________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ રાયત
૨૭૫
જલારાય
to the least extent, insignificantfy: (૧) (વિ.) નજીવું; insignificant. જરાયત, (વિ.) વર્ષાઋતુમાં અર્થાત્ વરસાદના પાણીથી થતું (ખેતી, વ.), સિંચાઈથી are; grown during the rainyseason, ie. by rain-water (crops, etc.) not by irrigation or artifi|cial water ring: (૨) જુએ જિયારત. જરાયુ, (ન.) ગર્ભની રક્ષા માટેનું બહારનું પાતળું પડ, ઓર;: the thin protective outer layer round an embryo: -4, (વિ.) ગર્ભાશય દ્વારા જમેલું (ઈડામાંથી નહિ); born from a womb (not from an egg), of the mammal class. જરિયાન, (વિ) જરીકામવાળું, કસબી (કાપડ કે વસ્ત્ર); brocaded (cloth or garment): (૨) (ન.) સેનારૂપાનાં ઘરેણું; gold and silver ornaments. જરી, (સ્ત્ર.) કસબ, કસબી વસ્તુઓ; fibres of gold and silver, brocaded articles: (૨) (વિ.) જરિયાન: brocaded: -કામ, (ન.) કસબી ભરત$14; brocading. જરીપુરાણ (વિ.) ઘણું જૂનું અને ક્ષીણ થયેલું; very old and worn out: (૨) ફાટી તૂટી ગયેલું; turned into fragments or rags. જરૂખો, (૬) જુએ ઝરૂખો જરૂર, (સ્ત્રી) આવશ્યક્તા, ગરજ, અગત્ય; necessity, want, urgency, importance: -ત, જરૂરિયાત, (સ્ત્રી.) જરૂર. જરૂર, (અ) અલબત્ત, ગેસ, અવશ્ય, નક્કી; of course, certainly, positivelyઃ જરૂરી, (વિ.) જરૂરનું, અગત્યનું; necessary, important, urgent. જર્જર (જર્જરિત), (વિ.) જીર્ણ, worn out (૨) ઘણું જૂનું, વૃદ્ધ, નબળું; very old, old, infirm (૩) ભાંગીતૂટી ગયેલું; shattered. જલ, (ન.) પાણી; water: -ચર, (વિ.) (૧) પાણીમાં ચાલતું કે રહેતું (પ્રાણી);
aquatic (animal): –જ, (વિ) પાણીમાં ઉપન થતું; growing in water: (૨) (ન.) કમળ; a lotus flower: તરંગ, (પુ.) પાણીનું મોજુ'a wave of water: (૨) જુદા જુદા ચીની માટીના પ્યાલામાં ઓછાવત્તા પ્રમાણમાં પાણી ભરીને બનાવાતું એક વાદ્ય: a kind of musical instrument formed by keeping water in different quantities in several china-caps: -દ, (પુ.) વાદળ, વરસાદ; a cloud, rain. જલદ, (વિ.) ઉગ્ર, તેજ, આકરું; intense,
sharp, stern. જલદી, (સ્ત્રી) ઉતાવળ; haste, hurry (૨) (એ) ઉતાવળે. ઝટ, ઝડપથી: hastily, quickly. જલધિ (જલનિધિ, (૫) સમુદ્ર, મહા
સાગર; a sea, an ocean. જલપ્રલય, (૫) ભારે પૂર કે વરસાદથી Cartiet 1 ; a deluge, destruction or ruin by inundation. જલમાર્ગ, (૫) જળાશયને–વહાણો, વ. માટે માર્ગ; a water way. (૨) નહેર, 4.; a canal, etc. જલસમાધિ, (વે.) ડૂબી જવું તે; a sinking or drowning: (૨) સાધુ, વ. એ જળાશયમાં ડૂબી જઈને વિધિપૂર્વક કરેલે પ્રાત્યાગ; death of an ascetic, etc. by ceremonious drowning in a water-form. જલસે, (૫) આનંદને મેળાવડો, ઉત્સવ (સંગીત, વ.ને); a meeting for entertainment or festivity (musical, etc.) જલંદ-ધ), (ન) એક પ્રકારને ઉદરગ:
dropsy of the abdomen. જલાશય, (ન.) પાણીના સંગ્રહ કે વહેતા પાણીનું કોઈ પણ સ્વરૂપ; any kind of water form: (૨) કુવો, તળાવ, નદી, અમુક, ૧; a well, a pond, a lake, a river, a sea, an ocean, etc.
For Private and Personal Use Only