SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાંપતી ૨૪૮ ચિત્તો વૃત્તિવાળું; inclined to bribe: (૨) (ન) બારણાના ચોકઠાનું ઉપરનું લાકડું; the upper wooden-piece of a door-frame: –ણ, (ન.) સાળની 41951; the part of a loom which adjusts threads. ચાંપતી, (સ્ત્રી) ચેતવણી; a warning ચાંપતુ, (વિ.) આકરું, સખત; rigorous, strict: (૨) અધિકૃત; authoritatives (૩) અસરકારક; effective. ચાંપલું, (વિ.) ચિબાવલું; fastidious: (૨) દોઢડાહ્યું; overwise. ચાંપવું, (સ. કિ.) દબાવવું; to press: (૨) લગાડવું; to apply: (૩) દઝાડવું; to harm with a burn (૪) દાબીદાબીને ભરવું; to fill closely: (૫) (લૌ.) લાંચ આપવી; to bribe. ચાંલ્લો, (૫) જુઓ ચાંદલો. ચિટાવવું, (સ. ક્રિ.) ચોટાડવું; to paste. ચિકાર, (વિ) સંપૂર્ણ રીતે ભરેલું, ભરપૂર completely full: (અ) સંપૂર્ણ કે ભરપૂર રીતે; fully, completely ચિકાર૩, (ન) એક પ્રકારનું જંગલી જાનવર; a kind of wild animal. ચિકિત્સા, (સ્ત્રી) રેગના પ્રકારનો નિર્ણય diagnosis: (?) Val 64242; medical treatment: (૩) ગુણદેષ જાણવાની શક્તિ; the power to recognise merits and demerits: (૪) વિવેચન, ગુણદોષદર્શન; criticism: ચિકિત્સક, (વિ.) ચિકિત્સા કરનારું; diagnosing, criticising. (૨) (પુ.) વૈદ, દાક્તર; a physician, a doctor. ચિખલ, (પું) કાદવ, mud (૨) કાંપવાળી કાળી માટી; black alluvial clay. ચિચિયારી, (સ્ત્રી) કરુણ તીણી ચીસ; a shrill tragic cry. ચિટૂકે(ડો), (૫) આંબલીને ઠળિયો; a tamarind stone (seed). ચિચોડો, (!) શેરડી પીલવાને સં; a machine to squeeze sugarcane. ચિટની(–ણી), ચિટનીસ, (૫) મુખ્ય કારકુન, a head-clerk: (૨) મંત્રી; a secretary. ચિઠ્ઠી, (સ્ત્રી) નાને સામાન્ય પ્રકારને પત્ર; a short informal letter, a chit, a note: (૨) ભલામણપત્ર; a letter of recommendation (૩) મરણના સમાચાર પત્ર; a letter about someone's death. ચિડાવું, (અ..) ખિજાવું; to be vex ed: (?) 3722 49; to be enraged. ચિડિયલ, (વિ) ચીડિયું; pervish. ચિઢાણ, (વિ.) ચીકણું અને દુર્ગધ મારતું; sticky and stinking. ચિણગારી, (સ્ત્રી.) તણખો; a spark. ચિત, (ન) જીવનશક્તિ; life, animation: (૨) જ્ઞાન; knowledge: (૩) મન; the mind (૪) ચેતન્ય, બ્રહ્મ, સર્વશક્તિ માન પરમતત્ત્વ; the Supreme Being. ચિતા, (સ્ત્રી) શબના અગ્નિદાહ માટેની 20; a funeral-pyre. ચિતાર, (૫) ચિત્ર, આલેખન; a picture, a portrait: (2) BlueBia; a word picture: (૩) આબેહુબ વર્ણન; graphic description. ચિતારે, પુ.)ચિત્રકામ કરનાર; a painter. ચિત્કાર (ચીકાર), (પુ.) કરુણ તીણી alla; A shrill tragic cry. ચિત્ત, (ન.) મન; the mind: (૨) હૃદય, અંતઃકરણ; the heart: (૩) ધ્યાન, લક્ષ; attention: (x) Office; reasoning, faculty: --ભ્રમ, (પુ) ગાંડપણ, ઉન્માદ; lunacy, madness: (2) 474; illusion. ચિત્તાકર્ષક, (વિ.) મેહક, મનોહર, સુંદર; fascinating, beautiful. ચિત્તો, (૫) એક પ્રકારનું વાધ જેવું Hell; a panther, leopard. For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy