SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦૧ ફરજિયાત ફડફડ, (અ) ધબકવાને કે ઊડવાને અવાજ થાય એ રીતે; like a sound caused 'by throbbing or flying: (૨) જુઓ ફિટોફટ, (સ્ત્રી) ઉતાવળે ફાંફાં મારવાં તે; vain hurried struggles: (૩) હૃદયને ધબકાર; a throb: (૪) ધમાલ; commotion: (૫) આવેશમય ઉતાવળ; frenzied hurry: -, (અ. ક્રિ) ફડફડ 24917 yal; to occur a flapping or throbbing sound: (૨) ધ્રાસ્કો પડવાથી કંપવું; to shiver in dismay: (૩) કાલથી બકવાટ કરઃ to prattle angrily: ફડફડાટ, (પુ) ધ્રાસકો; sudden fright, terror, dismay. ડિશ, (સ્ત્રી) ફરશિયું, (ન) ફડચ, ચીરી; a slice of fruit, etc. ફિડાશ્યિ(વિ.) અફવા ફેલાવનારું, ગપ્પીદાસ; rumour-mongering: (૨) બડાઈ ખેર; boastful, vain-glorious. ફડાકી, (સ્ત્રી) અફવા, ગપ, a rumours (૨) બડાઈ boast –દાસ, (પુ.) ગપ્પી flat: a rumour-monger. ફિડાકે, (કું.) ફડાકઃ (૨) ફટાકડ; a fire cracker: (૩) જુઓ ફડકે. [stop. ફડાફડ, (અ) સતત, ઉપરાઉપરી; nonફડિયો (પુ.) અનાજને વેપારી; a grain merchant: (૨) શરાબ ગાળનારા; a wine-distiller. ફણગ, (૫) અંકુર; a shoot (of a plant, etc.): (૨) ઉપશાખા; a subbranch. [of fruit. ફણસ, (ન) એક પ્રકારનું ફળ; a kind ફણસી, (સ્ત્રી.) એક પ્રકારની શાક તરીકે વપરાતી સિંગ; a kind of vegetable pod. [hood. કણ, (સ્ત્રી) સાપની ફેણ; a serpent's કણી, (પું) ફણાવાળો સાપ; a hooded. serpent -ધર, (૫) એ મેટો સાપ; a large hooded serpent. કણી, (સ્ત્રી) દાંતિયે, કાંસક; a comb: (૨) કાંસકા જેવું, વણકરનું ઓજાર; a comb-like weaver's instrument. ફત, (પુ.) ઇસ્લામના ધર્મશાસ્ત્રને આદેશ; a command of Islam's scriptures: (૨) આદેશ; a command (૩) ઢગ, દંભ; pretence, hypocrisy. ફતમારી, ફતેહમારી, (સ્ત્રી.) એક પ્રકારનું નાનું, હળવું વહાણ; a kind of small light ship. ફતેહ, (સ્ત્રી.) વિજય, છત, સફળતા; victory, success: –મંદ, (વિ.) વિજયી, સળ; victorious, successful:-મંદી, (સ્ત્રી.) ફતેહ. ફદફદ, (બ) જુઓ ખદખદ, અને ખદબદઃ -૬, (અ. કિ.) જુઓ ખદખદવું, અને ખદબદવુ, ફદિયુ, (૧) પ (પૈસાનો સિક્કો); a pice. ફના, (વિ) પાયમાલ, નાશ પામેલું; ruined, destroyed: -ફાતિયા, (પુ. બ. વ.) Het 4!2t; annihilation. ફફડવુ, (અ. ક્રિ) જુઓ ફડફડવું. ફફડાટ, (પુ) જુઓ ફડફડાટ. કફળતું, (વિ) ઊકળતું; boiling: (૨) vieY 318H4; very hot. ફરક, (પુ) તફાવત, ફેર; difference. ફરકડી, (સ્ત્રી) કાંતવાની ફીરકી; a kind of hand-spinning instrument: (૨) ત્રાકની ચકરડી; the disc of a spindle: (૩) ફરતી ચકરડીવાળા પ્રવેશદ્વાર કે ખાડીબારું; a turnstile. ફરકવું, (અ. ક્રિ) (પાંખ, વ.) સહેજ હાલવું s slove'; (wings, etc.) to move or tremble a little, to flutter: (?) દેખાવું; to appear: (૩) અલ્પ સમય માટે હાજર હેવું કે મુલાકાત લેવીe to be present or visit for a short ફરજ, (સ્ત્રી) કર્તવ્ય; duty. [time. ફરજદ, ન) સંતાન; an offspring, one's own child. ફરજિયાત, (વિ.) અનિવાર્યપણે જરૂરી, For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy