SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિપુણ ૪૦ નિમિષ પાયમાલી; destruction, ruin (૩) મૃત્યુ death: (૪) (વ્યા.) અવ્યય; (grammar) an adverb: (૫) અનિયમિત શબ્દ; an irregular word: નીપાતી, (વિ.) નીચે પડતું; falling down (૨) નાશ પામતું; decaying. નિપુણ, (વિ.) નિષ્ણાત, પ્રવીણ; expert, skilled, proficientતા ,(સ્ત્રી.)પ્રાવીણ્ય; proficiency. નિબંધ, (પુ.) વ્યવસ્થિત, ચિતનપ્રધાન લેખ; an orderly, thought-provoking article or composition, an essay: (૨) કાયદો, નિયમ; a law, a rule:-કાર, (પુ.) નિબંધ લેખક; an essayist. નિબંધન, (ન) બાંધવું તે; the act of binding or fastening. (૨) અવરોધ, અટકાયત; a restraining, a checking, an impediment. (૩) બંધન, બેડી; a bondage, fetters. નિબિડ, (વિ.) ગીચ, ધાડું; dense, thick: (૨) ખૂબ મુશ્કેલ; very tough. નિબોધ,(પુ.)નિબોધન, (ન.) જ્ઞાન, વિદ્વતા; knowledge, learning, scholarship. નિભાડ, (પુ) જુઓ નિમાડો. નિભાવ, (૫)ગુજરાન, ભરણપોષણ; maintenance, subsistence: (૨) આધાર; support: (3) 2314; endurance: નિભાવવું, (સ. ક્રિ.)નિભાવ કરવો, અસ્તિત્વ ટકાવી રાખવું; to maintain: (૨) મુશ્કેલીથી ગુજરાન ચલાવવું; to maintain with difficulty: (૩) સહિષ્ણુતા દાખવવી, ચલાવી લેવું; to tolerate, to put up with. (૪) દરગુજર કરવું, સૌજન્યપૂર્વક ઉપેક્ષા કરવી: to overlook, to wink at courteously. નિર્ભર, (વિ.) વજનદાર, ભારે; heavy: (૨) મજબૂત; strong, stout: (૩) ભરેલું; full: (૪) જીરું અને નકામું; worn out and useless. નિભ્રંછના, (સ્ત્રી) જુઓ નિર્ભના. નિબંછવું, (સ. ક્રિ.) નિર્લ્સના કરવી, (જુઓ નિર્ભસ્રના); to censure or criticise jealously, to scorn, to threaten, etc.. નિમક, નમક, (ન) મીઠું; salt: -હરામ, (વિ.) અન્નદાતાને દ્રોહ કરનાર, કૃતધ્ર; faithless to bread giver, ungrateful: -હરામી, (સ્ત્રી.) કૃતજ્ઞતા; ingratitude, faithlessness: 64141, (વિ.) કૃતજ્ઞ; true to one's salt, grateful, faithful: -હલાલી, (સ્ત્રી) $osidi; gratefulness, fidelity. નિમગ્ન, (વિ.) તલ્લીન, ગરક, એકાકાર; deeply absorbed or engrossed in. નિમજ્જન, (ન.) ડૂબાડવું તે, બકું; an immersion, a diving. નિમણુક, (સ્ત્રી) હોદ્દો, પદ કે ચોક્કસ કામગીરી માટે નીમવું કે નિમાવું તે; an appointment, an assignment: (2) પદ, હેદ્દો an office: (૩) પગાર, વેતન; salary, stipend, wages. નિમતાણ, નિમતાનો, (૫) તપાસ; checking: (૨) (પુ.) હિસાબની તપાસ, auditing. (an auditor. નિમતાનદાર, (પુ.) હિસાબ તપાસનાર; નિમંત્રણ, (ન) આમંત્રણ, નેતરું; an invitation. (iavite. નિમંત્રવું, (સ. ક્રિ.) આમંત્રણ આપવું; to નિમાજ, (સ્ત્રી) જુઓ નમાજ. નિમાડો, (કું.) કુંભારની ભઠ્ઠી; a potter's kiln (૨) એ ભઠ્ઠીમાં પાક્તાં વાસણને 2140; collection or pile of earthen wares processed in such a kiln. નિમિત્ત, (ન) કારણ; a cause: (૨) હેતુ, 6421; a motive, a purpose, an intention: (3) Ubd; an omen: (*) ટો આરોપ, આળ; false accusation: (૫) બહાનું; a pretext. નિમિષ, (પુ.) આંખને પલકારે, a twinkling of the eye: (૨) ક્ષણ, પળ; a moment. (lying below or under. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy