SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાઠવું ૨૧૧ ગામ ગાઠવ, (અ. ક્રિ) છેતરાવું. ઠગાવું; to be cheated, to be swindled. ગાડર, (ન) ઘેટું, મેં ટું; a sincept ગાડરિયું, (વિ.) મેંઢની જેમ આંધળી રાતે અનુસરતું, following blindly like a sleep. ગાડવું, (સ. ક્રિ) ખાડામાં દાટવું; to. bury in a pit. ગાડવો, (૫) ઘી તેલ ભરવાનું માટીનું 417; an earthen pot for keeping ghee-oil, etc. ગાડી, (સ્ત્રી.) કઈ પણ પ્રકારનું વાહન; a Vehicle or carriage: વાન, (.) વાહન હાંકનાર; a carriage drivet, a cartman, a coachman, a cabman. ગાડું, (ન.) એક પ્રકારનું વાહન; a cart. ગાઢ(–), (વિ.) ધારું, ઘટ્ટ; thick: (૨) ગીચ; dense: (૩) ધા જ, અત્યંત; very much, extreme:(૪) , ગહના; deep, mysterious:(૫) નર; sound. ભાણ, (ન.) ગાવું તે; singing (૨) ગૌત; a song. ગાત્ર, ન.) શરીર; the body: (૨) શરીરને અવયવ; an organ of the body. ગાથા, (ર.) ઉપદેરાકથા; a moral or religious story: (૧) કાવ્યમય વાર્તા; a story in verse: (૩શ્લેક; a stanza or a hymn: (X) 245 પ્રાકૃત ભાષા; a Prakrit dialect. ગાદલુ, (ન.) સૂવા માટેની રૂ ભરેલી Puel; a cotton bed or mattress. ગાદી (સ્ત્રી.) બેસવા માટેનું નાનું ગાદલું; a cushion, a small mattress for sitting: (૨) મહાન વ્યક્તિનાં આસન કે પદ; the office or throne of a great person (૩) રાનનું તખ્ત; a royal throne: -તકિયો, (કું.) ગાદી અને તકિયે; cushion and mattress: સુખ અને આરામની સ્થિતિ: state of happiness and comfort. ગાન, (ન.) ગાવું તે; a singing. (૨) ગીત, ગાયન; a song -નાન, (ન.) સંગીતને જલસો; a musical concert or performance. (૨) આનંદપ્રમોદ, Haiz'ord; revelry, merry-making. ગાપચી (ગાબચી), (સ્ત્રી.) યુક્તિપૂર્વક છટકી જવું તે; a skilful escape or shirking: ગાપચું (ગાબચુ), (ન.) દળદાર ટુકડો, ડગળું; a heavy and bulky piece. ગાફેલ (ગાફલ), (વિ.) અસાવધ, બેદરકાર; inalert, negligent, careless: 'Ilલિયત, ગાફેલી, (સ્ત્રી.) અસાવધપરું; inalertness, inadvertance. ગાબડુ, (ન.) કાણું, બાકું; a hole: (ર) ખાડો; a pit (3) ઝડપી પતન કે 21; a rapid fall or decreasing: (૪) ઓચિતું મેં નુકસાન, ખોટ: sudden big loss. ગાભ, (પુ.) ગાભણી, (વિ.) (સ્ત્રી) જુઓ ગર્ભ ગણિી . શાભર, (વિ.) ભયથી ગભરાયેલું; be wildered or perplexed by fright. ગાભલુ, (વિ.) નરમ, પિચું; soft: (૨) (ન.) રૂનો પાલ; a lump of carded. ગાભ, (પુ.) પિલાણ પૂરવાની વરતુ; a thing by which a hollow is filled upe (૨) ગર, ગરભ; pulp, marrow: (3) સોનારૂપાના ઘરેણાની અંદરનો તાંબાપિત્તળનો સળિ; a thin copper or brass bar within a gold or silver ornament: (3) lug'; a rag. ગામ, (ન.) માનવ વસવાટને નાનો એકમ; a village: (૨) વતન; a native place –ઠી, (વિ.) ગ્રામ્ય; rural. (૨) ગામડિયું; rough, rustic,uncivilised: (વિ.) ગ્રામ્ય; rustic, rural: (૨) અસભ્ય, ચું; rough, uncivilised, unrefined, -નડિયો,(પુ.) ગામડાનો રહેવાસી; a villager -ડિચણ, (સ્ત્રી.) ગામડાની સ્ત્રી; a rustic For Private and Personal Use Only
SR No.020903
Book TitleVishal Shabda Kosh
Original Sutra AuthorN/A
AuthorL R Gala, P L Sodhi
PublisherGala Publishers
Publication Year
Total Pages822
LanguageGujarati
ClassificationDictionary
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy