SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પોરો little boy: પોરી, (સ્રી.) નાની વયની છેકરી; a little girl. પોરો, (પુ.) પાણીમાં થતું ખારીક જીવડું; a very small aquatic insect. પોરો, (પુ.) જુએ પોરસ. પોરો, (પુ') જમાના, સમય, યુગ; an age, time, an era. પોરો, (પુ.) શ્રમ અથવા પ્રવાસ વચ્ચેન અલ્પ સમય માટેના આરામ; a short interval of rest after hard work or during a journey. પોલ, (શ્રી.) (ન.) પેાલાણ, અવકારા, ખાલી જગ્યા; hollowness, a cavity, vacuum, emptiness: (૨) ભ્રામક કે ખાટા દેખાવ, તરકટ, જૂઠાણું'; false show, fraud, falsehood: (૩) અવ્યવસ્થા, અંધાધૂ ધી; disorder, mismanagement. પોલ, (પુ.) પીલુ' ૩; carded cotton: (૨) (ન.) પીજેલા રૂની સુંવાળી ગાદી કે ગેé§'; a soft bed or quilt of carded_cotton: (૩) પીંજેલા રૂની થેલી; lump of carded cotton. પોલ, (ન.) સ્ત્રીએ માટેનું ખુદન; waist coat for women. ૪૮૮ પોલથુ, પોલવુ, (ન.) પીંજેલા રૂની થેપલી; lump of carded cotton. પોલ પોલ, (ન.) તદ્દન પેાલુ અર્થાત્ તરકટી હેલું તે; the state of utter hollow nes, i.e. falsehood or fraud. પોલાણ, (ન.) જુઆ પોલ, (સી.) (ન.): (૨) પેાલેા ભાગ; a hollow part. પોલાદ, (ન.) ગજવેલ; steel: પોલાદી, (ત્રિ.) ગજવેલનુ; made of steel: (૨) અતિશય મજબૂત; very strong. પોલુ', (વિ.) પાલાણવાળુ; hollow: (૨) ખાલી; empty: (૩) ભ્રામક; illusionary: (૪) ખાટું, ખનાવટી, તરકટી; false, spurious, fraudulent. પોવું, પોષવુ, (સ. ક્રિ.) જુએ પરોવવું. પોશ, (પુ.) (સ્ત્રી.) જુએ ખાઓઃ (વિ.) ખાબા જેટલુ . Acharya Shri Kailassagarsuri Gyanmandir પોખણુ પોશાક, (પુ.) લેખાસ, પહેરવેશ; dress, apparel: (૨) કપડાં; clothes, garments: પોશાકી, (સ્રી.) કપડાંનાં ખર્ચ કે ભથ્થુ; expenses or allowance for dress. પોષ, (પુ'.) વિક્રમ સંવતના ત્રીતે માસ; the third month of the Vikrama year. પોષક, (વિ.) પાષણ કરનાર; supporting, feeding, maintaining: (૨) પૌષ્ટિક, પાષક તત્ત્વાવાળું'; nutritive, nutritious: પોષણ, (ન.) પાષવું તે; nourishmänt, nutrition: (૨) નિભાવવું તે, ટેક, મદ; maintenance, support, help. પોષાવુ, (અ. ક્ર.) જુએ પાલવવુ'; (૨) ને માટે માગ હાર; to be in demand. પોષી, (વિ.) પાષ માસનુ કે એને લગતું; of or pertaining to the third month of the Vikrama year. યોસ, (પુ.) શુભ પ્રસંગ કે તહેવારે નાકરવર્ગ ને અપાતી અક્ષિસ; a gift or present given to servants on an auspicious occasion or a festival. પોસ, (પુ.) પાષ માસ, જુઆ પોષ. પોસાણ, (ન.) પરવડવુ' તે:(ર)ખપત, વપરાશ, માગણી; consumption, demand. પોહ, (પુ.) પરોઢિયું; the dawn. પોળ, (શ્રી.) દરઞાનવાળી શેરી; a street with a gate: પોળિયો, (પુ.) શેરીને રખેવાળ, દરવાન; a street-guard, a gate-keeper. પોળી, (સ્રી.) એક પ્રકારની પાતળી, પેચી રેાટલી; a kind of thia, soft bread: (૨) જુએ પૂરણપોળી. પોક, પોખ, (પુ.) ધઉં, વગેરે અમુક અનાજના શેકેલા લીલા દાણા; roasted green grains of certain corns such as wheat, etc. [પોખવુ. પો’કણું, (ન.) પોકવું, (સ. ક્રિ.) જુએ પોંખણું, (ન.) વર અથવા કન્યાને વિધિસર વધાવવાની ક્રિયા; the act of receiv For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy