SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અળરા www.kobatirth.org અળશ,(સ્ત્રી.) કચમૂજો; litter, refuse. અળશી, (શ્રી.) એક પ્રકારનુ તેલી ખી; a kind of oilseed, linseed: અળશિ(સિ)યું, (ન.)અળશીનુ તેલ; linseed oil. અળસિયુ, (ન.) એક પ્રકારનુ` દેરી જેવું 'તુ; a kind of string-like worm. અળાઈ, (સ્ત્રી.) ગરમીથી ચામડી પર થતી ઝીણી ફાલ્લી; a smal! pimple on skin caused by heat; prickly heat. અંક, (પુ.) ચિહ્ન, આંકા; a mark, a cut, a notch: (૨) સંખ્યા, (સખ્યાને) આંકડા; a number, a numerical figure: (૩) કલંક, ડાધે!; blemish, a blot: (૪) ખેાળા; lap: (૫) નાટકને વિભાગ; an act of a drama:(૬) (સ્ત્રી.) આલિંગન; an embrace. અ'કિત, (વિ.) નિશાનીવાળું; marked: (૨) પ્રસિદ્ધ; famous: (૩) લેખિત; written: (૪) માન્ય કરેલુ'; approved. અંકુર, (પુ.) ગા; a sprout, an offshoot. અંકુશ, (પુ.) કાબૂ; control, restriction: (૨) હાથીને અંકુરામાં રાખવાનુ મહાવતનું લાઢાનું સાધન; a rider's iron hook to control an elephant. અકોડો, (પુ.) બન્ને છેડે વાળેલે સળિયા; a metal rod curved at both the ends: (૨) ધાતુના આંકડે; a hook: (૩) સાંકળની કડી – આંકડે; a staple of  chain: અકોડી, (સ્ત્રી.) નાને આંકડે; a small hook. અંકોલ, (પુ.) ઔષધિ માટે ઉપયોગી વનસ્પતિ; a herb: અંકોલ, (ન.) અકાલનુ ફળ; its fruit. અંગ, (ન.) રશરીર, the body: (૨) અચવ; a limb: (૩) ભાગ; a part, a member: (૪) શાખા; a branch: -ઉધાર, (વિ.) (અ.) કેવળ વિશ્વાસે ધારેલું; lent only cn credit, on credit: ૩૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir અંગૂર -કસરત, (સ્ત્રી.) વ્યાયામ; physical exercise. અંગના, (સ્ત્રી.) સુંદર સ્ત્રી; a beauti ful woman. અ’ગરક્ષક, (પુ.) વ્યક્તિના રક્ષણ માટેના ચાકીદાર કે સૈનિક; a personal guard, a body-guard: અગરક્ષા, (સ્ત્રી.) પેાતાની જાતની રક્ષા; self-defence. અંગરખું', (ન.) (-ખો), (પુ.) કસવાળે! લાંબેા ડગલેા; a long coat or upper garment with strings. અ‘ગરસ, (પુ.) ફળના નિર્ભેળ રસ; pure or unmixed fruit juice. અ`ગાર (અ`ગારો), (પુ'.) સળગતા કાલસા; a burning coal: (૨) અગ્નિ; fire: (૩) બળતરા; burning pain: -કૅ, (પુ.) મંગળગ્રહ; the planet Mars. અંગારિયું, (વિ.) ભસ્મીભૂત; burnt tc ashes. અગીયાર, (પુ.) (અંગીકરણ ), (ન.) સ્વીકાર: acceptance: અંગીકૃત, (વિ.) સ્વીકારેલુ'; accepted. અંગુલ, (પુ.) આંગળી; a finger: (૨) આંગળીની પહેાળા; breadth of a finger: (૩) પાણા ઇંચનુ માપ; a measure of three fourth () of an inch. અંગુલિ(લી), (સ્ત્રી.) આંગળી; a finger: નિર્દેશ, (પુ.) આંગળીથી બતાવવું તે; a finger-pointing, pointing out. અછો, (પુ.) શરીર લૂછવાના કાપડને કટકા; a towel, a napkin. અગડી, (સ્ત્રી.) હાથની વીંટી; a finger ring (૨) પગના અંગૂડા માટેનું ધરેણું; ornament for the big toe: (૩) દરજીની આંગળીના રક્ષણ માટેની ખેળી; a thimble. અગો (અગુષ્ઠ), (પુ.) હાથ અથવા પગનું સોંધો જાડુ આંગ; a thumb, a big toe અગર, (સ્ત્રી.) લીલી દ્રાક્ષ; a green an grape. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy