SearchBrowseAboutContactDonate
Page Preview
Page 377
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દલાલું ૩૭૨ દશાંશ દલાલુ, (ન) દલાલની ફરજો અને કામગીરી; the duties and functions of an agent or a broker. દલિત, (વિ.) જુલમ કે અન્યાયનું ભોગ બનેલું; tyrannised, oppressed (૨) દબાયેલું, પીડિત,, down-trodden. દલિતોદ્ધાર, (૫) દલિતોને ઉદ્ધાર; eman cipation of the down-trodden. દલીલ, (સ્ત્રી.) બચાવ કે સમર્થન માટેનું વિધાન; an argument, a plea:આજી, (સ્ત્રી) અરસપરસ દલીલો કરવી તે; argumentation. દલો, પૂંછ, થાપણ; wealth, property. દવ, (૫) જંગલ, વન; a forest. (૨) દાવાનળ; a widespread forest-fire: (૩) બળતરા, વ્યથા; burning sensation, affliction. દવરાવવુ, (સ. ક્રિ.) (પશુ વગેરે) પ્રજોત્પત્તિ માટે સંજોગ જો; (beasts, etc.) to arrange for an intercourse with a view to progeny. દવલું, (વિ) અપ્રિય, અણગમતું, અણુ માનીતું; repulsive, disfavoured. દવા, (સ્ત્રી.) ઔષધ, એસડ; a medicine, a drug (૨) ઉપાય, ઇલાજ; a remedy. દવાખાનું, (ન.) ઔષધાલય, રુગ્ણાલય; a medical dispensary, a hospital. દવાત, (૫) શાહીને ખડિયો; inkpot. દવાદારૂ, દવાપાણી, (ન. બ. વ.) વૈધકીય સારવાર; medical treatment (૨) સડસડ; medicines in general. દવાવાળો, (૫) ઔષધો વેચનાર; a chemist and druggist. દશ, (સ્ત્રી) દિશા; a direction. દશ, (વિ.) “૧૦'; '10', ten. દશક, (પુ.) દશને સમુદાય; a collection A : ૨) દશમો ભાગ; the tenth patt: (૩) દશને સ્થાનમાં રહેલી સંખ્યા; the number in the tenth place: (૪) દશ વર્ષને સમય; a decade. દશકો, (૫) જુઓ દશક. દશદિશ, દશદિશા, (સ્ત્રી) (બ. વ.) બધી, દશેય દિશાઓને સમૂહ; all the ten directions collectively: (ચાર દિશા, ચાર ખૂણા, આકાર અને પાતાલ); (the four directions, the four corners, the sky and the under-world: (?) (અ.) સર્વત્ર; everywhere. દશન, (ન.) દાંત; a tooth. દશમ, (વિ.) દશમું; tenth: (૨) (સ્ત્રી.) હિંદુ પંચાંગનાં પખવાડિયાની દશમી તિથિ; the tenth date of the fortnight according to the Hindu almanac: દશમી, (સ્ત્રી.) દશમ. દશમી, (સ્ત્રી.) એક પ્રકારની વાની; a kind of an article of food. દશમ, (વિ.) ક્રમમાં નવ પછીનું; tenth: (ન) મૃત્યુ પછી દશમે દિવસે થતી ધાર્મિક 1841; religious Ceremony performed on the tenth day after a person's death. દશર, () જુઓ દશેરા. દશા, (સ્ત્રી) હાલત, સ્થિતિ; state, con dition: () sanal dels $l; a stage of life. (૩) ખરાબ હાલત, દુર્ભાગ્યને 21744; wretched condition, a period of misfortune: (અ) ગ્રહોની સારી કે માઠી અસર; the good or evil influence of planets: (૫) જુઓ દશા, (સ્ત્રી.) યંત્રો, પૈડાં વગેરે ઊંજવા માટે મુકાતો તેલ કે ચીકણા પદાર્થ યુક્ત કાપડને ટુકડો; a small piece of cloth soaked with oil or a lubricant for lubricating machines, wheels, etc.: (૨) જુઓ દશી. દશાવતાર, (પુ. બ. વ.) ભગવાન વિષ્ણુના દશ અવતાર; the ten incarnations of Lord Vishnu. દશાંશ, (પુ.) દશમો ભાગ; the tenth part: (૨) (વિ.) (ન.) દશક પર આધારિત For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy