SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આત www.kobatirth.org આાદત, (સી.) મહાવરા, દેવ; practice, habit: (૨) ખરાબ ટેવ; bad habit. આદમ, (પુ.) માણુસ; man: (૨) ખ્રિસ્તી મત મુજબ સૃષ્ટિના પ્રથમ માનવ; the first man of the universe according to Christianity: -ખોર, (વિ.) માનવભક્ષી; cannibal-man-eating: -જાત, (સ્રી.) માનવજાત; the human race, mankind: આદમી, (પુ.) માણસ; man. આદર,(પુ.)માન, સન્માન, સત્કાર; respect, reverence, veneration, hospitality: ગ઼ીય, (વિ.) માનસન્માન આપવા યેાગ્ય; respectable, venerable: (૨) પ્રતિભાચાળી; grand, august: -ભાવ, (પુ'.) માનસન્માનની લાગણી; feeling of respect or reverence: (૨) સત્કાર; hospitality. આદરવું, (સ. ક્રિ.) શરૂ કરવું, આરંભg; to begin, to inaugurate, to initiate: (૨) સત્કારવું, માન આપવું;to welcome to respect:(૩) સંવનન કરવુ'; to court, to woo. આદ, (પુ.) અરીસે; a mirror: (૨) મેચ; ideal: (૩) નમૂને; pattern, model: (૪) ધેારણ; a norm, astandard: વાદ, (પુ.) ભૌતિક વ્યવહારથી પર રહેવાની વૃત્તિ, કેવળ આદશ માટેના આયતુ; idealism: ખ્વાદી, (વિ.) કેવળ આદર્શ માટેનું આમંહી; idealistic. આદ(4)વેર, (ન.) જૂની અથવા લાંબા સમયની દુશ્મનાવટ; old or prolonged enmity: (૨) ગંભીર પ્રકારની દુશ્મનાવટ; serious or basic enmity. આદાનપ્રદાન, (ન.) આપણે, આપવા લેવાને વ્યવહાર; giving and taking of things, mutual intercourse. આદામ,(પુ.) જુએ અઃખ. આદા(-ધા)શીશી, (સ્રી.) કપાળની એક જ ખાજુના માથાના દુખાવે; headache Fa Acharya Shri Kailassagarsuri Gyanmandir આદ્ય confined to only one side of the forehead, migraine. આદિ, (વિ.) પ્રથમ, સરૂઆતનુ; first, original, primary: (૨) (મુખ્ય) મુખ્ય; principal, chief: (૩) (પુ.) મૂળ, પ્રારભ; source, origin, beginning: (૪) મૂળ કારણ; original cause: (૧) બ્રહ્મ: the Supreme Being: -ì, (કર્તા),(પુ'.) સૃષ્ટિના આદિ રચનાર, શ્રી બ્રહ્મા; the originator of the universe, Lord Brahma: --કારણ, (ન.) સૃષ્ટિની ઉત્પત્તિનું મૂળ કારણ; the original cause of the creation of the universe: –કાવ્ય, (ન.) સૃષ્ટિનું પ્રથમ કાવ્ય, રામાયણ; the first poem of the universe, The Ramayana. આદિત્ય, (પુ.) સૂ†; the sunઃ વાર, (પુ.) રવિવાર; Sunday. આદિપુરુષ, (પુ.) સૃષ્ટિને આદિ સર્જનહાર; the original creator of the universe: (૨) વિષ્ણુ, બ્રહ્મા; Lord Vishnu, Lord Brahma. આદિમ, (વિ.) પ્રાથમિક, આરંભનું, મૂળ; primitive, initial, original: -જાતિ, (સ્ત્રી.) મૂળ અથવા આદિવાસી જાતિ; a primitive or an aboriginal tribe. આદિવાસી, (વિ.) કાઈ પણ પ્રદેશમાં મૂળથી વસેલું; primitive, aboriginal. આદું, (ન.) મસાલા તરીકે ઉપયોગી એક પ્રકારનું કંદ; a root useful as a spice, green ginger. આદેશ, (પુ.) હુકમ, આજ્ઞા; an order, command: (૨) ઉપદેશ, સલાહ; sermon, instruction (૩) (વ્યા.) એકને બદલે બીજો અક્ષર મુકાય તે; (gram.) substitution of a letter for another one. a For Private and Personal Use Only આદ્ય, (વિ.) પ્રથમ, પ્રાર ંભનું, મૂળ; first, initial, original.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy