SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચીપિયો ૨૫૨ ચુનાળું folds of a garment: (૪) ગંજીફાનાં પાનાં ઉપરતળે કરવાં; to shuffle play- ing cards: (u) aidd 242154 na ચાળવી; to be preponderous. ચીપિયે, (પુ.) દેવતા, વ. પકડવાનું અથવા સરખા કરવાનું ઓજાર; fongs, pincers, ચીબરી –ડી), (સ્ત્રી.) એક પ્રકારનું ઘુવડ og yell; a kind of owl-like bird. ચીબુ (ચીબડું), (વિ.) ચપટા નાકવાળું snub-nosed: (?) 148; flat. ચીભડુ, (ન.) એક પ્રકારનું ટેટી જેવું મીઠું ફળ; a musk-melon ચીભડી, (સ્ત્રી) એને વેલે; its creeper. ચીમટી (સ્ત્રી) જુઓ ચપટી, ચીમટો, (પુ.) જુએ ચીપિયે. ચીમની, (સ્ત્રી) ધુમાડિયું; a chimney (for disposal of smoke):(?)élang રક્ષણ કરવા માટે કાચને ગોળ; a glass globe of a lantern, etc. ચીમળવું, (સ. ક્રિ.) આમળવું, મરડવું; to pinch, to twist. ચર, (સ્ત્રી) જુઓ ચીરી. (૨) તરડ, ફાડ; a reot, a slit, a crack ચીરવું, (સ. ક્રિ) ફાડવું; to split, to tear: (૨) ફાચર મારવી; to drive a wedge: (૩) વીંધીને સેંસ જવું કે $169; to go or drive across: (*) નફાખોરી કરવી; to profitter. ચીરી, (સ્ત્રી) (ચીરિયુ), (ન) અથાણું વગેરેનાં ફાડ કે ટુકડે; a slice or piece of pickles, etc. ચીરો, (પુ.) કાપડનો લાખો પાતળો ટુકડો, 2148; a long thin piece of cloth, a rag: (૨) તરડ, ફાડ, કાપ; a slit, a crack, a cut. ચીલ, (સ્ત્રી) જુઓ ચીક. ચીલ, (સ્ત્રી) સમડી; a kite (bird): -ઝડ૫, (સ્ત્રી.) સમડીની જેમ ઝડપથી 2414151 alegi a; a swift snatching. ચીલે, (૫) ઘરડ; ગાડાવાટ; a rut, a track; (૨) જૂને રિવાજ, રૂઢિ; an old custom, tradition. ચીવટ, (સ્ત્રી) કાળજી, ધ્યાન; care, att ention. ચીવર, (૧) વસ્ત્ર, કપડું; a garment (૨) ભિક્ષુ અથવા સાધુનું વચ; a mendicant's garment. ચીસ, (સ્ત્રી) તણી બૂમ; a scream. ચૈથ, (ન.) જૂના વસ્ત્રનો ટુકડો; a rage ચીંથરેહાલ, (વિ.) ફાટયાતૂટ્યાં કપડાં પહેર્યા હોય એવું; dressed in rags: (૨) અત્યંત ગરીબ; extremely poor: ચીંથરી, (સ્ત્રી) નાનું ચીંથરું; a small rag: (૨) જુએ ચીંદરડી. ચીંદરડી (ચીંદરી, (સ્ત્રી) ચીંથરાંની ગૂંચળી; coil of rags. ચધવું, (સ. કિ.) આંગળીથી બતાવવું; to point with a finger: (૨) આદેશ કરવો; to command: (૩) સોંપવું (કામ, વ.); to entrust,(work, etc.). ચોળવું, (સ. ક્રિ) જુએ ચીમળવું, ચુકાદા, (પુ.) ફેસેલ, નિકાલ; decision, settlement: (૨) અદાલતને ફેંસલે; a court judgment. ચુગલી(લ), (સ્ત્રી.) કેઈની ગેરહાજરીમાં કરેલી નિંદા; slander back-biting: -ખાર, (વિ.) નિંદા ખોર; inclined or habituated to slandering. ચુડેલ, (સ્ત્રી) ડાકણ; a witch. ચુનંદુ (ચુનંદા), (વિ.) ઉત્તમ, ખાસ પસંદ કરેલું; best, specially selected. અનારું, (ન.) ચણતર માટે ચૂને ભરવાનું 1993; a lime or mortar trough: અનારે, (પુ.) યૂને પકવનાર; a limemaker: (૨) કડિય; a mason. અનાજુ, (વિ.) ચૂનાનું, ચૂનાયુક્ત; of lime, limy: () ame; white For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy