SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાંસળી ૪૭૫ પિરાણું પાંસળી, (સ્ત્રી) છાતીના હાડકાંમાંનું કોઈ એક; a rib: પાંસળું, (ન.) પાંસળી. પાસ, (સ્ત્રી) ધૂળ, કચરે; dust, dirt: –લ, (વિ.) ધૂળ કે કચરાવાળું, ગંદુ, dusty or diriy. [the cuckoo. પિક, (પુ.) કોયલને નર; the male of પિક, (સ્ત્રી.) ઘૂંક; pittle, saliva –દાની, સ્ત્રી.) ઘૂંકદાની; a spittoon. પિચકારી (સ્ત્રી) પાણી કે પ્રવાહીની સેર; a jet, or a squiit of water or liquid: (૨) સેર છોડવાનું સાધન; a squirt, a' syring. પિછા, (ન.) પીછું; a feather. પિછાણ, પિછાન, (સ્ત્રી) ઓળખાણ acquaintance: (૨) માહિi; informilion -૬, (ા. ક્રિ) ઓળખવું; સંપૂર્ણ જાગ હેવી; to recognize, to have thorough information. પિછોડી, (સ્ત્રી) ઘેર પહેરવાનું કે ઓઢવાનું નાના ધોતિયા જેવું વસ્ત્ર; a scarf. પિતળિયું, (ન) પહોળા મોઢાવાળો પિત્તળને વાટક, છાલિયું, a broad-mouthed brass-bowl. પિતા, (પુ.) બાપ; the father: (૨) વાલી, પાલક; a guardian (૩) ઈશ્વર; God: –મહ, (કું.) દાદા; the paternal grandfather: –મહી, (સ્ત્રી) દાદી; the paternal graodmother. પિત્ત, (.) પિતા, બાપ; the father (૨) (પં. બ. વ.) પૂર્વજો; ancestors, forefathers. પિત્ત, (ન) કાળજામાં ઉત્પન્ન થતો પાચક રસ; the digestive juice produced in the gall-bladder, bile: (૨) ગુસ્સે, 11419; anger, pcevishness: (3) શરીરનાં મૂળ ત્રણ પદાર્થોમાને એક; one of the three main substances of the body. -પાપડો, (૫) ખાખરાની શિંગ; the pod of a herbal plant: પિત્તાશય, (ન.) કલેજું, કાળજું; the gall-bladder. પિત્તળ, (ન) એક પ્રકારની સામાન્ય મિશ્ર ધાતુ; brass: પિત્તળયું, (ન.) જુઓ પિતળિયુ, (વિ.) હલકા પ્રકારનું, બનાવટી; base, spurious (૨) ભેળસેળવાળું; adulterated: (3) 21134; peevish. પિત્ત, (૫) પિત્ત; pile: (૨) ગુસ્સા, ચીડ; anger, irritation (૩) કેલી સ્વભાવ; hi-temper. પિત્રાઈ, પિતરાઈ, (૫) કાકાનું સંતાન; a cousin (૨) પિતૃપક્ષનું સગું; a paterpal relative. પિપાસા, સ્ત્રી.) તરરા: thirst: (૨) ઉકડા; intense desire: પિપાસુ, (વિ.) તરસ્યું; thirsty: (2) (Bat; intensely desi rous. પિપડી, સ્ત્રી.) પાંદડાં વગેરેની ભૂંગળી જેવી fazial; a pipe-like whistle of leaves, etc., a fife. પિગંતુ, (૧) પીતું; drinking પિળટ, (૫) સુવાસ, પ્રતિષ્ઠા; frag rance, good name or reputation. પિયર, (ન) પરિણીત સ્ત્રીના માબાપનું ઘર, the paternal house of a married woman. પિયળ, (સ્ત્રી.) કંકુ, ચંદન, વગેરેની કપાળ પર કરેલી અર્ચનાlines or signs of vermilion, sandal-wood, etc., made on the forehead. પિયાજ, નિ.) ડુંગળી, onion. પિયાવો, (પુ.) મોલાતને પાણી પાવાનું 2451"; the cost of irrigation: (?) 4244; a public charitable waterhouse. [the husband. પિયુ, (૫) પ્રેમી પુરુષ; a lover:(૨)પતિ; પિયેર, (.) જુઓ પિયર -ન્યું, (1) પિયેરનું સગું; a relative of a married woman's paternal house. પિરસણ, (ન) ભજન, વગેરે પીરસવું તે; the act of serving food, etc.:(?)' પીરસેલી થાળી; a served dinner For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy