SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવાવું ૨૯૨ દેશી દેવાનુ; (અ. ક્રિ) બંધ થવું, અટકી જવું; to be shut, to be stopped: (?) ખલાસ થવું; to be exhausted: (૩) પાયમાલ થવું; to be ruined. દેવાળિયુ, (વિ.) નાદાર, દેવું ચૂકવવા 24815a; bankrupt, insolvent: $41ળિયો, (પુ.) નાદાર માણસ; a bankrupt or insolvent person: 414, (1) દેવું ચૂકવવાની અશક્તિ, નાદારી; bankruptcy, insolvency. દેવી, (સ્ત્રી) દેવની પત્ની; the wife of a God: (૨) દેવી સ્ત્રી, દિવ્ય શક્તિ; a goddess: (3) R19; a queen: () (માનાથે) સ્ત્રી; (in reverence) a woman. દેવું, (સ. ક્રિ.) આપવું, ઍપવું; to give, to cntrust: (૨) બંધ કરવું, વાસવું; to close, to lock, to shut: (3) મારવું, ઠોકવું; to strike, to knock. દેવું, (1) ઋણ, કરજ; a debt. દેશ, (પુ.) રાષ્ટ્ર, કઈ પ્રજાની માતૃભૂમિ; a country, a nation's motherland: (૨) પ્રદેશ, મુલક; region, territory: (૩) ક્ષેત્ર, જગા, અવકાય; a field, a place, space: (૧) ભાગ, વિભાગ, a part, a department -કાલ, કાળ, (પુ.) સમય અને સ્થળ; time and place: (૨) વર્તમાન યુગ કે સમય; the present age or time: (૩) વર્તમાન જીવનક્રમ કે સામાજિક વ્યવસ્થા; the present mode of life or social order: –દાઝ, (સ્ત્રી) પોતાના દેશ માટેની લાગણી, સ્વદેશાભિમાન; feelings for one's motherland, patriotism: -દ્રોહ, (૫) પોતાના દેશ પ્રત્યે બેવફાઈ; betrayal of one's own country: -દ્રોહી, (વિ) દેશ પ્રત્યે બેવફાઈ કરનારું; betraying or treacherous to one's own country: નિકાલ, (૫) કોઈ વ્યક્તિને દેશમાંથી હાંકી કાઢવી તે; exile, banishment, transportation:-61371, (૫) દેશ પ્રત્યે ભક્તિભાવ ઘરાવનાર; a patriot -ભક્તિ , (સ્ત્રી.) દેશ પ્રત્યેને ભક્તિભાવ; patriotism: -વટો, (૫) જુઓ દેશનિકાલ અને દેશાટન: (૨) પરદેશમાં વસવાટ; settlement in a foreign country. દેશાઈ, (૫) રાજશાહીમાં ગામડા અથવા તાલુકાના અધિકારી અને જમીનદાર; a land-owner cum officer in a village or district under a monarchy: (૨) એક અટક; a kind of surname: -ગીરી, (સ્ત્રી.) દેશાઈનાં પદ, સત્તા અને અધિકાર; the office, powers and rights of a landowner cum village or district officer: (૨) રાજ્ય તરફથી એને મળતાં જમીન, રોકડ રકમ વગેરેની ભેટ; the gifts of land, money, etc. given to him by the state. દેશાચાર, (૫) દેશનાં કે રાષ્ટ્રીય આચાર કે જીવનકમ; the customs and traditions of a country, national way of life. દેશાટન, (ન) પરદેશને પ્રવાસ; trave lling in foreiga countries. દેશાભિમાન, (ન) પિતાના દેશ માટેનાં અભિમાન કે ગૌરવ; constructive pride for one's country, patriotism: દેશાભિમાની, (વિ.) એવી ભાવનાવાળું; patriotic. (foreign country. દેશાવર, (૫) દેશાંતર, (ન) પરદેશ; a દેશી, (વિ.) દેશનું; native: (૨) સ્વદેશી, દેશમાં ઉત્પન્ન થતું કે બનતું, તળપદું; of or pertaining to one's country, indigenous: (૩) (પુ.) અદેશનો pecual; a native of one's country, a fellow countryman: (*) (સ્ત્રી) તળપદી ભાષા, પ્રાકૃત ભાષાને એક પ્રકાર; regional or local language or dialect, a kind of Prakrita For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy