SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૬૨ મબલક મરણ free of charge, gratis, without incurring any expenses: Hlay', (વિ) મત મેળવવાની વૃત્તિવાળું, ગટિયું; ioclined to have something gratis: (૨) વળતર વિનાનું; unremunerative: (૩) ભારરૂ૫; burdensome. મબલક મબલખ, (વિ.) વિપુલ, અતિશય abundant, excessive. મમત, (૫) (-) દુરાગ્રહ, જક્કીપણું, હઠ; insistence, obstinacy. મમતા, (સ્ત્રી) પ્રેમ, હેત, માયાળુપણું; love, affection, kindness: (?) 241 Halel fels; subjective viewpoint: -ળું, (વિ.) માયાળુ. મમતી, મમતીલુ, (વિ) દુરાગ્રહી, હઠીલું; insistent, obstinate. મમત્વ, (ન.) અહંભાવ, હુંપદ, egotism: (૨) જુએ મમત અને મમતા. મમરે, (પું) ચેખાને શેકેલ દાણે a parched grain of rice: (૨) બળેલી દિવેટના મથાળાને દાણા જેવો ભાગ;granular part at the top of a burnt wick: (૩) ભંભેરણી; incitement, instigation. મમળાવવું, (સ. ક્રિ.) જુએ ચગળવું.' મય, (પુ.) શરાબ, wine: -ખાનું, (ન) a wine-house. (the moon. મયંક, (પુ.) હરણ; a deer: (૨) ચંદ્ર; મયા, (સ્ત્રી) દયા; compassion: (૨) સ્નેહ, માયા; affection, kindness. મચર, (૫) માર; a peacock. મરી, (સ્ત્રી.) ઢેલ; a peahen. મર, મરને (અ)ભલે હશે,વા નહિ; never mind, it doesn't matter,don't mind. મરકલડુ, મરકલ, (ન) સ્મિત; a smile. મરવું, (અ.ક્રિ) મંદ મંદ હસવું; to smile. મરડી, (સ્ત્રી.) મહામારી, મોટી સંખ્યામાં મૃત્યુ થાય અને વ્યાપક પ્રાણઘાતક રોગ, કોગળિયું, 4.; an epidemic, a widespread fatal disease, cholera, etc. મરધી, (સ્ત્રી) કુકડી; a hen: મરઘું, (1.) *$; a cock or a hen: Heal, (4.) +31; a cock. (sickness મરજ, (૫) રેગ, માંદગી: a disease, મરજાદ, (સ્ત્રી.) લજજા, સભ્યતા; modesty, decency: (૧) પૂજ્યભાવ, અદબ; sense of reverence: (૩) જુએ મરજાદી. મરજાદી, (વિ.) (સ્ત્રી.) ધાર્મિક દૃષ્ટિએ સ્પર્શાસ્પર્શથી દૂર રહેનાર; observing strict untouchability from the religious point of view. મરજિયાત, (વિ) સ્વેચ્છા પર આધારિત voluntary: (૨) વૈકલ્પિક; optional. મરજી, (સ્ત્રી) ઈછા; desire. (૨) વૃત્તિ, 421 $il; inclination, choice. મરજીવો, (૫) સમુદ્રના તળિયેથી તબકી મારીને ખેતી કાઢનાર, a man diving into the sea for bringing out pearls from the bottom(૨) મરણિયે માણસ; a desperate man. મરડ, (કું.) (સ્ત્રી) જુઓ મરડિયો. મરડ, (૬) (સ્ત્રી) જુએ મરડાટ: -, (સ. ક્રિ) આમળવું; to twist: મરડાટ, (૬) મરડાવું તે; a twisting: (૨) વક્તા; crookedness: (૩) રીસ; anger, illhumour (૪)મહેણું; a taunt. (૫) લહેકે, 72451; a coquettish gait of gesture. મરડાવું, (સ. ક્રિ) વાંકું થવું, વળ ચડવો, 244019; to be bent or twisted: (?) Gug: to be ill-humoured: (3) લહેકે કે લટકો કરેto make a coquettish gesture or expression. મરડિયો, (૬) એક પ્રકારને ચૂનાયુક્ત 4848; a kind of lime-stone. મરડો, (કું.) એક પ્રકારને ઉદરવ્યાધિ જેમાં ઝાડો ચીકણો અને લેહીયુક્ત હોય છે; dysenter મરણ, (ન) મૃત્યુ, મેત; death: (૨) અંત, નાશ, લેપ; the end, destruction, extinction (૩) વ્યથા affliction (૪) હાનિ, ખુવારી; loss, gripes, For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy