SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra અહિઁ ત www.kobatirth.org (૯) (વિ.) અશુભ; inauspicious: (૧૦) આતકારક; calamitous. અરિહંત, (વિ.) દુશ્મનેને તારા કરનાર; destroyer of enemies: (૨) (પુ.) ભગવાન બુદ્ધુ; Lord Buddhaઃ (૩)જૈનેાના તીથ કરમાંના કાઈ એક; any one of the Tirthanker's of the Jains. અરીસો, (પુ.) દૃણ, આયને; a mi!rer, a looking-glass. અરુચિ, (સી.) અણગમે; dislike, repulsion: (૨) અપચા, ક્ષુધાના અભાવ; indigestion, loss of appetite: અનુચતુ, (વિ.) અણગમતું; repulsive. અરુણ, (વિ.) લાલ, રાતુ, સેનેરી; reddish, of golden colour: (૨) (પુ.) સૂર્યના સારથિ; the charioteer of the sun, aurora: (૩) પીઢ, ઉષા; the dawn, daybreak: (૪) સૂર્યોદય પહેલાંના સમયે આકાશને રંગ; the colour of the sky just before sunrise, i.e. at the dawn. અપરું (અરુપરું), (અ.) અવ્યવસ્થિત રીત; irregularly, in a disorderly manner. અરું', (અ.) નજીક; near: (૨) આ રીતે, આમ; thus. અરૂપ, (વિ.) આકારરહિત; shapeless, unembodied. અરે, (અ.) વ્યથા, આશ્રય, ચિંતા, વ. સૂચક ઉદ્ગાર; an exclamation expressing alliction, surprise, anxiety, etc.; ‘oh’: અરેરાટ, (પુ.), અરેરાટી, (સ્ત્રી. ) વ્યથા, આશ્ચય, ચિંતા વગેરેથી ઉદ્ભત્રતા આધાત; shock resulting fron affliction, surprise, anxiety, etc.; horror, intense repugnance. અર્ક (અરક), (પુ.) સત્ત્વ, સાર; essence, extract: (૨) સૂ'; the sun: (૩) પ્રકાશનું કિરણ; a ray of light: ૨૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir અથ (૪) આકડાને છેડ; a kind of poisonous plant. અગલ, (પુ.) બારણાના આગળ; a door's bolt: (૨) ભૂંગળ; a kind of hornlike musical instrument. અ', (પુ.) મુલ્ય; price: (૨) લ, ચોખા, વ. પૂન્ત માટેનાં દ્રવ્યા; offerings by way of worship such as flowers, rice, etc.: (૩) એવી પૃક્ત; a worship with offerings. અધ્ય,(વિ.) કીમ્તી; precious: (૨) પુત્ય; worthy of worship: (૩) (ન.) અમુક દ્રવ્યો. અર્પણ કરીને થતી પૂન; worship with offerings. અક, (વિ.) પૂજનાર; worshipping: (૨) (ન.) પૂતરી; a worshipper. અન, (ન.) (ના), (સ્ત્રી.) અપણવિધિ સાથેની પૂજા; a worship with cfferings: (૨) કપાળે ચંદન લગાડવું તે; application of sandal-wood on forehead: અચવુ, paste (સ, ક્રિ) અર્પણવિધિ સાથે પૂન્ન કરવી; to worship with offerings: અર્ચા, (શ્રી.) અપણવિધિ સાથેની પૂન; ઈં worship with offerings: અર્ચિત, (વિ.) પૂજેલું'; worshipped, honoured: અનીય, અય્ય, (વિ.) વૃષ; worth worshippi`g, venerable. અર્જુન, (ન.) લાભ, નફા, કમાણી; gain, profit, earning: અજિત, (વિ.) મેળવેલુ, કમાયેલું; gained, earned. અણુવ, (પુ.) સમુદ્ર, મહાસાગર; a sea, For Private and Personal Use Only an ocean. અર્થ, (પુ.) સમજૂતી; meaning: (૨) ઇરાદા, હેતુ; intention, motive: (૩) સંપત્તિ, ધન; wealth, money: (૪) જરૂર; need, want: (૫) પ્રયાજન; object: -કામ, (વિ.) ધન અને ભૌતિક પદાર્થોની કામનાવાળું; craving for
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy