SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩૮ તમાલ તબક તબક, (સ્ત્રી) રકાબી, થાળી; a plate, ૩ tray: (૨) મજલે, માળ, a storey, an upper floor of a building. તબકકે, (૫) મજલો, માળ; a storey: (૨) અમુક સ્થિતિ કે હાલત; a stage or condition: (3) 2011; a circumstance: (૪) ધોરણ; a standard: (૨) વિભાગ; a section, a division. તબડક, (અ) ઘોડાની તેજ દેડના પગલાંના જેવા અવાજથી; with the sound similar to that of the steps of a fast-running horse: તબડકી,(સ્ત્રી) ઝડપથી દોડતા થોડાને પગરવ; the sound of the steps of a fast-running horse: (૨) ઝડપી દેડ; a fast running: તબડકે, (પુ.) સપાટો, ઝાપટ; a swift blow, a sudden swoop: (૨) વેગ, ઝડ૫; speed, swittness. તબડાવવું, (સ. ક્રિ) વેગથી દોડાવવું; to cause to run swiftly. (૨) ધમકી આપવી; to threaten: (૩) સખત ઠપકો 24110l; to rebuke severely. તબહૂક, (વિ.) મૂર્ખ, ગમાર; foolish: (૨) મૂઢ, અવાક; dull, tongue-tied. તબદીલ, (વિ.) સ્થળાંતર પામેલું; transferred. (૨) બદલાયેલું; changed: તબદીલી, (સ્ત્રી) બદલી, ફેરફાર; a transfer, a change. તબલથી, () તબલાંનો ઉસ્તાદ; an expert player of musical drums. તબલું, (ન) ઢેલ જેવું એક વાદ્ય, નરવું; a kind of musical drum. તબિયત, (સ્ત્રી) માનસિક સ્થિતિ, મિજાજ; mental condition, disposition, mood: (૨) સ્વાથ્યની દૃષ્ટિએ શારીરિક Para; condition of the body with regard to health. તબીબ, (૫) દાક્તર, વૈદ્ય; a doctor, a physician: તબીબી, (વિ) વેધકના વ્યવસાયને લગતું; pertaining to the profession of medical practice: (૨) (સ્ત્રી) વૈધકને વ્યવસાય; the profession of medical practice. તબેલા, (૫) ઘોડા, બળદ, દૂધાળાં ઢેર, ગાડીઓ રાખવાનાં સ્થળ કે મકાન; a stable. તમ, (ન) જુઓ તમસ. તમણ, (સ્ત્રી) ચૂલ, જમીન ખેડીને કરેલ ચૂલ; a fire-place made by digging the ground. તમણું, (વિ.) જુઓ બમણું. તમતમાટે, (વિ.) બહુ તીખું, તમતમું; acrid, pungent: (૨) (પુ.) તીખાસ; acridity. (gent. તમતમુ, (વિ.) બહુ તીખું; acrid, punતમન્ના, (સ્ત્રી.) ઉત્કંઠા, તીવ્ર ઈચ્છા; an intense desire: (?) 24182di; eagerતમરી, (સ્ત્રી) જુઓ તમ્મર. (ness. તમરુ, (ન.) રાત્રે તીણે અવાજ કરતું એક પ્રકારનું જતુ; a kind of cricket making shrill sound at oight. તમસ(તમ), (ન.) અંધકાર; darkness: (૨) અજ્ઞાન, ભ્રમ: ignorance, illusion: (૩) જુઓ તમે ગુણ. તમંચે, (પુ.) બંદૂક જેવું એક નાનું હથિયાર; પિસ્તોલ; a pistol. તમા, (સ્ત્રી.) દરકાર, પરવા; care, regard, consideration (૨) ખોટ, ઊણપ; a want, a shortage. તમાકુ, (ત્રી.) ધૂમ્રપાન અને છીંકણી માટે વપરાતા છોડનાં પાન; tobacco (૨) Ball Bus; a tobacco plant. તમા, (કું.) લપડાક, થપ્પડ; a slap. તમામ, વિ.) બધું, સંપૂર્ણ; all, while, entire: (૨) (અ) સંપૂર્ણ રીતે, સર્વથા; wholly, entirely. તમારુ, (સ) “તમે"નું છઠ્ઠી વિભક્તિનું 34; genetive case form of "you''. તમાલ, (પુ.) એક પ્રકારનું વૃક્ષ જેનાં પાંદડાં ઔષધ અને તેજાના તરીકે વપરાય છે: a kind of tree, the leaves of which are used as a medicine For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy