SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરિધ ૧૮ પરિમિત પરિઘ, (૫) વર્તુળને ઘેરાવો circum- ference: બારણાને આગળ; the bolt of a door. પરિચય, (૫) ઓળખાણ; acquaintance, familiarity: (૨) મહાવરે, 24412; practice, experience. પરિચર, (૫) એ પરિજન (૧). પરિચર્યા, (સ્ત્રી) તેવા, ચાકરી; service, attendance. પરિચારક, (૫) જુઓ પરિજન (૧). પરિચારિકા, (સ્ત્રી) નોરડી, દાસી: a maid-servant. પરિચિત, (વિ.) એળખીતું, જાણકાર, માહિતગાર; acquainted, knowing (certain facts or information). પરિછેદ, (૫) વિભાગ; a divisions (૨) પુસ્તકનું પ્રકરણ; chapter of a book:(૩)દ, સીમા; limit, boundary. પરિજન, (.) નકર, સેવક; a servant, an attendant: (૨) વિવિધ નોકરને સમૂહ, રસાલો; a leinue. પરિણમવું, (અ. ક્રિ) પરિણામ આવવું, અંત આવો , નીપજવું; to result, to end, to issue. પરિણામ, (ન.) નતીજો, અંત, ફળ; result, end, issue: () 24212; effect: (3) ફેરફાર, વિકાર, રૂપાંતર; change, transformation (૪) પરિપકવતા; ripeness. પરિણીત, (વિ.) પરણેલું; married. પરિતાપ, (પુ.) તાપ; heat: (૨) વ્યથા, ; affliction, anguish. પરિખ, (વિ.) તૃપ્તિ પામેલું, સંતોષાયેલું; satiated, satisfied: પરિકૃતિ , (સ્ત્રી) Stiation, satisfaction. પરિત્યાગ,(૫)ત્યાગ, છોડી દેવું તે;aban donment, a giving up, a quitting. પરિત્રાણ, (ન) સંરક્ષણ protection: (૨) બચાવ, ઉદ્ધાર; rescue, emancipation. પરિધાન, ન.) પહેરવું, ધારણ કરવું તે; wearing, donning, putting op. પરિધિ, (૫) જુઓ પરિધર (૨) ફસ્તી 915; an enclosure. પરિપકવ, (વિ.) સંપૂર્ણ રીતે પાકેલું; perfectly ripe or mature: (૨) સંપૂર્ણ રીતે વિકસેલું; perfectly developed fl, (ill.) ripeness, maturity, highest development. પરિપાક, (પુ.) પરિણામ, ફળ; result, issue, outcome. પરિપાટિ, પરિપાટી, (જી.) રીત, ઢબ, method, mapner: () Risit; style, diction (૩) ક્રમ, શ્રેણી; sequence, succession, series. પરિપાલન, (ન.) પરિપાલના, (સ્ત્રી) પાલન, ઉછેર; maintaining, fostering, rearingઃ (૨) રક્ષણ; protection. પરિપૂર્ણ, વિ.) ભરપૂર; completely full: (૨) સંપૂર્ણ થયેલું; completed. perfected: 1, (all.) fullness. પરિબળ,(ન.)ોર, શક્તિ; force, power. પરિબ્રહ, (ન) પરમતત્વ, પરમાત્મા; the Supreme Beiog, God. પરિભવ, (પુ.) અપમાન, ફજેતી; insult, humiliation: (૨) ઘણા, તિરસ્કાર; scorn: (3) 47174; defeat. પરિભાષા, (સ્ત્રી.) કોઈ પણ ખાસ વિષયને લગતા શબ્દો કે સંજ્ઞાઓ; technical terms, terminology. પરિભ્રમણ, (ન.) ગોળ ફરવું તે; a revolvin૪ (૨) આંટા મારવા, ટહેલવું તે; loitering. (rance, perfume. પરિમલ, પરિમળ, (સ્ત્રી.) સુગંધ; fragપરિમાણ, (ન) માપ, કદ, ઘનત્વ, measure, size, volume: (૧) વસ્તુનું મૂલ્યાંકન કરવાનો નિયમ કે ધોરણ; the rule or standard of evaluating i thing or object. પરિમાર્જન, (ન) ધોવું, ધોઈને સાફ કરવું a; washing, cleaning by washing. પરિમિત, (વિ.) મર્યાદિત, મર્યાદિત કરેલું, limited, confined: (૨) માપેલું; mea For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy