SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પુષ્પ ચાર્યે સ્થાપેલા વૈષ્ણવ સપ્રદાય; a cult of the Vaishnavas founded by Shri Vallabhacharya. પુષ્પ, (ન.) ફૂલ; a flower: -ધન્યા, (પુ.) ફૂલા જેનાં બાણ છે, એ કામદેવ; Cupid, the God of love whose arrows are made up of flowers. પુસ્તક, (ન.) ચાપડી, ગ્રંથ; a book, a volumeઃ પુસ્તકાલય, (ન.) a library. પુસ્તિકા, (સ્રી.) નાની ચેાપડી, ચાપાનિયું; a booklet, a pamphlet. પુસ્તી, (સ્રી.) ટેકારૂપી ચણતરકામ; a supporting construction work: પુસ્તો, (પુ.) પાણી સામેના રક્ષણ માટેની પાળ, ડક, બંધ, a pier, a dam. પુકેસર, (ન.) ફૂલને નર-બીજવાળે રેસ; the masculine filament of a flower, a stamen. [betel-nut. પુગીફલ, પુગીફળ, (ન.) સેાપારી; a પુજ, (પુ.) ઢગલેા; a heap, a pile. પુ‘ડિરેક, (ન.) ધેાળુ' કમળ; a white lotus. પુલિંગ, પુલિંગ, (ન.) (વ્યા.) નરતિ; (grammar) the masculine gender. પગથુ, (સ, ક્રિ.) જુએ પહેાંચવુ ગીફલ, પગીફળ, (ન.) જુએ પુંગીલ. પછ, (ન.)પશુપક્ષીને પૂંઠ પાસેના દોરડા જેવા હું પીછાંના બનેલે ભાગ, પુ; a tail. ગા, ૭પ૨૭, પુછપા૭, (સ્રી.) માહિતી, વગેરે મેળવવા સવાલ પૂછવા તે; inquiries, questionings for information, etc. પૂછડી, (સ્રી.) પછઠ્ઠું, (ન.) પુચ્છ; a tail. પછવુ', (સ. ક્રિ.) માહિતી, વગેરે માટે સવાલ કરવા; to question for information, to inquire: (૨) તપાસ કરવી; to examine: (૩) સલાહસૂચન લેવાં; to seek advice: (૪) ધ્યાન પર કે લેખામાં લેવુ; to mind, to heed, to take into consideration: -ગાહવુ, (સ.ક્રિ.) પૂછપરછ કરવી; to inquire. ૧૬|ગુજરાતી-ગુજરાતી-અંગ્રેજી ૪૮૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂડલા પૂછેવાળ, (વિ.) જુએ પૂઠવાળ પૂજવુ, (સ. ક્રિ.) પૂજા કરવી, ભજવું; to worship, to adore: (૨) માન આપવું; to revere: પૂજક, (વિ.) (પુ'.) a worshipper: પૂજન, (ન.) પૂજા, સત્કાર; worship, reverence. પૂજા, (સ્રી.) ઉપાસના, આરાધના, worship, reverence, homage: (૨) ઉપાસના, વગેરેનાં સાધનસામગ્રી; articles or things for worship: (૩) માર, તાડન; a beating: પુજાપા, (પુ.) પૂજનનાં સાધનસામગ્રી: articles or things for worship: પારણું, પૂજારિણી, (સ્ત્રી.) સ્ત્રી પૂજક; a female worshipper: પૂજારી, (પુ.) પુરુષ પૂજક; a male worshipper. પૂજ્ય, (વિ.) પૂજવા યાગ્ય, માનનીય; worth worshipping, venerable. પૂઢ, (સ્રી.) પીઠ, પીઠનેા નીચેના ભાગ; the back, the lower part of the back: (૨) થાપા; one of the buttocks: (૩) પીછે, કૈડે; a pursuit: -ળ, (અ.) પાછળ; behind, at the back or rear of. પૂડિયુ, (ન.) પૈડાના ઘેરને ભાગ; the felloe of a wheel: (૨) પાછંાટિયુ; the rear plank of a cart: (૩)થાપા; one of the buttocks. પૂ, (ન.) અનાજના દાણા પરનું છે।ડુ'; a husk: (૨) પુસ્તકનુ વેટન; a book's cover: (૩) થાપે; one of the buttocks: (૪) શરીર વગેરેનું કાઠું; the frame of body. પૂડે, (.) પાછળ, પછાડે; behind, at the back. For Private and Personal Use Only ફૂલો, ફૂડો, (પુ.) તેલ કે ધી મૂકીને કરેલી શટલી જેવી વાની, પેળી; a breadlike preparation with oil or ghee applied over it while cooking: (૨) મધપૂડા; a honeycomb.
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy