SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઝળઝળિયાં ૨૯૯ ઝાડ ઝળઝળિયાં, (ન.બ.વ.) આંખમાં ઉમરાયેલાં આંસુ; tears welled up in the eyes. ઝળઝ, (ન) સૂર્યોદય પહેલાંનું અને સૂર્યાસ્ત પછીનું ઝાંખું અવાળું; twilight. ઝળહળ, (અ) જુઓ ઝળઝળ: (૨) (વિ.) તેજસ્વી, ચળકતું; bright, shining ઝળહળવું. (અ. ક્રિ) ઉગ્ર તેજથી પ્રકાશવું; to shine very brightly. ઝળળો, ઝરેળો,(૫) દાહથો પડેલો ફેલો; a blister caused by burning. ઝંકાર, (૫) જુએ ઝણકાર. ઝંખના, (સ્ત્રી) તીવ્ર ઉત્કંઠા; an intense desire or longing. (૨) વારંવાર થતું સ્મરણ; repeated remembrance (3) ચિતા; : nxiety. ઝખવાણું, (વિ.) ખસિયાણું, ભાંડું પડેલું; abashed, crestfallen (૨) ખિન્ન, નિરાશ; disappointed. ઝખવાનું, (અ. કિ.) હું પડવું, ખિન્ન ug; to be abashed, to be crestfallen (૨) ઝાખું કે ફીકું પડવું; to become dim or pule. ઝખવું, (સ. ક્રિ.) આતુરતાપૂર્વક ઇચ્છા કરવી; to desire or long eagerly: (?) ઝૂરવું; to pine: (૩) વ્યથાપૂર્વક સ્મરણ કરવું; to remember painfully. ઝખાયુ, (અ. કિ.) જુએ ઝંખવાવુક (૨) ઉગ્ર તેજથી અંજાઈ જવું; to be blinded my intense light. ઝઝટ, (સ્ત્રી) માથાઝીક, બેટી પંચાત; useless and tedious discussion: (૨) કંકાસ, કજિ; a quarrel. ઝંઝા, (સ્ત્રી) પવન કે તોફાની વરસાદને 249194; sound of wind or of stormy rainfall. ઝ ઝાવાત (પુ.) વંટોળિયા સાથે ભારે વરસાદનું તોફાન; a hurricane, heavy rainfall with stormy winds. ઝડ, (પુ) વજ, ધજા; a flag, a banner: (૨) ચળવળ, ઝુબેશ, a mass struggle or movement (૩) આગેવાની, નેતાગીરી; leadership: ઝડી, (સ્ત્રી.)નાનો ઝંડ; a bunting: ઝડધારી, (વિ.) ધ્વજ ધારણ કરનાર; (one) holding or bearing a flig (૨) ઝુંબેશ 21911 1912; (one) encouraging a struggle or movement. ઝંપલાવવું, (અ, ક્રિ) મરણિયા થઈને કે અવિચારીપણે સાહસ ખેડવું; to run or undertake a risk desperately or ઝંપો, (સ્ત્રી) કૂદક; a jump (blindly.) ઝાકઝમાક, (સ્ત્રી) ચળકાટ; brilliance: (૨) ઓ૫, ભપકે; splendour, pomp. ઝાકમઝોળ, (વિ) સુઘડ અને સ્વચ્છ tidy and clean (૨) (પુ) આનદ, ઉપભોગ; joy, delight. ઝાકમઝાળ, (વિ) ઝબકારા મારતું, અતિશય ઝમઝમતું; shining intensely. ઝાકળ, (સ્ત્રી.) () તુષાર, સ; dew. ઝાનું, (વિ.) વધાર; more, much (૨) Yosut; plentiful. ઝાટકછૂટક, ઝાટકફૂડક, ઝાટકામક, ઝાટકમડ, (ન.) (ઝાટકીને) સાફ કરવું a; the act of cleaning (esp. by winnowing). ઝાટકણી, (સ્ત્રી) ઝાટકીને સાફ કરવું તે; the act of cleaning by winnowing: (૨) ઝાટકવાનું મહેનતાણું; wages for winnowing: (3) 021 8451; an intense scolding. ઝાટકવું, (સ. ક્ર) (સૂપડા વડે) ઊપવું; to winnow: (૨) ઝાટકણી કાઢવી અર્થાત ઉગ્ર ઠપકો આપ; to scoll or eprove severely. ઝાટકે, (પુ.) જુઓ ઝટકો. ઝાડ, (ન.) વૃક્ષ, a tree: -પાન, (ન.) -પાલો, (પુ) વનસ્પતિસૃષ્ટિ; the vegetable world, vegetation coilectively. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy