SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેયાયિક તરુ ૪૪ cane (stick). (of a churning stick. નેતરુ, (ન.) વલોણાની દેરી; the string નેતા, (૫) આગેવાન; a leader -ગીરી, (સ્ત્રી.) આગેવાની leadership નેતિ, (અ) (તત્વજ્ઞાન) એ નહિ, આ નહિ; not that, not this: (૨) એટલું કે આટલું બસ નહિ; that much or this much not enough. નેત્ર, (ન.) નયન, આંખ; the eye. નેત્રાંજન, (ન) આંખનું આંજણ; colly rium, an eye-salve. નેત્રી(સ્ત્રી) સ્ત્રી નેતા; a female leader. નેન, (ન) નયન, આંખ; the eye. નેપથ્ય, (ન. રંગભૂમિનો પડદે; a curtain of a (dramatic) theatre: (?) 24 પડદા પાછળનો ભાગ જ્યાં નટનટીઓની સજાવટ થાય છે; the make-up room of the stage behind that curtain. નેપાળો, (૫) એક વનસ્પતિ જેનાં બિયાં અત્યંત રેચક હોય છે; a plant, the seeds of which are highly purનેપુર, (ન.) જુએ નૂપુર. (gative; croton. નેફો, (૫) ચણિયા, લેંઘા, વગેરેની નાડી રહે છે તે નળી જેવો ભાગ; that tube-like part of a petticoat or trcusers through which the waist-band is inserted. નેમ, (સ્ત્રી) લક્ષ્ય, નિશાન; a target: (૨) હેતુ, ઇરાદો; an intendon, an aim (૩) વ્રત, નિયમ; a vow, an established practice. (half part. નેમ, (૫) અડધો ભાગ; a half, a નેમિ, નેમી, (સ્ત્રી) ગરગડી; a pulley, a windlass: (૨) પંડાને પરિઘ, the circumference of a wheel. ને, (વિ.) પાસે, નજીક, nearby: (૨) (નનાળું, નીક; a narrow passage for disposal of water. નેવ, નેવું, (ન.) નળિયું; a tile of a roof (૨) છાપરાની ધાર પરનું તળિયું; an eave of a roof. (૩) નેવાંમાંથી પડતું વરસાદનું પાણી; rain-water falling down from the eaves of a roof. નેવર, (ન) જુએ નેપુર. નેવલે, (અ) નેવાં પર; on the eaves નેવું, (ન.) જુઓ નેવ. (of a roof. નેવું નેવ, (વિ.) : “90', ninety. નેવ્યાશી, નેવ્યાસી, (વિ.) ૧૮૯'; ‘89', eighty-nine. નેસ, નેસડો, (૫) જંગલમાં ભરવાડોના થોડાં ઝુંપડાંનું બનેલું નાનું ગામ; a small village in a forest made of a few huts of shepherds: (૨) ભરવાડનું ઝુંપડું; a shepherd's hut. નેસ્તનાબૂદ, (વિ.) સમૂળું નાશ પામેલું; uprooted, tolally destroyed. નેસ્તી, (૫) કેદી; a grocer. નેહ, (૫) પ્રેમ, સ્નેહ, વહાલ; love, affection. (a hubble-bubble. નેહ, (સ્ત્રી.) હુકાની નળી; the tube of નેણ, (સ્ત્રી) સાંકડી ઊંડી ગલી; a narrow, | deep line: (૨) જુઓ નેહ, (સ્ત્રી.). નળચો, (૫) હુકાનો મેર-મથાળાની પિલી નળી જેમાં ચલમ ભરાવવામાં આવે છે; the upper tube of a hubble-bubble holding the tobacco-pot. નૈતિક, (વિ) નીતિને લગતું; ethical, moral, pertaining to ethics or morality: (૨) સદાચારી; morally sound, righteous. નૈપુણ્ય, વિ) પ્રાવીણ્ય, કુશળતા, નિપુણતા; proficiency, cleverness, skill. નૈમિત્તિક, (વિ.) પ્રારબ્ધથી નિર્માણ થયેલું; predestined: (૨) પ્રાસંગિત, અનિયમિત; occasional, irregular, unusual: (૩) (ન.) પ્રારબ્ધથી નિર્માણ થયેલું કાર્ય a predestined work or incident. નિયત, (સ્ત્રી) વૃત્તિ, દાનત; inclination (૨) નેક; probity. તૈયાયિક, (વિ.) તત્ત્વજ્ઞાન કે તર્કશાસ્ત્રને લગતું; pertaining to philosophy For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy