SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬મદુમ ૩૮૬ દુર્જય small leather bag for keeping edible tobacco, opium, etc.: (?) ઘોડાને પૂછડી નીચેનો પટે; a crupper કુમકુમ, (અ) નગારાના અવાજની જેમ like the sound of a drum. દુમાવું, (અ. કિ.) ભરાવો, ગૂંગળામણું થવી; to be choked, to be suffocated: () Feue; to be afflicted: (૩) બળવું, ઝાળ લાગવી, દાઝવું; to be burst or scorched. દુરસ્ત, (વિ.) યોગ અથવા સારી સ્થિતિમાં in proper or good condition: (૨) સાચું, ખરુ, દોષરહિત; correct, right, faultless, accurate:(3) 2131રેલું, સુધારેલું; repaired, improved: (૪) વાજબી; just, proper. દુરસ્તી, (સ્ત્રી) સમારકામ; repairs' (૨) સમારકામ કે સુધારણા કરવાં તે; the act of repairing, improving or correcting: (૩) યોગ્ય કે અનુકૂળ સ્થિતિમાં 41149* a; the act of bringing into proper order or condition. દુરંત, (વિ.) દુઃસાધ્ય; very difficult to achieve or attain: (૨) અનંત, અપાર; endless, infinite. (૩) દુ:ખદ કે કરૂણ અંતવાળું; resuling of ending in misery or tragedy. દુરાગ્રહ, (૬) વધારે પડતો અને પાટો 241245; excessive and undue insistence: (૨) દ; obstinacy. દુરાચરણ, (ન.) ખરાબ અથવા અનૈતિક 2412789; bad or immoral behaviour: દુરાચરણી, વિ.) ખરાબ અથવા અનૈતિક આચરણ કરનારું, દુષ્ટ; misbehaving, wicked. દુરાચાર, (પુ.) જુઓ દુરાચરણ. દુરાચારી, (વિ) જુઓ દુરાચરણી.. દુરાત્મા, (વિ.) (કું.) દુષ્ટ, પાપી (વ્યક્તિ); wicked or sinful (person). દુરાશા, (સ્ત્રી) દુછ ઈચ્છા કે હેત; an evil desire or intention (૨) ફળી- ભૂત ન થાય એવાં ઇચ્છા કે હેતુ; a desire or intention incapable of being દરિજન, (પુ.) જો દુજન. (fulfi led. દુરિત, (વિ.) મુશ્કેલ: tough, difficult (૨) ૬, પાપી; wicked, evil: (૩) (1) દુકૃત્ય, પાપકર્મ; wicked or sinful, act. દુગ, (પુ.) કિર્લો; a fortress, a castle (૨) અભેદ્ય સ્થળ; impregnable place. દુગતિ, (સ્ત્રી) અધ:પતન; degeneration, fall: (૨) ખરાબ સ્થિતિ; bad condition: (૩) આધ્યાત્મિક અધ:પતન; sp riual degeneration. દુગમ, (વિ.) મુશ્કેલીથી જઈ કે પહોંચી 21424349°; inaccessible, unapproachable: (૨) ગૂઢ, મુશ્કેલીથી સમજાય એવું; mysterious, incomprehensible. દુ ધ, (સ્ત્રી.) ખરાબ વાસ; offensive or unpleasant smell: દુ ધી , (વિ.) ગંધાતું, ખરાબ વાસવાળું; stinking, bad smelling. (Parvati દુર્ગા, (સ્ત્રી.) દેવી પાર્વતી; the goddess દુગુણ, (૫) દુષ્ટ કે ખરાબ ગુણ; a y ce: (૨) ખરાબ લક્ષણ; a bad quality દુગુણી , (વિ.) દુર્ગણવાળું, ૬; vicious, wicked having bad qualities. દુર્ગેશ,(કું.) ભગવાન શંકર; Lord Shiva. દુર્ઘટ, (વિ.) ભાગ્યે જ બને એવું; happening rarely: (૨) મુશ્કેલીથી સાધ્ય; dicult to achieve or fulfil: (3) અસંભવિત, અશક્ય; impossible. દુર્ઘટના, (સ્ત્રી) હોનારત, અકસ્માત; a disaster, an accident. દુઘર્ષ, (૫) ઘડે, અથડામણ; quarrel, friction (૨) હરીફાઈ; rivalry. દુર્જન, (૫) દર, પાપી માણસ; a wicked or sinful person: (૨) બદમાશ માસ; a rogue, a villain. દુર્જય, (વિ.) જીતવું કે વશ કરવું મુશ્કેલ; difficult to conquer or subdue. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy