SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તિત તિત (વિ.) તીખું, કડવું; acrid, bitter. તિજોરી, (સ્ત્રી) કીમતી વસ્તુઓ, નાણાં વગેરે રાખવાની લોખંડની મજબૂત મેટી પેટી; a chest: (૨) સરકારી નાણાં રાખવાનાં સ્થળ કે ખાતું; a government-treasury. તિતાલી, (વિ.) જક્કી અને વાતવાતમાં ઝઘડા કરે એવું; obstinate and peevish: (૨) છીછરા મનનું; shallow-minded (3) અસ્થિર, નાદાન; unsteady, childish. તિતિક્ષા, (સ્ત્રી) મુશ્કેલીઓ, દુઃખ વગેરે શાંત ચિતે સહન કરવાં તે, સહનશીલતા; endu rance, forbearance. તિતિક્ષ, (વિ) તિતિક્ષાને ગુણ ધરાવતું cool and collected in the face of difficulties, misery, etc. તિથિ, (સ્ત્રી) હિંદુઓના પંચાંગને, ચંદ્રની ગતિ પર આધારિત દિવસ; a date according to the Hindu calendar, a lunar day: (૨) સંવત્સરીને દિવસ; an anniversary day. તિમિર, (ન.) અંધકાર; darkness: (૨) (વિ.) અંધકારમય; dark. તિરકસ,(વિ) ત્રાંસું; oblique= (૨) (અ) ત્રાંસી રીત: obliquely: (૩) નિ.) હવાઉજાસ માટેનું જાળિયુ; a ventilator. તિરસ્કાર, (પું) ધિક્કાર, તુચ્છકાર; hatred, contempt: () blu; disgust: (3) અનાદર; disrespect. [slanting. તિર્યક, (અ) (વિ.) ત્રાંસું; oblique, તિયક, તિયચ, (ન.) પશુપક્ષીઓ; beasts and birds= (૨) માનવેતર પ્રાણીઓ; animals other than human beings. તિલ, (૫) જુઓ તલ. તિલક, (ન) કપાળ પરનો ચાલે કે શુક્સ સૂચક ચિહ્ન; an auspicious mark _on the forehead. તિલસ્માત, (પુ.) ચમત્કાર; a wonder: (૨) જાદુ; magic. તિલસ્માતી, (વિ.ચમકારી, જાદુઈ wonderful, magical. તિલાંજલિ, (સ્ત્રી) બરતરફી; dismissal: (૨) જુઓ તિલોદક. તિલાદક, (ન.) મૃત્યુ પામેલાં માણસને વિધિપૂર્વક અપાતાં તલ અને પાણી; se-ame and water ceremoniously offered to the dead. [spleen. તિલ્લી, તલી, તલી, (સ્ત્રી) બળ; the તિસમારખાં, (વિ)(૫) ક્રોધી કે બડાઈખોર (માણસ); hot-tempered or boastful (man). [FIE"l; a pick-axe. તીકમ, (૫) એક પ્રકારનું છેદવાનું ઓનર, તીર્ણ, (વિ.) બારીક અણુ કે ધારવાળું sharp-pointed or sharp-edged: (૨) આકરું, ઉગ્ર; pungent, vehement: (૩) ડંખે એવું; biting (૪) વેધક; sharp, acute= (૫) ચપળ, ચાલા; active, ingenious. તીખટ, (વિ.) (ન.) તીખું, તીખી વસ્તુ; acrid (substance). તીખાટ, (૫) તીખાશ, (સ્ત્રી) તીખો સ્વાદ; acridity: (૨) સ્વભાવની ઉગ્રતા; heat of temper. તીખાં, (ન. બ. વ.) મરી; pepper. (૨) 47211; chillies. તીખુ, (વિ.) તીખાં મરચાં વગેરેના સ્વાદવાળું; acrid, bitter: (?) ea, oras; intense: (૩) ઉગ્ર સ્વભાવવાળું; hot-tempered: (૪) વ્યંગાત્મક કટાક્ષયુક્ત; sarcastice (૫) (ન)પલાદ; stcl: તમતમું,તમતમ, (વિ.) અત્યંત તીખું, ખૂબ તીખું; very acrid. તીજ, (સ્ત્રી.) તીજુ, (વિ) જુઓ ત્રિજ, તીડ, (ન.) ઊભા મોલનો નાશ કરતું એક પ્રકારનું પાવાળું જીવડું; a locust. તીર્ણ, (વિ.) તીવ્ર (અવાજ); shrill. (૨) તીક્ષ્ણ ધાર કે અણીવાળું; sharp-pointed, sharp-edged. તીતર, (૫) જુઓ તેતર. તીતી, (સ્ત્રી) (1) ચકલી; a sparrow (૨) પક્ષી; a bird. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy