SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ ગુદા ગુચ્છ,(૫)ગેટેy a bunch, a bouquet: ગુઅો ,(કું.) વાળની લટ; a curlof hair. ગુજરવુ, (અ. કિ.) જવું, પસાર થવું, વહી જવું; to go, to pass by: (૨) માથે આવી પડવું; to befall: (૩) વિવું; to come, to pass= (૪) મૃત્યુ પામવું; to dies (૫) (સ. ક્રિ.) જતું કે દરગુજર કરવું; to let go, to tolerate, to pardon. ગુજરાત ગુજરાત), (૫) (સ્ત્રી) (ન) એ નામનો ભારતને પ્રાંત; a province of India so named: ગુજરાતી, (વિ.) ગુજરાતને લગતું; pertaining to that province: (૨) (સ્ત્રી) ગુજરાતી ભાષા; the Gujaratilanguage: (૩)(પુ.)ગુજરાતને poginil; an inhabitant of that province. ગુજરાન, (ન) નિર્વાહ; livelihood, maintenance. ગુજરી, (સ્ત્રી) શહેરના ચોક્કસ લતામાં ભરાતાં બજાર કે મેળ; a market or fair held in a certain locality of a town: (૨)એક પ્રકારનું હાથનું ઘરેણું; an armlet. ગુજારવું, (સ. કિ.) સમય ગાળ, નિર્ગમન કરવું; to pass time. (૨) દાદ માગવા રજૂ કરવું; to present or produce for demanding justice: (૩) માથે નાખવું, સહન કરાવવું; to cause to befall, to cause to suffer. ગુજારે, (૫) નિર્વાહ; maintenance. ગુટકે, (૫) ધણુ નાના કદની જાડી ચોપડી; a very small thick booklet. ) ઔષધની ગોળી; a pill or tablet of medicine. ગુડ, (૫) ગળ; jaggery. ગુણ, (પુ.) ધર્મ, જાતિસ્વસાવ; property, quality:(૨)મૂળ કે વિશિષ્ટ લક્ષણ; original characteristic or quality:(૩)સગુણ; a virtue, a meri (૪) ફાયદો, લાભ; advantage, benefit: (4) 2412; effect: (૬) ઉપકાર; an obligation (૭) પ્રકૃતિના ત્રણ ધર્મો, સત્વ, રજ અને તમને કઈ WH'; one of the three natural qualities: (+) yel; a bow-string: (૯) દેરી, દોરડું; a string, a rope: (૧૦) કલા કે સાહિત્ય કૃતિનું લક્ષણ; quality of a work of art or literature: (11) કસે, વ. માં અપાતે દેકડે; a marke -ક,(૬) ગુણનાર સંખ્યા; a multipliers -કારક, -કારી, (વિ.) ફાયદાકારક; advantageous, beneficial. ગુણકા,(સ્ત્રી.) ગણિકા, વેશ્યા; a prostitute. ગુણગાન, (ન) વખાણ કરવાં તે; the act of praising: 12) zgla, an eulogy. ગુણજ્ઞ, (વિ.) કદરદાન; appreciative. ગુણદોષ, (૫) સારાસાર, ગુણ અને દેષ; merits and demerits, good and bad qualities. ગુણધર્મ, (પુ.) સ્વાભાવિક કે મૂળ લક્ષણ original property or quality. ગુણવાચક, (વિ.) ગુણસૂચક (વિશેષણ); qualitative (adjective). ગુણ, (સ. કિ.) બે કે વધારે સંખ્યાનો ગુણાકાર કર; to multiply. ગુણકાર,(પુ) ગુણવું તે;multiplication (૨) ગુણવાથી સંપન્ન થતી રકમ; the product, the result of multiplication. ગુણાંક, (પુ.) ગુણાકાર કરવાથી સંપન્ન થતી રકમ; the product of multiplication, ગુણિયલ; (વિ.) સદ્ગુણી; virtuous. ગુણી,(વિ) સગુણી; virtuous meritorious: (૨) સારાં લક્ષણવાળું; having good qualities:(૩) (પુ.) ગુણવાન પુરુષ; a virtuous man: –જન, (૫) (ન.) ચતુર, કદરદાન માણસ; a clever and appreciative person: (૨) સજ્જન; a gentle, noble or virtuous man. ગુણોત્તર, (૫) (ન.) બે સંખ્યા વચ્ચેનું 42119; a ratio. ગુદા, (સ્ત્રી) શરીરનું મળદ્વાર; the anus For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy