SearchBrowseAboutContactDonate
Page Preview
Page 461
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરબડી ૪૫૬ પરસાળ પરબડી, (સ્ત્રી) ચબૂતરે; a charitable tower-like stand for feeding પરબારું, (અ) જુઓ બારોબાર. (birds. પરબીડિયું, (ન) પત્ર વગેરે મોકલવા માટેની કાગળની થેલી; an envelope. પરબ્રહ, (ન.) પરમાત્મા, પરમતવ; the Supreme Being પરભવ, (૫) અગાઉનો કે હવે પછીનો અવતાર; a previous birth or the next birth. પરભા૨, પરભા), (અ) જુએ બારોબાર, (વિ.) બીજાને ખચૅ at other's cost. (cuckoo. પરભૂતા, પરભૂતિકા, (સ્ત્રી) કોયલ; a પરમ, (વિ.) ઉચ્ચતમ, ઉત્તમ, highest, best. પરમપદ, (ન) ઉચ્ચતમ કે ઉત્તમ પદ; the highest or the best position: (?) HAN; salvation. (Being. પરમપુરૂષ, (પુ) પરમાત્મા the Supreme પરમહંસ, (પુ.) ઉત્તમ કટિને સંન્યાસી; an ascetic of the highest sort. પરમાટી, (સ્ત્રી) માંસ; meat. પરમાણ, (વિ) સાર્થક, કૃતાર્થ; fulfilled, successful, contented, bappy: (2) (અ.) નક્કી; certainly, positively. પરમાણવું, (સ. કિ.) સાચું કે પ્રમાણભૂત 2119'; to take as true or authentic. પરમાણુ, (૫) (ન) જેનું પૃથક્કરણ ન થઈ શકે એવો અતિ સૂક્ષ્મ અણુ; an atom. પરમાણું, (ન.) માપ, પરિમાણ, કંદ; measure, size. (evidence. પરમાણુ (ન.) સાબિતી, પુરા; proof, પરમાત્મા, (કું.) પરમતવ, પરમેશ્વર; the Supreme Being, God. પરમાનંદ, (પુ.) ઉચ્ચતમ આનંદ; મોક્ષને 2411€; supreme bliss, the bliss of salvation: (2) 4276621; God. પરમાથ, (૫) ઉચ્ચતમ ધ્યેય, મેક્ષ; the highest aim, salvation (૨) પરોપકાર; benevolence: પરમાથ, (વિ.) મોક્ષની ઈચ્છાવાળે; desirous of salvation: (2) 414513]; benevol: nt. પરમિયો, (૫) એક પ્રકારનો પેશાબનો રંગ; gonorrhoea. પરમેશ, પરમેશ્વર, (મું) પરમાત્મા, પરમતવ; God, the Supreme Being: (૨) ભગવાન શંકર; Lord Shiva પરલક્ષી, (વિ.) અંગત ભાવના કે મંતવ્યથી મુક્ત; objective. પરલોક, (પુ.) મૃત્યુ પછી જીવાત્માની જ્યાં ગતિ થાય છે એ લેક; the other world where the soul goes after death: (૨) સ્વર્ગલોક, વગેરે; heaven, etc.. -વાસી, (વિ.) મૃત્યુ પામેલું, સ્વર્ગવાસી; dead, late. પરવડવ, (અ. ક્રિ) પિસાવું; to afford: (૨) અનુકૂળ હોવું; to suit. પરવરવું, (અ. કિ.) જવું; to go. પરવશ, (વિ.) પરાધીન; dependent. પરવળ, (ન) એક પ્રકારનું શાક; a kind of vegetable. પરવા, (સ્ત્રી) દરકાર; care, regard, concern, solicitude: (૨) જરૂર, ગર; need. (ssion, leave. પરવાનગી, (સ્ત્રી) રન, અનુજ્ઞા; permiપરવાનો, (૫) સનદ; a licence: (૨) પતંગિયું; a butterfly: (૩) 8, રજા; permission. પરવાર, (પુ.) (સ્ત્રી.) ફુરસદ, નવરારા; leisure, respite:- (અ. ક્રિ.) ફુરસદ કે નવરાશ હોવાં, કામથી નિવૃત્ત થવું; to have leisure to be free from work, પરવાળ; (ન) જુઓ પ્રવાલ. પરશુ, (૫) (સ્ત્રી) કુહાડી; an axe, a hatchet -રામ, (મું) વિષ્ણુને છ 249012; the sixth incarnation of પરસાદ, (મું) જુએ પ્રસાદ. (Vishnu. પરસાદી, (સ્ત્રી) જુઓ પ્રસાદી. પરસાળ, (સ્ત્રો.) જુઓ પડસાળ. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy