SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિવેટ ૩૮૨ દીનાનાથ દિવેટ, (સ્ત્રી) દીવાની વાટ; a wick. દિવેલ, (ન) એરંડિયું; castor-oil. (૨) બત્તીનું તેલ; oil for a lamp. દિવેલિય, (વિ.)દિવેલ જેવું ચીકણું; greasy like castor-oil: (૨) ગમગીન, ઉદાસ, (ort, sad, meloncholy, dejected, દિવેલી, (સ્ત્રી) એરંડબીજ; castor-seed. દિવેલા, (પં) એરડે, એરંડાનું ઝાડ; the castor-plant. દિવ્ય, (વિ.) દેવી, સ્વીચ; divine, celestial: (૨) અદ્ભુત, ચમત્કારી; wonderful, miraculous: (૩) તેજસ્વી; brilliant: (1) સુંદર, આકર્ષક, મહ; beautiful, charming. દિવ્યચક્ષ, (વિ.) (ન) દિવ્ય અથવા અદ્ભુત Ere (9103) (baving) divine or mir aculous vision or sight. દિવ્યજ્ઞાન, (ન.) દેવી, આધ્યાત્મિક જ્ઞાન; divine spiritual knowledge. દિશ, દિશા, (સ્ત્રી) પૂર્વ વગેરે અવકાશ સ્થળોમાંનું કોઈ એક; a direction, one of the ten divisions of space: (૨) બાજુ, સ્થાન; a side, a location: (૩) માર્ગ, રસ્ત; a way, a road(૪) સૂચન; a suggestion, a hint. દિશદિશ, દિશદિશ, દિશોદિશ, (અ). બધી દિશાઓમાં સર્વત્ર; in all direct ions everywhere. દિંગ, વિ.) આશ્ચર્યચકિત, દિગ્મઢ wonder struck, stunned, dismayed. દી, (પુ) જુઓ દિવસ: (૨) ચડતી પડતીને સમય; the time of prosperity or adversity. દીકરી, (સ્ત્રી.) પુત્રી; a daughter. દીકરે, (પુ.) પુત્ર; a son. દીક્ષા, (સ્ત્રી.) સલાહ, ઉપદેશ; advice, counsel, sermon (૨) ધાર્મિક ક્રિયા, યજ્ઞ, વ્રત વગેરેને પ્રારંભ; initiation of a religious rite. a sacrifice or a vow: (૩) પૂન; worship: (૪) તપશ્ચર્યા, દેહદમન વગેરે; observance of austerities. દીક્ષિત, (વિ.) દીક્ષા લીધી હેય એવું; morally or religiously well-advised, one observing austerities: (૨) (વિ.) (પુ.) યજ્ઞ કરનાર; the per former of a sacrifice. દીગર, (વિ.) (અ) જુઓ દિગર. દીઠ, (અ) દરેક અલગ અલગ રીતે; each severallyઃ (૨) (વ્યક્તિ કે વસ્તુ) પરવે; per (head or unit) [viewed. દીઠેલ, દીઠેલુ, વિ.) દેલું: seen, દીદાર, (પુ. બ. વ.) ચહેરે; the face (૨) વ્યક્તિત્વ, રૂપ; personality, physical appearance: (૩) તેજ, કાંતિ; lustre. દીદી, (સ્ત્રી) મોટી બહેન; elder sister. દીધેલ, દીધેલ, (વિ.) આપેલું, ભેટ તરીકે આપેલું; given, gifted, bestowed. દીન, (ન.) (પુ.) મુસલમાનોનો ઘર્મ, ઇસ્લામ; the religious faith of the Mahomedans, Islam: () ધર્મા, ધાર્મિક પ; religion, religious faith. દીન, (વિ.) ગરીબ, લાચાર; poor, helpless: (૨) વ્યથિત, દુ:ખી; aflicted, miserable: (૩) કગાલ, રંક; wretched, humble (૪) ખિન્ન, ઉદાસ; dejected. દીનતા, (સ્ત્રી.) ગરીબી, લાચારી; poverty, helplessness. (૨) વ્યથા, કંગાલિયત affliction, wretchedness:(૩)પામરતા, નમ્રતા; humility. દીનદયાળ, (વિ.) ગરીબ, વ્યથિત વગેરે પર €2143; merciful toward the poor, the afflicted, etc.: દીનબંધુ, (પુ.) ગરીબોનો મિત્ર; a friend of the poor and the afflicted. દીનાનાથ, (૫) ગરીબ, વ્યથિત વગેરેનો રક્ષક, ઈશ્વર, પ્રભુ; the protector of the poor and the afflicted, God. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy