, a province: () Rior at સમૂહ; a union of states: (૭) વેદના દસ ખંડમાં કોઈ એક; any one of the ten divisions of the Rigveda. મંડલિક, (૫) ખંડિયે રાજા, સામંત; a vassal, a feudal chief. છે જુઓ મંડલ (૩). મંડલુ (અ. ક્રિ.) આરંભ કરો; to begin, to start (૨) ખંતથી ચાલુ કે જારી રાખવું; to persevere. [‘મંડલમાં. મંડળ, (ન) મંડળી, (સ્ત્રી) જુઓ મંડાણ, (૧) પાયે, પાયાનું કામ કે ચણતર; fouodation, basic work or construction: () xiz'et; beginning: (3) કૂવાના મથાળાનું ચાકર્ડ; the frame at the top of a well. મંડૂક, (૫) દેડકે; a frog. મછર, (ન.) લોઢાનો કાટ; iron-rust: (૨). ઔષધ તરીકે એની ભસ્મ; its ashes as મંતર, (પુ) જુઓ મંત્ર. [a medicine. મંતરવું, (સ. કિ.) મંત્રમુગ્ધ કરવું, મંત્રની અસર નીચે લાવવું; to bind by a spell, to affect by a spell: (૨) ભ્રમિત કરવું; to illusion: (૩) (લૌકિક) ચોરી કરવી: (colloq.) to steal. મંતવ્ય, (વિ) વિચારવા કે મનન કરવા ગ્ય; worth thinking or considering: (૨) માન્યતા, મત; belief, opinion. મંત્ર, (૫) જાદુઈ શક્તિ ધરાવતો શબ્દ કે 21082176; a word or formula having Toiraculous power, a spell; a charm: (૨) મંત્રણ; secret consultations –ણુ, (સ્ત્રી.) ગુપ્ત મસલત; secret consultation (૨) નીતિ, મુત્સદ્દી31l; policy, shrewdness. મંત્રી, (પુ.) પ્રધાન; a ministers (૨) સલાહકાર; a counsellor: (૩) કારોબારી મદદનીશ કે વ્યવસ્થાપક; a secretary, મંથન, (ન.) વાવવું તે; churning: (૨) ધમાલ, ઊથલપાથલ; commotion, a basic change. [idle; dull. મંથર, (વિ.) નિષ્ક્રિય; inactive: (૧) સુસ્ત, મંદ, (વિ.) ધીમું, સુસ્ત; slow, dull: (૨) HHISHI 3118°; proportionately less: idle Hu For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy