SearchBrowseAboutContactDonate
Page Preview
Page 359
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તુમાર ૩૫૪ તુમાર, (૫) બે પક્ષ વચ્ચેને વિસ્તૃત 49049612; prolonged correspondence between two parties: (વિ.) તુમારને લગતું; pertaining to such correspondence: –શાહી, (સ્ત્રી.) બિનજરૂરી વિસ્તૃત પત્રવ્યવહારથી થતા facunt; delay caused by unnecessary prolonged correspondence. અલ, (વિ.) ઘાંઘાટ અને ધમાલયુક્ત; rowdy and tumultuous (૨) ઝનૂની, ભચંકર(લાઈવ.); (battle, etc.) fierce, terrible: (૩) (ન.) ધોધાયુક્ત ધમાલ; rowdy tumult or commotion. સુરગ, (૫) ઘેડ; a horse. સુરત, (અ.) તરત, એકદમ; at once. તરંગ, (ન.) કેદખાનું, કારાગૃહ; a prisonhouse, a jail: (?) 102112; a thought, a notion: (૩) ધૂન, તરંગ; whim. તરંગ, તરંગમ, (પુ.). ઘોડે; a horse. તુરંત, (અ) જુઓ તુરત, તરત. તુરાઈ, (સ્ત્રી) એક પ્રકારનું રણશિંગું; a kind of trumpet: (૨) (વણકરનો) Sizel; (a weaver's) shuttle. તરિ, તૂરી, (૫) ઘોડે; a horse; (૨) (સ્ત્રી) જુઓ તુરાઈ. તુરીય, (વિ.) ચોથું; fourth: (૨) (ન.) 2014!”; a fourth part, a quarter: તુરીયાવસ્થા, (સ્ત્રી) જુઓ તુર્યાવસ્થા. ત્ય, (વિ.) (ન) જુઓ તુરીય. તુર્યા, તુર્યાવસ્થા, (સ્ત્રી) મનની ચોથી અવસ્થા, આત્મસાક્ષાત્કારની અવસ્થા; the fourth state of the mind, the state of self-realisation. તુલના, (સ્ત્રી) સરખામણી; comparison (૨) સામ્ય; equality. તુલસી, (સ્ત્રી.) એક પ્રકારને પવિત્ર છોડ; a kind of sacred plant. તુલા, (સ્ત્રી) વજન કરવાને કાંટે કે ત્રાજવું; a weighing balance or scales: (૨) તિષની સાતમી રાશિs the seventh sign of the zodiac, libra (3) geldti, comparison, equality. તુલ્ય, (વિ.) સરખું, સમાન; similar identical. તવેર (તુવર), (સ્ત્રી) એક પ્રકારનું કઠોળ; a kind of pulse: (2) 221 015; its plant. (rice. તુષ, (ન.) ચોખાનું ઉતરું; a husk of તુષાર, (ન.) બરફ, હિમ; snow, ices (૨) ઝાકળ; dew: (૩) વરસાદની ફરફર a drizzle. તુષ્ટ, (વિ.) સંતુષ્ટ; satisfied: (૨) તૃપ્ત; satiated: (૩) રાજી, ખુશ, પ્રસન્ન; pleased, delighted: (૪) આત્મસંતોષી; self-satisfied. વૃષ્ટિ, (સ્ત્રી) સતેષ; satisfaction, contentment: (?) qfint; satiation: (૩) રાજીપો, પ્રસન્નતા; pleasure, (૪) 2414731214; self-satisfaction. તુષ્યમાન, (વિ.) જુએ તુષ્ટ. તુળસી, (સ્ત્રી) જુઓ તુલસી. તુ, (૩) બીજાપુરૂષ એકવચનનું રૂપ; thout -કાર, તુકારે, (૫) “તું” કહીને અર્થાત ઉદ્ધતાઈથી સંબેધવું તે; a rude mode of addressing –કારવું, (સ. ક્રિ) “તું” કહીને અર્થાત ઉદ્ધતાઈથી સંબેધવું; to address rudely. તુગ(વિ.) ઘણું ઊંચું; very high, lofty: (?) (.) 49'; a mountain: (૩) શિખર, ટોચ; a peak, a summit. તુગુ, (વિ.) જાડું, તગડું, સ્થૂળ; thick, plump: (?) $20; swollen, inflated: (૩) (ન.) હળના દાંતા પરનો જાડો ભાગ; the thick portion above the tooth of a plough: (૪) ફાંદ, ફૂલેલું પ; swollen belly. તડ, (ન.) માં, મુખ; the mouth: (૨) ચાંચ; a beak: (૩) સં; the trunk of an animal: (૪) ચહેરો; the face. તુડ, (વિ.) તેડું, મિજાજી, તુમાખી; hottempered, insolent -મિજાજ, (કું.) For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy