SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨ નિરુત્સાહ નિરસ. નિરસ, (વિ.) જુઓ નીરસ. નિરસન, (ન) દૂર કરવું કે કાઢી મૂકવું તે; removal or expulsion: (૨) નાકબૂલ કરવું તે; denialઃ (૩) એકવું તે; vomiting (૪) પતાવટ, નિરાકરણ; final settlement, or disposal. (૫) નાશ; destruction. (weaponless. નિરસ્ત્ર, (વિ.) હથિયાર વિનાનુ; unarmed, નિરંકુશ, (વિ.) અંકુશરહિત; uncontrolled: (૨) ઉદ્ધત; rude: (૩) માથાભારે; unruly, high-handed. નિરંજન,(વિ.) અંજન અર્થાત્ અંધકાર અને અજ્ઞાનરહિત; free from collyrium i.e. free from darkness and ignorance: (૨) દોષરહિત; faultless: (૩) સર્વજ્ઞ, સંપૂર્ણ omniscient, perfect. નિરંતર,(વિ.)(અ.) સતત, હમેશા; constant, constantly, incessant, in cessantly, always. નિરાકરણ, (ન) પતાવટ, ફેસલે; settle ment, disposal. (૨) છેવટ, અંત, પરિણામ; the end, result: (૩) દૂર કરવું તે; removal. (૪) રદબાતલ કરવું તે; cancellation (૫) અસ્વીકાર, નાકબૂલ spg a; rejection, denial. (formless. નિરાકાર, (વિ) આકારરાહત; shapeless, નિરાડંબર, (વિ.) શોભા કે આડંબરરહિત; unornamented, unadorned: (?) - સાદું, સરળ; simple. નિરાધાર, (વિ.) આધારરહિત; unsuppor ted, supportless:(24414; orphap. નિરામય, (વિ.) તંદુરસ્ત, નિરોગી; healthy: (૨) મેલ કે કચરા વિનાનું; free from dirt: (૩) (ન.) સ્વાસ્થ, તંદુરસ્તી; good health. નિરામિષ, વિ) (ખોરાક વગેરે) માંસરહિત, (food, etc.) vegetarian. નિરાલંબ, (વિ) જુઓ નિરાધાર. નિરાશ, (વિ.) આશારહિત, નાઉમેદ; disappointed, despondent: (2) Cofret; dejected:નિરાશા, (સ્ત્રી.) disappointment: GARIRLATE, (4.) pessimism: નિરાશાવાદી, (વિ) pessimistic, (૫) a pessimist. નિરાશ્રિત, (વિ) જુઓ નિરાધાર: (૨) 24144 $ paugarea; unsheltered, unprotected: (૩)ગુજરાનના સાધન વિનાનું; destitute: (8) 12/04; poor. નિરાસત, વિ) આસક્તિરહિત; unattached. (૨) નિરપેક્ષ, ઉદાસીન; free from desires, disinterested. નિરાહાર, નિરાહારી, (વિ) ઉપવાસી, uy; fasting, hungry. નિરાળું, (વિ.વિશિષ્ટ, તદ્દન ભિન્ન પ્રકારનું, 0144 [!s; peculiar, distinct, typical: (૨) જુદું; different. નિરાંત, (સ્ત્રી)શાંતિ, આરામ; peace, rest, repose: (૨) જંપ, સુખ; tranquillity, bliss (૩) સગવડ, સુવિધા; comfort: (૪) સલામતી; safety: (૫) ઉપાધિ કે Figaroare; freedom from troubles_or worries:(૬) ફુરસદ; leisure: નિરાંતે,(અ.)શાંતિથી, શાંત ચિત્ત, આરામથી, સુખચેનથી; peacefully, with a cool mind, comfortably, without ex citement or hurry. નિરીક્ષક, (મું) નિરીક્ષણ કે તપાસ કરનારુ an observer, an inspector: નિરીક્ષણ, (ન) અવલોકન, તપાસ: observation, inspection: નિરીક્ષા, (ગ્રી.) નિરીક્ષણ નિરીશ્વર, (વિ.) ઈશ્વરરહિત; godless: (૨) નાસ્તિક; atheistic -વાદ, (૫)નાસ્તિક વાદ; atheism, નિરત્તર, (વિ.) જવાબ ન આપનારું કે ન 24149 2150413'; unanswering, incapable of answering or refuting: (૨) સામા પક્ષથી ચૂપ કરાયેલું; silenced by the opposite party. નિરુત્સાહ, (પું)ઉત્સાહ કે આશાનો અભાવ, Ariell; absence of spirit or zeal. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy