SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિ:સ્વાર્થ ૪૮ નીભાવ નિસ્વાથ, નિસ્વાથી, (વિ) સ્વાર્થ રહિત, unselfish(૨) ઉદાસીન; disinterested. નીક, (સ્ત્રી) મેરી, ખાળ, પાણીના નિકાલ 7221 HOL"; a drain, a gutter. નીકર, (અ.) નહિતર otherwise. નીકળવું, (અ. કિ.) અંદરથી કે આરપાર બહાર આવવું; to come out from or through (૨) વિદાય થવી કે લેવી, PURP ovq'; to depart, to go out: (૩) પસાર થવું; to pass through, or by: (૪) (સમય, વગેરે) ગુજરવું, વીતવું; (time, etc.) to pass= (૫) મૂળમાંથી બહાર આવવું, પ્રગટવું; to originate, to come to existence: (૬) ઉદય થ, દેખાવું; to rise, to appear: (૭) જડવું, હાથવગું થવું; to be found, to come into possession (૮) મુક્ત થવું, છૂટવું; to be free from, to be relieved or released: (૯) સપાટી 47 24199; to come out on a surface (૧૦) નીવડવું; to turn out: (૧૧) (પુસ્તક, વગેરે) પ્રકાશન પામવું; (book, etc.) to be published: (22) પરિણમવું; to result: (૧૨) દૂર થવું; to be removed: (૧૩) અદશ્ય થવું; to disappear. નીગળવું, (અ. કિ.) ટપવું, ચૂવું; to ooze, to fall in drops. નીલવું,ની લાવું, (પું) ફાલવું, ખીલવું, પાકવું; to blossom, to ripen. નીચ, (વિ.) દુષ્ટ, અધમ; wicked, mean, base, vile: 1, (ill.) wickedness etc.:-, (વિ.) નીચે આવેલું; situated below: (૨) હલકા પ્રકારનું; inferior. નીચાજોણુ (ન.)શરમજનક સ્થિતિ; shame ful or disgraceful condition. નીચાણ, (ન.) નીચાં સ્થળ કે જગ્યા; a low place or ground: (૨) ઢોળાવ; descent. નીચુ, (વિ.) ઓછી ઊંચાઈવાળું; low: (૨) ઠીંગણું; dwarfish (૩) ઢળતું; sloping: (૪) નીચ, હલકું; mean, base, vile: (૫) હલકા પ્રકારનું; inferior. નીડર, (વિ) નિર્ભય, fearless: –ના, (સ્ત્રી) fearlessness. નીતરવું, (અ. ક્રિ) ચૂવું, ટપવું; to fooze, to fall in drops: (૨) (પાણી, પ્રવાહી, વગેરે) કચરે તળિયે બેસી જતાં 2429 49; (water, liquid, etc.) to be filtered, to become clear by sedimentation. નીતયુ, (વિ.) નીતરેલું; filtered (૨)શુદ્ધ, સ્વચ્છ, નિર્ભેળ; pure, clear,unmixed. નીતિ, (સ્ત્રી.) સદાચાર, ધર્મશાસ્ત્રોને અનુરૂપ આચરણ; morality, ethics: (૨) સદાચારના ધાર્મિક નિયમ, religious code of conduct, ethics: (૩) વર્તણુક, ચાલચલગત; behaviour: (૪) વાજબીપણું, યોગ્યતા; justness, equity, propriety (૫) રાજનીતિ: policy: (૬) રીત, પદ્ધતિ; method, system. (૭) ધોરણ; a standard: -, -નિપુણ, (વિ.) નીતિશાસ્ત્ર વગેરેમાં પ્રવીણ; wellversed in ethics, politics, etc.: નાશ, (૫) નિતિક અધ:પતન; moral degeneration, prevalence of vice: - મત્તા, (સ્ત્રી.)નૈતિક આચરણ: morality: -માન, (વિ.) સદાચારી; moral, righteous: -શાસ્ત્ર, (ન) સદાચારના નિયમોનું શાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર; ethics, politics. નીપજ, (સ્ત્રી) ઉત્પન્ન, પેદાશ; produce, product: (૨) નફે; profit. (૩) આવક, કમાણી; income, earning. નીપજવું, (અ. ક્રિ) પેદા થવું; to be produced: (૨) નીવડવું, પરિણમવું; to turn out, to result: (૩) બનવું; to happens (૪) લાભ કે નફે થવાં; to have a gain or profit. નીભવુ, (અ. ક્રિ.) જુએ નભવું. નીભાવ, (૫) નીભાવવું, (સ ક્રિ.) જુઓ નભાવ, નભાવવું. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy