SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org દેકારશ eyeઃ (૨) આંખ વડે થયેલે દેષ કે અપરાધ; a fault caused by sight: (3) નજરચૂક; faulty seeing: પથ, (પુ.) -મર્યાદા, (સ્રી.) જેવાનાં હૃદ કે મર્યાદા; the range of seeing or sight: -પાત, (પુ.) તેવું તે; seeing sight: (૨) અકસ્માત્ જેવું તે; an accidental glance or sight: -બિંદુ, (ન.) દૃષ્ટિકાણુ, મંતવ્ય. angle of vision, opinion, belief. ૩૯૦ દેકારા, (પુ.) આક્રમક પાકાર; an aggressive shout: (૨) ધાંધાયુક્ત ધમાલ; a rowdy commotion. દેખત, (અ.) રજૂ થાય એ જ સમયે, જોતાં. વેત; on presentation, at sight: દેખતું, (વિ.)જોવાની શક્તિવાળુ; having the power of seeing: (૩)વિચારવંત, સમજુ, sensible, thoughtful, prudent, judicious. દેખરેખ, (સી.) તપાસ, સંભા; supervision, watch, care: (૨) વાદ્યીપણું; guardianship. (view; to behold. દેખવુ, (સ. ક્રિ.) તેવું; to see, to દેખા, (સી.) પ્રત્યક્ષ થતું દેખાવું તે; appearance, sight દેખાડ, (પુ.) દેખાડો, (પુ.) દેખાડવું-રજૂ કરવુ તે; presentation: (૨) ડેળ; false or deceitful show, pretence. દેખાડવુ, (સ. ક્રિ.) બતાવત્રુ રજૂ કરવું; to show, to present: (૨) પ્રદાન કરવું; to exhibit: (૩) સભાગ માટે પશુને માાપશુ પાસે લઈ જવે; to take or bring a male-beast to a femile one for intercouse: (૪) હથિયાર, આંખ વગેરે બતાવીને ધમકી આપવી; to th:eaten by showing a weapon or by an angry glance. દેખાદેખી, (સ્રી.) મૂર્ખાઈભયુ અનુકરણ: foolish imitation: (૨) (અ.) મૂર્ખાઈખરી રીતે; foolishly, senselessly. Acharya Shri Kailassagarsuri Gyanmandir દેદીપ્યમાન દેખાવ, (પુ.) દૃશ્ય; sight, view, appearance: (ર) આકૃતિ, આકાર; a figure, an aspect, a shape: (૩) ડાળ, ખાટા દેખાવ; pretence, false show. દેખાવડુ', (વિ.) આકર્ષક, રૂપાળુ . સુંદર; attraciive, hendsome, beautiful. દેખાવુ, (અ. ક્રિ.) જણાવું, નજરે પડતુ, સૂઝતુ; to appear, to seem, to look, to be perceived. દેખીતુ', (વિ.) ખુલ્લુ', પ્રત્યક્ષ, સ્પષ્ટ; open, obvious, manifest; (૨) કેવળ બાહ્ય દેખાવ પૂરત, ભ્રામક, અવાસ્તવિક; only apparent, illusory, unreal. દ્વેગ (દ્વેગડો), (પુ.) ધાતુનુ મારુ રાંધવાનું વાસણ; a large metallic cooking poા: દેગ (દેગડી), (સ્ક્રી.) અવું નાનુ વાસણ; such a smaller pot. દેજ (દહેજ), (સી.) (ન.) વરપક્ષ તરફથી કન્યાને મળતી ઘરેણાં, કપડાં વગેરેની ભેટ; the gift of ornaments, clothes given to the bride by the bridegroom's party (ર) કન્યા મેળવવાની કિંમત; the price of having a bride. દેડકી, (શ્રી.) દેડકાની મા; a female frog: દેડકું, (ન.) ખાસ કરીને ચામાસામાં ભેજવાળી જમીનમાં થતુ એક પ્રાણી; a frog: દેડકા, (પુ.) દેડકું; a male frog. દેણુ, (ન.) કરજ, ઋણ, દેવું; debt: (૨) ઉપકારના ભાર; burden of obligation: (૩) સરકારને ભરવાની રકમ વગેરે; money, etc. to be paid to the government: -ગી, (સ્ત્રી.) ભેટ, બક્ષિસ; a gift, a present: (૨) દાન; donation: −દાર, દેણિયાત, (વિ.) દેવાદાર; indebted: દેણુ', (ન.) કરંજ, દેવુ; dt. દેદાર, (પુ.) જુઆ દીદાર. દેદીપ્યમાન, (વિ.) તેજસ્વી, ખૂબ પ્રકાશતુ, ઝગઝગતું; shining brightly, blaz'ng, resplendent. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy