SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાડી પાચન પાચન, (ન) ખેરાક પચવો, પચાવવો તે; digestion (1) પાચક પીણું કે ઔષધ; a digestive drink or drug -નક્રયા, (સ્ત્રી) digestions -શક્તિ , (સ્ત્રી) digestive power. પાછલું, (વિ.) પાછળનું; hinderઃ ભૂતકાળનું પૂર્વનું; past, former: (૩) ઉત્તરાર્ધનું, અંતિમ, છેલ્ફ; latter, last. પાછળ, (અ.) પછવાડે, પાછલી બાજુએ; behind, in the rear: (૨) પછી, 219041€; after, afterwards. પાછું, (વિ.) પાછળનું; hinder: (૨) (અ) પાછળ, પછવાડે; behind: (૩) ફરીથી, વળી; again. (૮) વિરોધી દિશામાં; in the opposite direction: (4) 0721 આછું કે બાજુએ; a little (side) ways. પાછોતર, પાછોતર, (વિ.) મોસમના પાછલા કે અંતિમ ભાગનું કે એને લગતુ; of or pertaining to the latter or last part of a season: (?) än 21વસ્થાનું કે એને લગતું; of or pertain ing to advanced age or stage. પાજ, (સ્ત્રી) પાળ; a marginal wall: (૨) સેતુ: a bridge. , પાજણી, (સ્ત્રી) જુઆ પાંજણ-પાંજણી. પાજી, (વિ.) જઓ પાખંડ, પાખંડી (૨) હલકટ, નીચ; mean, vile, low: (૩) કંજુસ; miserly. પટ, (પુ.) પાટિયું; a plank of wood: (૨) નીચા બાંકડા જેવી બેઠક, બાજઠ, વગેરે; a seat like a low bench, a bench or seat with short legs or props: (3) valleien 482; 2 strip of land. (૪) કાપડ વગેરેને સળંગ તાકા: an entire bundle of cloth, etc.: (૫) (સી.) ઊંચા પાયાવાળી લાકડાની Aiel 985; a big wooden seat with long legs: (૧) લા; લંબચોરસ વસ્તુ; an oblong thing or block. પાટડો, (પુ.) ભારવટિયેa beam પાટડી, (સ્ત્રી) નાનો ભારવટિયે. પાટનગર(ન) મુખ્ય શહેર, રાજધાની; the capital of a country, state, etc. પાટલાઘો, (સ્ત્રી) એક પ્રકારનું માની ગળી ody weil; a kind of big lizard. પાટલી, (સ્ત્રી) નાની પાટ, જુઓ પાટ, (૧): (૨) બાંકડો; a bench: (૩) ઘૂંટી અને આંગળાં વચ્ચેને પગને ભાગ; the part of the foot between the ankle and toes: (૪) સાડી, ધોતિયું, વગેરેની કેડના આગળના ભાગમાં દબાવવામાં આવતી ગેડેમાંની એક, one of the folds of a man's er woman's unsewn lower garment, pressed in front of the waist: (૫) એક પ્રકારનું ઘરેણું a kind of ornament. પાટલૂન, (ન.) બટનવાળાં ઇજાર કે પાયજામ; pantalco is, trousers. પાટલો, (પુ.) જુઓ પાટ (૨): સેનાચાંદી, april folsl; a rectangular tablet of gold, silver, etc. પાટવ, (ન.) પટુતા; skill, cleverness, proficiency: (?) 4551€; shrewdness: (3) 219117; artfulness: (*) દક્ષતા; dexterity. પાટવી, (વિ.) (પુ.) સૌથી મોટું હોવાથી ગાદીનું વારસદાર; eldest and henc: heir-apparent. પાટબર, (ન.) એક પ્રકારનું કીમતી રેશમી $143; a kind of costly silk cloth. પાટિયાં, (ન. બ. વ.) સ્ત્રીઓનું ગળાનું ધરેણું necklace for women. પાટિય, (ન.) લાકડાનું પહેલું પાતળું પડ; a board: (૨) નિશાળ, વગેરેનાં લખવા માટેનું કાળું પાટિયું; a black-burd (૩) છાતીનું હાડકું, પાંસળી; a rib. પાટિયો, (૫)બેરણા જેવું માટીનું વાસણ; a broad-mouthed carthen pot. પાટી, (સ્ત્રી) પથ્થરપાટી; a slate. (૨) ખાટલા વગેરેમાં ભરવાની સૂતર વગેરેની Mel; a thick ribbon, a ribbon: For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy