SearchBrowseAboutContactDonate
Page Preview
Page 341
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Kયા extensios, expansion (૩) સાતત્ય; continuity. તથા, (અ) અને and, as well as: (૨) એ પ્રમાણે; in that manner, તથાગત, વિ) ઉચ્ચતમ અધ્યાત્મિક સ્થિતિએ પહોંચેલું; having attained highest spiritual state or knowledge: (૨) ભગવાન બુદ્ધ; Lord Buddha. તથાપિ, (અ.) તેમ છતાં, તેપણ, even then, however, nevertheless, yet, still.. [so, amen. તથાસ્તુ, (બ) એમ થાઓ'; let it be તથ્ય, (વિ.) સાચું, વાસ્તવિક; true, real (ન.) સત્ય, વાસ્તવિક્તા; truth, reality. તથ્યશ, પું) સત્ય કે વાસ્તવિક્તાનો અંશ; an element of truth or reality: (૨) સાર, સારાંશ; git, cream, sum and substance. તદનુરૂપ, (વિ.) સમાન, સરખું; similar. તદનુસાર, (અ) તે પ્રમાણે accordingly. તદપિ, (અ) જુઓ તથાપિ. તદબીર, (સ્ત્રી.) યુક્તિ, કરામત, હિકમત, a plan, a contrivance, expedient. તદા, (અ.) ત્યારે; then, at that time. વદાકાર, (વિ) જુબો તદનુરૂપઃ (૨) લીન, મન; engrossed in, totally devoted to. તદુપરાંત, તદુપરિ, (અ) તે ઉપરાંત, quil; moreover, over and above that. તદ્ધિત, (પુ.) નામ, સર્વનામ, વિશેષણ વગરે પરથી ના શબ્દ બનાવવા માટેનો Hrd2; an aifix or termination for making a new word from a noun, pronoun, adjective, etc.: () (10.) એમ પ્રત્યયથી બનેલું; formed by such an affix તદભવ, (વિ.) તેમાંથી જમતું કે બનતું; arising or coming to existence fion that: (૨) અપભ્રષ્ટ (શબ્દ), (a word) slightly changed from its original form. તષિ, (વિ.) જુઓ તદાકારતદ્વિદ, (વિ.) (પુ) જુઓ તજજ્ઞ. તન, (૫) પુત્ર; a son. તન, (નશરીર, દેહ; the body. તનક, (વિ.) નાનું, ડું; small, little. તનખા, (૫) પગાર; a salary: (૨) મહેનતાણું; wages: (૩) હક, દા; a right, a claim. તનમન, (અ) અત્યંત આતુરતાથી; very eagerly: (૨) અધીરાઈથી, ઉતાવળથી, impatiently, hastily: ધન, (ન.બ.વ.) પિતાનું સર્વસ્વ; one's all possessions: (૨)પોતાનાં બધાં શક્તિ, સાધન, ઇ.; one's all powers and means: (૩) ઉચ્ચતમ H67914 ; highest ambition. તનમના, (પુ.) ઉશ્કેરાટ આવે; excite ment (૨) જસે; spirit: (૩) અધીરાઈ impatience: (૪) રોમાંચ; thrill. તનમનિયુ, (૧) એક પ્રકારનું ફૂલ; a kind of flower: (૨) એક પ્રકારનું સ્ત્રીઓ માટેનું કાનનું ઘરેણું; a kind of ear-ornament for women. તનય, તનુજ, (પુ.) પુત્ર; a son. તનયા, તનુજા, (સ્ત્રી. પુત્રી; a daughter. ત, (વિ.) પાતળું; thinઃ (૨) કૃશ, lean, emaciated: (૩) નાનું, થોડું small, life: (૪) નાજુક; tiny: (5) સુંદર; beautiful: (૬) (સ્ત્રી) (ન) શરીર; the body. તન્મય. (વિ.) લીન, મગ્ન, એકાગ્ર; absor bed or engrossed in, concentrated: (2) 2452 '; having become one or identical with. તન્માત્ર, (ન) તન્માત્રા, (સ્ત્રી. પંચમહા તેનું નિર્ભેળ સૂક્ષ્મ રૂપ; the pure and subtle form of the main five elements. (beautiful woman. તન્વી, (સ્ત્રી) પાતળી સુંદર સ્ત્રી; a slender For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy