SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પઢિયાર પડવું પડવું, (અ. ફિ.) નીચે ગતિ થવી, ઉપરના સ્થળ કે તબક્કા પરથી નીચેના સ્થળ કે તબક્કા પર જવું કે જઈને સ્થિર થવું; to fall, to drope (૨) જવું to gp: (૩) મુકામ કરવો, ધામો નાખે; to lodge: (૪) પડાવ નાખવો; to encamp: (૫) થવું, બનવું, આકાર લેવો; to happen, to take shape: (૬) ઘટવું, ઓછું થવું; to decrease, to lessen, to abate: (૭) ઉમતા ઓછી થવી; to grow less in intensity: (૮) નિષ્ક્રિય થવું; to be inactive: (૯) અટકવું, બંધ પડવું; to stop, to cease: (૧૦) કિંમત હેવી કે બેસવી; to have a price, to cost: (૧૧) આકલન થવું; to be perceived, to feel: (૧૨) મગ્ન થવું; to be absorbed in: (૧૩) અધ:પતન થવું, ભ્રષ્ટ થવું; to degenerate: (૧૪) પરાજિત થવું, યુદ્ધમાં મૃત્યુ પામવું; to be defeated, to die on a battle-field: (94) ગુમાવવું, વંચિત થવું, નુકસાન થવું; to lose, to be bereft of, to suffer a loss= (૧૬) આળસુ કે બેકાર રહેવું; to remain idle or unemployed: (૧૭) જરૂરી કે ફરજિયાત હોવું; to be come necessary or obligatory. પડયો, (પુ.) જુઓ પડવાયો. પડવો, (૫) શુકલ કે કૃષ્ણ પક્ષની પહેલી Gly; the first day of either the bright or dark half of a month. પડસાળ, (સ્ત્રી.) ઘરનો ભેચતળિયાને આગળ ખુલે ભાગ; verandah. પડહ, (કું.) જુઓ પેટ. પડળ, (ન) આંખની છરી; the film covering ihe eye. પડાઉ, (વિ.: પચાવી પાડેલું, છીનવી લીધેલું; usurped, snatched: (૨) પડતર; unseld. પહાક, (અ.) તાબડતોબ, ચિંતા; pro- mptly, at once, suddenly. પડાદાર, (૫) ઢોલ વગાડીને જાહેરાત કરનાર, ઢંઢેરો પીટનાર; a town-crier, one who proclaims by beating a drum. પડાપડી (પડાપડ), (સ્ત્રી) કાંઈક મેળવવા માટેનો ટોળાબંધ ધસારો, ઝૂંટાઝૂંટ; a scramble. પડાવ, (પુ.) મુકામ (કરવો તે), છાવણી; a lodging, halting or encamping, a lodging place, a camp. પડાવવું, (સ. કિ.) “પડવું” અને “પાડવું નું પ્રેરક: (૨) છીનવી લેવું; to usurp. પડાળ, (ન) (સ્ત્રી) છાપરાના ઢળાવમાં કોઈ એક; one of the slopes of roof. પડાળી, (સ્ત્રી) એક ઢાળિયા છાપરાવાળું ખુલ્લુ ઝુંપડું; an open cottage or hut with a single-sloped roof. પડિયાણ, (વિ) જુએ પડતર. (1 sed. પડિયું, (ન) ઘંટીનું પડ; one of the two stones of a grinding-mil!. પડિયો, (કું.) દડિ, પાંદડાનું વાટકા જેવું 414; a bowl made of leaves. પડી, (સ્ત્રી) નગારું, ઢોલ; a drum: (૨) ઢરે પીટ તે; proclamation by beating a drum. પડી, (સ્ત્રી) નાનું પડી; a small packet: -કી, (સ્ત્રી) દવાની પડી જેવું અત્યંત નાનું usly'; a very small packet like that of a medicines -કુ, (ન.) કાગળ વગેરેમાં વસ્તુને રાખીને બનાવેલી પોટ: a પડીદાર, (૫) જુઓ પડાદાર. (packet. પડો, () મોટું પડીકું; a big packet (૨) ઝૂડા; a bundle. પડ, () જુઓ પડી) ઢેલ. પડોશ અને પેટા શબ્દો માટે જુઓ પાડોશ. પડ્યું પાથયું, (વિ.) નિષ્ક્રિય, બેકાર; inactive, idle, unemployed. પઢવું, (સ. ક્રિ.) અભ્યાસ કરવો, ભાગવું; to study, to learn પઢિયાર, (૫) દરવાન; a gate-keeper (૨) એક અટક; a surname so-named. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy