SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તલસાંકળી ૪૩ તહકુબ ret; a piece nserted in satisfy an intense desire: (૨) આતુરતા, ઉત્કંઠા; eagerness. તલસાંકળી, (અ.) એક પ્રકારની ધી, ગાળ અને તલની મીઠાઈ, sweetmeat made of ghee, sugar and sesame. તલસ્પર્શ, (૫) તળિયા કે સપાટીને સ્પર્શ કરો તે; the act of touching the bottom of the surface: તલસ્પશી, (વિ.) ઊંડું (અભ્યાસ, તપાસ, વગેરે); deep (study, examination, scrutiny, etc.). (a divorce. તલાક, (સ્ત્રી.) લગ્નની ફારગતી, છૂટાછેડા; તલાટી, (૬) ગામડાનો સરકારી મહેસૂલી મહેતા કે અધિકારી; a government revenue accountant or officer of તલાવ, (ન.) જુઓ તળાવ. (a village. તલાશ, (સ્ત્રી) તપાસ, ચકાસણી; examination, investigation, scrutiny: (૨) શોધખાળ; search. (seeds. તલી, (સ્ત્રી) ઝીણું તલ; fine sesame તલી, (સી.) જુએ તિલ્લી, તલ્લાક, (સ્ત્રી) જુઓ તલાક. તલ્લી, (સ્ત્રી) જુઓ તિલી. તલ્લીન, (વિ.) મનુ, લીન; fully engrossed or absorbed in (૨) એકાગ્ર; concentrated. તવ, (સ) તારું; thine. તવ, (અ.) ત્યારે, એ સમયે; then, at that time. (rich. તવંગર, (વિ.) શ્રીમંત, પૈસાદાર; wealthy, તવાઈ, (સ્ત્રી) અણધારી આક્ત; an un expected trouble or calamity: (૨) દુર્ભાગ્ય; misfortune: (૩) ધાડ; a raid: (૪) ધમકી; a threat (૫) તાકીદ an urgency. (lity. તવા, (પુ.) આતિથ્ય સત્કાર; hospitaતવારીખ, (સ્ત્રી) ઈતિહાસ; history: (૨) કાલક્રમાનુસાર ઐતિહાસિક ચાદી; a chronicle. તવી, (સ્ત્રી) તળવાનું પાત્ર; a frying pan: (?) adl; a flat plate for baking breads, cakes, etc. તવેથો, (૫) જુઓ તાવે. તવો, (૫) મેટી તવી, જુઓ તવી (૨) ચલમમાં મુકાતે નાનો ગોળ પથ્થર; a round small piece of stone inserted into a smoking-pipe. તસતસવું, (અ. ક્રિ) ખૂબ તણાય કે તંગ રહે એવી રીતે બંધબેસતું હોવું; to be fitted very tightly or closely. તસતસાર, () તસતસવું તે; tight ness, closeness. (azul; a rosary. તસબી, (સ્ત્રી) ઈશ્વરસ્મરણ કરવાની માળા, તસર, (સ્ત્રી) જુઓ કસર. તસલી,(સ્ત્રી.) આશ્વાસન; consolation; comfort: (૨) વિશ્વાસ, ભાસ; trust, તસવી, (સ્ત્રી) જુઓ તસબી. (faith. તસવીર, (સ્ત્રી) ખી; a portrait; a photographs (૨) ચિત્ર; a picture. તસુ, (કું.)(સ્ત્રી) એક ઈંચ જેટલું લંબાઈનું H14; a measure of length equal to one inch. તસોતસ, (વિ) તંગ, ચપચપ; tight, close: (૧) (અ) તંગ કે ચપોચપ હોય એમ; tightly, closely. તકર, કું.) ચોર, પરફાડુ: a thief, a house-breaker. તકરવું, (સ. ક્રિ) ચોરી કરવી, તફડાવવું, ધર ફાડવું; to steal, to pilfer, to break into a house. તસ્કરી, (સ્ત્રી) ચેરી, તફડંચી વગેરે theft, pilfering, etc. તદી, (સ્ત્રી.) તકલીફ; trouble (૨) શ્રમ, મહેનત; labour.. તહ, (૫) (સ્ત્રી)(ન)સંધિ, સુલેહ; treaty, truce: () 2118111; compromise. તહકુબ, તહકૂબ, (વિ) મુલતવી, સ્થગિત. મેર; suspended or postponed for the time-being. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy