SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરોપકારી પલાંઠી પરે૫કારી, (વિ) benevolent. પપજીવી, (વિ) જુએ પરજીવી. પરેલવું, (સ. કિ.) સેયના નાકા વગેરેમાં દેરો ઘાલ; to thread a needle, etc. (૨) મણકા કે વેહવાળી વસ્તુને દેરાદેરી પર ચડાવવી; to string beads, etc. (૩) જોડવું, એકાગ્ર થવું કે કરવું; to join, to apply, to concentrate. પર્જન્ય, (પુ.) વરસાદ rain. . પણ, (ન) પાંદડું; a leaf -કુટિ,-કુટી, (સ્ત્રી) પાંદડા વગેરેનું બનાવેલું ઝુંપડું; a hut made of leaves, etc.: (?) સંન્યાસીનો આશ્રમ; a hermitage. પર્યટન,(ન.) (પગપાળ) પ્રવાસ; a travel (by foot). (ne cstead. પ ક, (પુ.) પલંગ; a big cot or પયત, (૫) ચારે બાજુની સીમા surrounding boundary. (૨) છેવટ, અંત, extremity, end: (અ) ત્યાં સુધી , up to. પર્યાત. (વિ.) ભરપૂર, full: (૨) પૂરતું; sufficient: (3) ziyos; completed: (૪) વિપુલ, પુષ્કળ; plentiful:(૫) મર્યાદિત limitej: (5) 2448"; very powerful. પર્યુષણ, (ન. બ. વ.) શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધીના આઠ દિવસના જૈનોનાં પર્વ; the eight-day festivals of the Jains beginning from the twelfth day of the dark half of Shravan and ending on the fourth day of the bright half of Bhadrapada. પર્વ, (ન) પવિત્ર દિવસ, ધાર્મિક તહેવાર; a sacred day, a religious holiday, a festival: (૨) ગ્રંથને વિભાગ; a division or volume of a big book: (૩) સાંઠાને બે ગાંઠો વચ્ચેનો Hit; the portion between two joints of a stalk: -ણી, (સ્ત્રી) પવિત્ર 19924 } lalu; a sacred day or date. પવત, (૫) ગિરિ, પહાડ; a mountain. પલ, (ન) ચાર તોલા જેટલું વજનનું માપ; a measure of weight equal to four tolas: (૨) (સ્ત્રી) પળ, ક્ષણ; ૧ moment. પલક, (સ્ત્રી.) પળ, ક્ષણ; a moment પલક, (સ્ત્રી) આંખને પલકારે; a twink ling of the eye. પલકવું, (અ. ક્રિ) વારંવાર બંધ થવું અને ઊધડવું, ટમટાવવું; to twinkle: (૨) ઝબૂકવું; to twinkle: પલકારે, પલકે, (પુ.) એવી ક્રિયા; a twinkling. પલટણ, પલટન, (સ્ત્રી.) સૈનિકોની ટુકડી; a troop or battalion of soldiers. પલટવું, (સ. ક્રિ.) બદલવું; to change. પલટી, (સ્ત્રી) પલટો, (૫) માટે કે મૂળ ભૂત ફેરફાર; a great or basic change પલળવું, (અ. કિ.) ભીંજાવું; to be wet or drenched: (૨) (મન) પીગળવું: (mind) to be affected by pity. પલંગ, (૫) મેટા ખાટલે; a big cot or bedstead: –ડી, (સ્ત્રી)નાને પલંગ; a small bedstead: -પોશ.(ન)છાડ; a bed cover. ૫લાકુ, પલાખ, (ન) આન્ના ગડિયાને લગતા પ્રશ્ન; a question pertaining to multiplication tables of small numbers. પલાણ, (ન.) સવારી માટેના ઘોડાની પીઠ પર નાખવાનો સામાન, જીન; a saddle: (૨) સવારી; a ride: -૬, (અ. કિ.) સવારી કરવી; to ride (a horse, etc.): (૨) પલાણ બાંધવું કે મૂવું; to saddle. પલાયન,(ન.) નાસી જવું તે; a running away. પલાળવું, (સ. કિ.) ભજવવું; to wet, to drench: (૨) હૃદયપલટે કરાવવો; to effect a change of heart: (3) 141 કામને કે સાહસનો પ્રારંભ કરવો; to start a new enterprise. પલાંઠી, (સ્ત્રી) સામાસામી પગ વાળીને 22191al 6'; the posture of sitting For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy