SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તાલ, (૬) ગાયન કે સંગીતની લયબદતા rhythm of a song or music: (?) આનંદપ્રમોદ, મનરંજન; merry-making entertainment: (3) 28; pleasant interest: (૪) તાડનું વૃક્ષ; a palmtree: (૫) પ્રપંચ, યુક્તિ ; fraud, intri gue: (1) szlons; pair of cymbals. તાલ ટાલ), (સ્ત્રી) માથા પર વાળ ન ઉગતા હોય એવો વ્યાધિ; baldness: (૨) માથાને એવો ભાગ; bald part of the head. તાલકી (ટાલકી), (સ્ત્રી) ટાલકું, () તાળવું; the palate= (૨) પરી; skull. તાલપત્ર, (ન) જુએ તાડપત્ર. તાલબદ્ધ, તાલબધ, વિ.) (અ.) સંગીત અથવા ગીતની લય પ્રમાણે (તું); rhythmically, rhythmical: (૨) પદ્ધતિસર (1'); systematically, systematic. તાલવ્ય, (વિ) જુએ (તાલુ) તાલુસ્થાની. તાલાવેલી, (સ્ત્રી) ધૂન, તરંગ; a whim (૨) લગની, લેહ; strong fascination (૩) જુસ્સે, ઝનૂન; frenzy: (૪) આતુરતા, અધીરાઈ; eagerness, impatience. તાલીમ, (સ્ત્રી) શિક્ષણ, કેળવણી; education, training (૨) વ્યાયામ-શિક્ષાણ; physical training: (3) 21777disci. pline: અદ્ધ, (વિ.) શિસ્તવાળું; disciplined: –આજ, (વિ.) (કું.) વ્યાયામવીર, વ્યાયામને નિષ્ણાત; a gymnast. તાલુ, (ન) (સ્ત્રી) તાળવું; the palate: -સ્થાન, (ન) જ્યાં તાળવું આવેલું છે એ HP?l; the place where the palate is located: -સ્થાની, (વિ.) તાળવાની મદદથી ઉચ્ચારાતા(અક્ષર);pilatal(letter). તાલુક, (૫) સંબંધ, લાગતુંવળગતું હોવું તે; a relation, concern (૨) જાગીર, ગરાસ; an estate: (૩) તાલુક; a subdistrict: --દાર, (પુ) જાગીરદાર, ગરાસધણી; an estate owner, a landlord, a petty-ruler: (૪) તાલુકાને કારોબારી અધિકારી; an executive officer of a sub-district: tiik (વિ.) તાલુકદારને લગતું pertaining to a land-lord or a petty-ruler: (2) તાલુકદારનાં હેદો અને ફરજો; the office and functions of the executive officer of a sub-district. તાલુકે, (૫) જિલ્લાનો વિભાગ, પરગણું a sub-district. તાલે, (ન.) ભાગ્ય, નસીબ; fortune, fate. તાલેવંત, તાલેવર, તાલેવાન, (વિ.) ભાગ્યશાળી નસીબદાર; fortunate lucky (૨) શ્રીમંત, તવંગર, wealthy, rich. તાવ, (પુ) જુએ તા. (વ્યાધિ; fever, તાવ, (૫) જવર, શરીર ગરમ રહે એવા તાવ, (પુ.) અભિમાનથી મૂછને વળ દેવ a; a twisting of the moustache out of pride or vanity. તાવડી, (સ્ત્રી) લોઢી જેવું માટીનું પાત્ર; an earthen round, shallow baking plate (૨) પેણ, કઢાઈ; a frying pan: તાવડી, (પુ.) મોટી પેણી; a big pan. તાવણ, તાવણી, (સ્ત્રી.) ગરમ-કરીને શુદ્ધ કરવાની ક્રિયા; purification by heating (૨) માખણનું ધી બનાવવાની ક્રિયા; the process of preparing ghee from butter: (૩) આકરી કસોટી; a severe test. લાવવું, (વિ.) વરગ્રસ્ત, તાવના વ્યાધિવાળું; severish, suffering from fever. તાવવું, (સ. ક્રિ.) ગરમ કરીને કે ઉકાળીને શુદ્ધ કરવું; to purify by heating or boiling: (૨) માખણમાંથી ઘી બનાવવું; to prepare ghee from butter: (૩) ઓગાળવું; to melt: (૪) આકરી કસોટી કરવી; to test severely. તાવીજ, (ન.) મંત્રેલાં દેરો, માદળિયું, વગેરે; a thread symbolic of a charm or spell, an amulet. તાવેથા (તવેથા), (૫) લાંબા હાથાવાળું, એક છેડે સપાટ પાનવાળું પુરી, રોટલી For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy