SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઢાળિયો ક૨૮ ઢીંક ઢાળવાળાં ખેતર કે ભૂભાગ; a sloping field or piece of landઃ (૪) એક જ બાજુ ઢળતું છાપરું: a roof sloping on only one side: (૫) ઢળતું મેજ; a sloping table. હાળિય, (૫) જુઓ ઢાળકીઃ (૨) ખેતરમાં સિંચાઈ માટેને ઢાળદાર માર્ગa sloping water-course in a field for water ing crops. ઢાળે, (૫) જુઓ ઢાળકીઃ (૨) વિશ્રાંતિ, આરામ;leisure, rest:(૩)જુઓ ઢાકઢોળ. ઢાંકણ, (ન) આચ્છાદન, બંધ કરવાનાં કે છુપાવવાનાં વસ્તુ કે સાધન; a cover, a covering, a lid: (૨) ગુપ્તતા; secrecy: (૩) સંરક્ષણ; defence, protection, ઢાંકણી, (સ્ત્રી) નાનું ઢાંકણ જુઓ ઢાંકણુ ઘૂંટણની ઉપરનું ગોળાકાર હાડકું; the knee-bone. ઢાંકણું, (ન) જુઓ ઢાંકણ. ઢાંકપછેડ, ઢાંકપિછોડો, (૫) ગુનો કે દોષ છુપાવવાનાં કૃત્ય કે યુક્તિ; the act or scheme of concealing a crime or a fault ઢાંકવું, (સ. કિ.) કઇ વસ્તુથી આચ્છાદન કરવું કે બંધ કરવું; to cover or shut with a lid (૨) સંતાડવું; to hide. ઢાંકય, વિ.) ઢાંકેલું; covered (૨) સંતાડેલું, ગુપ્ત; hidden, secret. (૨) (ન.). પિરસ; sweets, cooked food sent to a relative, friend, etc. ઢાંક્યધીશું, (વિ.) ગુપ્ત ચિતાથી વ્યથિત; afflicted by secret anxieties. ઢાંઢો, (પુ.) મેટ સશક્ત બળદ, a big, strong ox. હિંગલી, હિંગલ, હિંગલ, જુઓ ઢીંગલી હીક, (સ્ત્રી) જુઓ ઢીંક. ઢીકણું, (વિ) જુઓ ઢીકણુ. ઠીકે, (પુ) જુઓ ઢકે. ઢીચવું, (સ. કિ.) જુઓ ઢીંચવુ. હીબવું, (સ. ક્રિ) કોઈની પીઠ પર મુકા 41791; to strike someone on the back with fist blows: (૨) ખૂબ માર Hiral; to beat heavily. ઢીમચુ (ડીમચું, (ન.) લાકડાનો મેટે ગઠ્ઠાવાળો ટુકડો; a big knotty log: (૨) માટીની જાડી કેડી; a thick earthen jar: (૩) ઠીંગણું, જાડું બાળક; a plump child: (/) Hy; the bead. ઢીમણ, ઢીમડ, (ન) કઠણ સેજો; a hard swelling on the skin: (2) માંસ, વગેરે છંદવાનું પાટિયું; a wooden board on which meat, etc is crushed. [(૨) નાવિક, ખારવો; a sailur. ઢીમર, (૫) માછીમાર; a fisherman: હીનું, (ન) જુઓ ઢીમણુ. હીલ, (સ્ત્રી.) વિલંબ: delay: (૨) શિથિલતા, ઢીલાશ; slackness, laxity: (૩) બેદર $12; laxity, carelessness. ઢીલ, (વિ.) શિથિલ; loose, slack: (૨) મંદ, આળસુ, dull, slow, lazy (3) પોચું; soft: (૪) નબળું, અશક્ત; weak, powerless: (૫) કાયર, ડરપોક; cowardly, timid. એ ઢીલ: ઢીલસ, (વિ.) તદ્દન ઢીલું (બધા અર્થમાં ઢીંક (ઠીક), (સ્ત્રી) માથાથી કરેલા પ્રહાર, a blow given by the head. (૨) 4612; a blow ઢીકણુ ઢીકણુ), (વિ) અમુક, અજાણ્યું (ફલાણું ઢીંકણું” એમ સાથે વપરાય છે); certain, unknown, unidentified. ઢીંકવી, (૫) સૂકાં નદી કે તળાવમાં પાણી માટે ખોદેલા ખાડાa pit dug into the bed of a dry river or pond. ઢીકાપાટ (ઢીકાપાટ), (ન. બ. વ.) મુકા અને લાતોથી મારામારી: a row with biows and kicks ઢીકે, (દી), (૬) કોઈની પીઠ પર મારેલે **; a fist-blow struck on someone's back: (?) **l; a fist blow For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy