SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ખેંગાર ખેંગાર, (પુ.) (સ્ત્રી.) વેઠ; drudgery, forced, unremunerative labour: અગારી, (પુ.) વેઠિયા, મજૂર; a forced labourer, a labourer. એગુના, એગુનાહ, (વિ.) નિર્દોષ; innocent, guiltless. એચન, (વિ.) જ પરહિત, અસ્વસ્થ; rest less, indisposed: (૨) ખિન્ન; dejected. એજાર, (વિ.) કંટાળેલું; weary, tired: (૧) મૂંઝાયેલું; puzzled. એટ, (પુ.) દ્વીપ; an island. એટી, (સ્રી.) દીકરી; a daughter. એટો, (પુ.) દીકરા; a son. એઠક, (સ્રી.) બેસવું તે (૨) આસન; a seat: (૩) દીવાનખાનું; a drawing room: (૪) સભ્યા, વ.ની સભા; a meeting: (૫) અધિવેશન; a session: (૬) જુઓ એસણી. બેઠાડુ, એટાગરુડ, (વિ.) નિષ્ક્રિય, inactive: (૨) બેકાર; unemployed. ખેડાએટ, (સ્રી.) નિષ્ક્રિયતા, બેકારી; inactivity, unemployment: (૨) નફાનુકસાન ન હેાય એવી સ્થિતિ; the state of being at par: (અ.) નિષ્ક્રિય કે એકાર સ્થિતિમાં; in an inactive or unemployed state. એડાબેટી, (સ્રી.) બેઠાબેઠ. ખેડી, (સ્રી.) માર્મિક કે ક્રૂર મશ્કરી; a subtle or cruel joke. એઠું', (વિ.) બેઠેલુ'; seated: (૨) નિષ્ક્રિય; inactive: (૩) શાંત; peaceful, tranquil: (૪) નીચા કદનુ, ઠીંગણું; short in stature, dwarfish: (૫) શાંતિપૂર્વક, ધમાલ કે ધાંધલ વિના કરેલું; done or pe: formed peaceful!y: (૬) કામ કર્યા વિના મળતું (પગાર--આવક, વ.); received without rendering any service (remuneratin, income, etc.) ખેડલી, (સ્રી.) હેાડી, મછવે!; a boat, ૫૩૦ ખેતાળાં ખેડશી, બેડસી, (સ્રી.) મિથ્યાભિમાન; vain pride: (૨) હુંvt; egotism. એડિયુ, (ત.) આંખા પરથી કેરીએ પાડવાની નળીદાર મેળી; a gauzy bag for collecting mangoes from the tree મેડિયું, (ન.) બે બળદનું ગાડું; a twobullock-cart: (૧) એવા ગાડામાં સમાય એટલા અર્થાત્ આરારે ખત્રીસ મણનુ વજનનું માપ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખેડી, સ્રી.) જંજીર, હાથકડી; chains, fetters, shackles: (૨) બધન; bondage, captivity: (૩) ઉપાધિ; trouble: (૪) મના, પ્રતિબંધ, અડચણ; restriction, hindrance: (૫) પગનું રૂપાનુ ધરેણું'; silver anklet. એવુ, (ન.) ઘડા અને હાંડાની જોડ, ઉતરડ; a pair of water-pots. એડો, (પુ) વહાણ; a ship (૨) નૌકાકાલે!; an armada. ખેડોળ, (વિ.) કઢંગા આકારનું, કદરૂપુ; misshaped, ugly. ખેત'ગુ', એલર્જીંગ, (વિ.) અવ્યવસ્થિત, ઢંગધડા વિનાનું; disorderly, misshaped: (૨) વિસંવાદી, વિસંગત, discordant, inconsistent. ખેત, (પુ.) લાગ, મેાખ; suitable time or opportunity: (૨) યુક્તિ, દાવપેચ; a trick, a stratagcm, a plot: (૨) હેતુ, મનસા; intentiou, aim. ખેત, (પુ.) નેતર, નેતરની સોટી; cane, a cane-stick. [couplet. ખેત, (સ્રી.) ફારસી દુઢ઼ા; a Persian એતકસીર, (વિ.) નિર્દોષ; innocent. અંતમા, (વિ.) બેદરકાર; careless: (૨) એફિકર, મસ્ત, ઉપેક્ષાવૃત્તિવાળુ; unworried, disregardful, self-satisfied. ખેતાલ, ખેતાલુ, (વિ.) વિસંવાદી, તાલરહિત; discordant, unrythmical, એતાળાં, (ન. ખ. વ.) આશરે ખેતાળીસ For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy