SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાગરિક ૪૨૨ નાડ નાગરિક, (વિ) જુએ નાગર (૧) (૨) (૫) શહેરનો રહેવાસી; an urbanite: (૩) સ્વતંત્ર રાષ્ટ્રને પ્રજાજન; a citizen thl, (.) citizenship. નાગરી, (વિ.) જુએ નાગર: (૧) (૨) 41917914fad; of the Nagar caste: (૩) (સ્ત્રી) શહેરી સ્ત્રી; an urbanite woman (૪) દેવનાગરી લિપિ; the Sanskrit or the Balbodh script. નાગલી, (સ્ત્રી) એક પ્રકારનું હલકું અનાજ; a kind of coarse grain. નાગલોક, (૫) પાતાળપ્રદેશ; the under world, the sub-terranean region. નાગાઈ, (સ્ત્રી) નિર્લજપણું; shame lessness: (?) 42211%; cunningness. નાગુ, (વિ.) નગ્ન, ઉઘાડું; naked, nude, bare: (૨) ભારહિત; unadorned, undecorated: (૩) નિર્લજજ; shameless: (૪) લુચ્ચું, બદમાશ; cunning, roguish. નાગોડિયુ, (વિ.) જુએ નાગુ. નાગોરી, નાઘોરી, (કું.) મુસલમાન ભરવાડ, a Muslim shepherd. નાચ, (પુ.) નૃત્ય; a dance, dancing (૨) નૃત્યને જલસ; a dancing performance :or party. (૩) તમાશે, ખેલ; an entertaining performance or party. (female dancer, નાચનારી, (સ્ત્રી) નાચ કરનાર સ્ત્રી; a નાચવું, (અ. ક્રિ.) નૃત્ય કરવું; to dance નાચિકેત, (પુ.) અનિ, અગ્નિદેવ; fire, the God of fire. નાચીજ, (વિ) મામૂલી, નવું; common place, insignificant(૨) નકામું; useless, worthless. નાછૂટકે,(અ) લાચારીથી, ફરજિયાત; help lessly, compulsorily. નાજનીન, (સ્ત્રી) માશક; a sweet-heart, a beloved: (૨) અતિશય સુંદર સ્ત્રી; a very beautiful woman. નાજર, (૫) અદાલતને એક અધિકારી; an officer of a judicial court. નાજુક, (વિ.) કોમળ; tender, delicate (૨) નાનું, અથવા પાતળું અને કોમળ; small or thin and tender. નાટ, (ન.) નૃત્ય; a dance. (૨) નાટકની Royanid; a dramatic performance. નાટ, (અ) અવશ્ય, નક્કી, અલબત; surely, certainly, of course. નાટક, (ન) દશ્ય-કાવ્ય કે સાહિત્યકૃતિ; a play, a dramas (૨) એની રંગભૂમિ પર poy241d; a dramatic performance: (૩) જાહેર ફજેતી કે ભવાડ; a public disgrace or fiasco: (૪) ઢાંગ; pretence -કાર, (પુ.) નાટકનો લેખક; a playwright, a dramatist: (૨) નટ; an actor: -મંડળી, (સ્ત્રી) a dramatic company: –શાલા, શાળા, (શ્રી.) નાટક રજૂ કરવાનું સ્થળ; a dramatic threatre, a play-house: નાટડ્યુિં , (વિ.) નાટકનું કે એને લગતું; of or pertaining to a drama, dramatic. (૨) બનાવટી, ઢાંગી; pretentious: (2) 2441727 (as; unreal: (૪) રોમાંચક; thrilling: નાટકી, નાટકીય, (વિ) જુએ નાટકિયુ. નાટિકા, (સ્ત્રી) ટૂંકું નાટક; a short play. નાટય, (ન) નૃત્ય, અભિનય વગેરે; dancing, acting, etc. –કલા, કળા, (સ્ત્રી.) નૃત્ય અને અભિનયની કળા; the art of dancing, acting, etc., the dramatic art: -કાર, (પુ.) જુએ નાટકકાર –પ્રયોગ, (પુ.) નાટકની રજૂ2418; presentation of a play: -શાસ્ત્ર, (ન.) નાટકળાનું શાસ્ત્ર; dramaturgy. (of escape. નાઠાબારી, (સ્ત્રી) છટકવાનો માર્ગ; a way નાડ, (સ્ત્રી.) રક્તવાહિની, રગ, (ખાસ કરીને હાથના અંગૂઠાના મૂળ પાસેની જેના પરથી રોગનું નિદાન થાય છે.); a vein, an.. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy