SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra આજાન(તુ)બાહુ www.kobatirth.org આ ન(નુ)બહું,આજાન(નુ)ભુજ, (વિ.) ગોઠણ સુધી પહોંચે એટલા લાંબા હાથવાળું; having hands long enough to reach the knees, આ ૨, (પુ.) ખીમારી; sickness, illness: (૨) રેગ; disease: (૩) વ્યથા; affliction, pain: (૪) ઉપાધિ; trouble: આજારી, (વિ.) રાગી, ખીમાર; diseased, sick. આજીજી, (સ્રી.) દીનભાવે કરેલી વિનતી; a livelihood. supplication, an humble request. આજીવન, (વિ.) જીવનપર્યંતનુ; lifelong: (૨) (અ.) દવન પર્યંત; till death. આજીવિકા, (સ્ત્રી.) ગુજરાન; livelihood: (૨) ગુજરાનનાં સાધન; means of આજુબાજુ (આજૂબાજુ),(અ.)બધી બાજુ, આસપાસ; around, on all sides. આજે, (અ.) વર્તમાન દિવસે, આજ; on the pr sent day, today. આજ્ઞા, (સ્રો.) હુકમ; command, order: (૨) રા; permission, sanction:-કારી, -ધીન, (વિ.) આજ્ઞાનું સંપૂર્ણ રીતે પાલન કનારું;obeying an order completely, subservient, obedient: -પુત્ર, (ન.) લેખિત હુકમ; a written order: (૨) હુકમનામું; an edict, a decree: આજ્ઞાંકિત, (વિ.) હુકમનું પાલન કરનાર; obedient: -, (પુ.) (ષા.) આજ્ઞાના અમાં ક્રિયાપદના ઉપયાગ કરવા તે; (gram.) the imperative mood. આઝાદ, (વિ.) સ્વતંત્ર, મુક્ત; independent, free, liberated: આઝાદી, (સ્ત્રી.) સ્વતંત્રતા; freedom. આટલું, (વિ.) બતાવેલા પ્રમાણ જેટલું; this much. આટાપાટા, (પું. બ. વ.) એક પ્રકારની મેદાની રમત; a kind of outdoor game. આટાપાણી, (ન. ખ વ.) ખારાક; food. આટો, (પુ.) લેટ; flour: (૨) ભૂકા; powder. ૪૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir આડત આટોપ, (પુ.) ભપકા, ઠં; grandeur, pomp: (૨) ડાળ, ઢાંગ; ostentation: (૩) અહંભાવ; vanity, pride. આર્ડ, (વિ.) અષ્ટ, ૮; eight, 8. આઝમ, (સ્ત્રી.) હિંદુ ખાના પ’ચાંગની શુક્લપક્ષ તથા કૃષ્ણપક્ષની આઠમી તિથિ; the eighth day of the bright as well as the dark half of the Hindu almanac. આયુિ, (વિ.) લુચ્ચુ; cunning. આડ, સ્ત્રી.) વિભાગ પાડતી અથવા અલગ કરતી રેખા કે દીવાલ; a dividing or separating line or a wall: (૨) અડચણ, અવરેષ; obstacle, obstruction: (૩) જીદ, હડ; obstinacy: (૪) રક્ષણ માટેને પડદા કે દીવાલ; a protecting curtain or wall: (૫) કલ્યાણકારી ચિહ્ન તરીકે કપાળમાં ચંદન, વ.ની કરવામાં આવતી આડી રેખાએ; horizontal lines of sandal wood, etc. on the forehead as an auspicious sign:-તરું, (વિ.) પરોક્ષ; indirect: (૨) વાંકુંચૂક; zig-zag, curving, serpentinc: -કથા, (સ્ત્રી.) વાર્તામાં આવતી પેટાવાર્તા; a story within a story: (૨) વિષયાંતર; digression: -ખાલી, (સી.) -ખીલો, (પુ.) અડચણ, અવરે; obstacle, obstruction: (૨) ઉપાધિ; trouble, difficulty: (૩) આગળે; a blt of a door: -ગીરે, (પુ.) ગીરીશ મૂકેલી વસ્તુ ફરી ગીરે મૂવી તે; a second mortgage. આડણી,(સ્ત્રી.) રેાટલી, વ. વણવાની પાટલી; a wooden roundstool to shape chapati, etc. For Private and Personal Use Only આડત, (સ્રી.) બહારગામના વેપારી વતી લાલીથી વ્યાપારી કામકાજ કરવું તે; commercial representation on the brokerage in moffusil: આડતિયો, (પુ.) બહારગામને વ્યાપારી
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy